LYRICS OF ROOM ZOOM IN GUJARATI: રૂમ જૂમ, The song is sung by Jais from Twinkal Patel Official. "ROOM ZOOM" is a Gujarati Rain (Monsoon) song, composed by DJ Kwid, with lyrics written by Jiganesh Prajapati. The music video of the track is picturised on Twinkal Patel and Sunil Yaduvanshi.
રૂમ જૂમ Lyrics in Gujarati
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
છલકતા ઘન ગાય
આસમાન ની આય
રિમઝિમ રિમઝિમ વરસે મેહુલિયા
ચિત્ત ચઢ્યું ચકડાય
પ્રીત ભીની આંખ નથી
બેસી ગયી વાદળી
જોયે આંખ વાટ મારી
આખી આખી રાતડી
સૂની સૂની આંખ મારી
જોવે તારી વાટડી
જોવા ઝલક એક તારી
તરસી ગયી આંખડી
મન મારુ નાચે એના તાલે
કે નાચે આજ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
દિલ મારુ લાગણી નું છોય
મન ધન ગણી ચારકોય
જોતા થઇ અળગાય
તારી મારી મસ્ત મસ્ત જાય
હથેળી ભીંજાય હાથ ખાલી રહી જાય છે
ધોધમાર વરસી દિલ કોરું રહી જાય છે
રેતી સાથે વાદળ નો મીઠો સંવાદ છે
પ્રેમ નો વરસાદ આજ સ્પર્શ બની જાય છે
મન મારુ નાચે એના તાલે
કે નાચે આજ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
ભારતલીરીક્સ.કોમ
ઝીણા ઝીણા મયુર અને બોલે પપીહા
પંછી કરે શોર શોર
મસ્તી ભરી મસ્ત મસ્ત મૌસમ સોહાની
મન દોડી આવે તારી ઔર
આમ ઓરી આવ છોરી વાત કહું કાન માં
મૌસમ સુહાની આવી નાચ વરસાદ માં
પ્રેમ ભીની મસ્ત માટી કેરી સુગંધ આવે
દિલ ઝૂમે નાચે ગાયે પેહલા વરસાદ માં
મન મારુ નાચે એના તાલે
કે નાચે આજે
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ
રૂમ જૂમ, રૂમ જૂમ, રૂમ જૂમ.
Room Zoom Lyrics
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom
Chhalakta ghan gaay
Aasmaan ni aay
Rimjhim rimjhim varse mehuliya
Chitt chadhyu chakday
Preet bhini aankh nathi
Besi gayi vaadari
Joye aankh vaat maari
Aakhi aakhi raatdi
Sooni sooni aankh maari
Jove taari vaatdi
Jova zalak ek taari
Tarsi gayi aankhadi
Mann maru nache ena tale
Ke nache aaje
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom
Dil maaru laagni nu chhoy
Mann dhan ghani charkoy
Jota thai algaay
Tari mari mast mast jaay
Hatheli bhinjaay hath khali rahi jaay chhe
Dhodhmar varsi dil koru rahi jaay chhe
Reti sathe vadal no meetho sanvaad chhe
Prem no varsaad aaj sparsh bani jaay chhe
Mann maru nache ena taale
bharatlyrics.com
Ke nache aaj
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom
Jhina jhina mayur ane bole papiha
Panchhi kare shor shor
Masti bhari mast mast mausam sohani
Mann daudi aave tari aur
Aam ori aav chhori vaat kahu kaan ma
Mausam suhani aavi nach varsaad ma
Prem bhini mast maati keri sugandh ave
Dil zoome nache gaye pehla varsaad ma
Mann maru nache ena tale
Ke nach aaje
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom
Room zoom, room zoom, room zoom.