LYRICS OF RAME AMBE MA IN GUJARATI: રમે અંબે માં, The song is sung by Vanita Shah from Maa Recording Studio. "RAME AMBE MA" is a Gujarati Tran Tali (3 Tali) song, composed by Ranjit Nadiya.
રમે અંબે માં Lyrics In Gujarati
રમે અંબેમાં ચાચરના ચોકમાં રે લોલ
રમે અંબેમાં ગબ્બર કેરા ગોખમાં રે લોલ
રમે અંબેમાં ચાચરના ચોકમાં રે લોલ
ઓ નવદુર્ગાઓ ગાવે ઓ હો
નવદુર્ગાએવો ગાવે મંગલ ગીત જો
રમે અંબેમાં ચાચરના ચોકમાં રે લોલ
આરાસુરથી અંબેમાં પધારિયા રે લોલ
પાવાગઢથી મહાકાળી પધારિયા રે લોલ
ચોટીલાથી ચામુંડમાં પધારિયા રે લોલ
ઓ નવદુર્ગાઓ ગાવે ઓ હો
નવદુર્ગાઓ ગાવે મંગલ ગીત જો
રમે અંબેમાં ચાચરના ચોકમાં રે લોલ
મરતોલીથી ચેહરમાં પધારિયા રે લોલ
રાજપરાથી ખોડલમાં પધારિયા રે લોલ
કડા ગામથી સધીમાં પધારિયા રે લોલ
ઓ નવદુર્ગાઓ ગાવે ઓ હો
નવદુર્ગાઓ ગાવે મંગલ ગીત જો
રમે અંબેમાં ચાચરના ચોકમાં રે લોલ
રમે અંબેમાં ચાચરના ચોકમાં રે લોલ.
ભારતલીરીક્સ.કોમ
Rame Ambe Ma Lyrics
Rame ambema chacharna chokma re lol
Rame ambema gabbar kera gokhma re lol
Rame ambema chacharna chokma re lol
bharatlyrics.com
Ao navdurgao gave ao ho
Navdurgavo gave mangal geet jo
Rame ambema chacharna chokma re lol
Arasurthi ambema padhariya re lol
Pavagadhthi mahakali padhariya re lol
Chotilaathi chamundma padhariya re lol
Ao navdurgao gave ao ho
Navdurgavo gave mangal geet jo
Rame ambema chacharna chokma re lol
Martolithi cheharma padhariya re lol
Rajparathi khodalma padhariya re lol
Kada gamthi sadhima padhariya re lol
Ao navdurgaao gave ao ho
Navdurgavo gave mangal geet jo
Rame ambema chacharna chokma re lol
Rame ambema chacharna chokma re lol.