રાહત મળી ના ચાહત Rahat Mali Na Chahat Lyrics - Rakesh Barot

RAHAT MALI NA CHAHAT LYRICS IN GUJARATI: રાહત મળી ના ચાહત, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "RAHAT MALI NA CHAHAT" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya, with lyrics written by Bharat Ravat and Devraj Adroj. The music video of this song is picturised on Chaaya Thakor, Rakesh Barot, Paresh Rathod, Harsha Narigra and Divu Patel.

રાહત મળી ના ચાહત Lyrics in Gujarati

હો મન ની મારી ધારેલી મનમાં રહી ગઈ
દિલની મારી અધૂરી વાત રહી ગઈ
હો હો મન ની મારી ધારેલી મનમાં રહી ગઈ
દિલ ની મારી અધૂરી વાત રહી ગઈ

રાહ જોતા જોતા આવી ગઈ મોત ઘડી
ક્યારે મળશો તમે જાન મને પાછા રે વળી

ના રાહત મળી ના ચાહત મળી
મારા દિલ ને તારી મહોબ્બત મળી
હો ના રાહત મળી ના ચાહત મળી
મારા દિલ ને ના તારી મહોબ્બત મળી

ભારતલીરીક્સ.કોમ

હો મન ની મારી ધારેલી મનમાં રહી ગઈ
દિલની મારી અધૂરી વાત રહી ગઈ

હો મળી આ સજા શું જાન વાંક હતો મારો
છીનવાઈ ગયો મારો જીવવાનો સહારો

હો પૂછું ભગવાન દિલમાં હજારો સવાલો
એને મળાવી દે નહિ તો જીવ લઇ લે મારો
દર્દ આપ્યા મારા દિલ ને આજ આંખો રે રડી
તમે હતા બેવફા એ ખબર આજે રે પડી

ના રાહત મળી ના ચાહત મળી
મારા દિલને ના તારી મહોબ્બત મળી
હો ના રાહત મળી ના ચાહત મળી
મારા દિલને ના તારી મહોબ્બત મળી

હો મન ની મારી ધારેલી મનમાં રહી ગઈ
દિલની મારી અધૂરી વાત રહી ગઈ

હો મધદરિયા માં તેતો કેવો રે ફસાયો
ખોટી હતી મંજિલ ના મળ્યો રે કિનારો

હો હો ઉપાડી લીધો તો મેં દુઃખ નો તારો ભાળો
તોય તોડી દીધા માથે દુઃખ ના રે પહાડો

જેને ચાહી હાચા દિલથી એ મને ના મળી
બાળ્યા દિલના અરમાનો મારી આશાઓ બળી

ના રાહત મળી ના ચાહત મળી
મારા ને ના તારી મહોબ્બત મળી
હો હો ના રાહત મળી ના ચાહત મળી
મારા દિલ ને ના તારી મહોબ્બત મળી

હો મન ની મારી ધારેલી મનમાં રહી ગઈ
દિલની મારી અધૂરી વાત રહી ગઈ

ના રાહત મળી ના ચાહત મળી
મારા દિલને ના તારી મહોબ્બત મળી

Rahat Mali Na Chahat Lyrics

Ho man ni mari dhareli manma rahi gai
Dil ni mari adhuri vaat rahi gai
Ho ho man ni mari dhareli manma rahi gai
Dil ni mari adhuri vaat rahi gai

Raah jota jota aavi gai mot ni ghadi
Kyare malsho tame jaan mane pacha re vali

bharatlyrics.com

Na rahat mali na chahat mali
Mara dil ne na tari mahobbat mali
Ho na rahat mali na chahat mali
Mara dil ne na tari mahobbat mali

Ho man ni mari dhareli manma rahi gai
Dil ni mari adhuri vaat rahi gai

Ho mali aa saja shu jaan vaak hato maaro
Chinvai gayo maro jivavano saharo

Ho puchhu bhagwan dil ma hajaro savalo
Aene malavi de nahi to jiv lai le maro
Dard aapya mara dil ne aaj aakho re redi
Tame hata bewafa ae khabar aaje re padi

Naa rahat mali na chahat mali
Mara dil ne na tari mahobbat mali
Ho na rahat mali na chahat mali
Mara dil ne na tari mahobbat mali

Ho man ni mari dhareli manma rahi gai
Dil ni mari adhuri vaat rahi gai

Ho madhdariya ma teto kevo re fasayo
Khoti hati manjil na malyo re kinaro

Ho ho upadi lidho to me dukh no taro bharo
Toy todi didha mathe dukh na re pahado

Jene chahi hacha dilthi ae mane na mali
Baarya dilna armano mari aashao bali

Na rahat mali na chahat mali
Mara dil ne na tari mahobbat mali
Ho ho na rahat mali na chahat mali
Mara dil ne na tari mahobbat mali

Ho man ni mari dhareli manma rahi gai
Dil ni mari adhuri vaat rahi gai

Na rahat mali na chahat mali
Mara dil ne na tari mahobbat mali

Rahat Mali Na Chahat Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download