સાળી | SAALI LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Jhankar Music label. "SAALI" Gujarati song was composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Manu Rabari. The music video of this Masti song stars Rakesh Barot, Vidhi Shah, Hemali Gohil and Bharat Chaudhry.
સાળી Saali Lyrics in Gujarati
હે એ મારા વાલા રે હૈ એ એ એ
પોચ દાડે દોડી પોચે પિયરીએ
શું કોટા વાગેશે તને હાહરીએ
પોચ દાડે દોડી પોચે પિયરીએ
શું કોટા વાગેશે તને હાહરીએ
હે મારા વાલા રે હે એ એ એ એ
મારી હાહુ છે કજીયાળી ભેળીશે મારી હાળી
એ નહી ઝપવા રે હમજાવો હઉ ની હાળીયોને
ટકવાદે ઘર માં ઘરવાળીયો ને
હે દાડા માં દશ વાર ફોન કરે હાળી
વાતો માં દાડો કાઢે ઘરવાળી
શું ખાધુ શું પીધું કઈ પેરી સાડી
પેરજે લાલ સાડી તને લાગેશે સારી
ભારતલીરીક્સ.કોમ
હે મારા વાલા રે હે એ એ એ
વર તારી તરાહ ની તાળી હારુ કરજો હાળી
એ નહી ઝપવા રે હમજાવો હઉ ની હાળીયોને
ટકવાદે ઘર માં ઘરવાળીયો ને
અરે જોઈ તારા નખરા મગજ જાય મારુ
શું કરવુ તારુ રોજ હું વિચારું
વારે તેવારે રોકાય દશ દાડા
મને લાગે કોક દાડો થાશે ભવાડા
હે મારા વાલા રે હે એ એ એ
હે હમજે તો હારુ ઘરવાળી
હમજે તો મારી હાળી પણ નહી જપવાદે રે
હઉ હમજાવો હઉ ની હાળીયોને
ટકવાદે ઘર માં ઘરવાળીયો ને
Saali Lyrics
He aye mara vala re hey aye aye aye
Poch dade dodi poche piyariye
Shu kota vagese tane hahriye
Poch dade dodi poche piyariye
Shu kota vagese tane hahriye
He mara vala re hey aye aye aye
Mari hahu che kajiyadi bhedise mari saali
Ae nahi zhapva re hamjavo hau ni hadiyo ne
Takvade ghar ma gharvadiyo ne
He dada ma dus vaar phone kare saali
Vato ma dado kadhe gharwali
Shu khadhu shu pidhu kai peri sadi
Perje laal sadi tane lagese sari
He mara vala re he aye aye aye
Var tari tarah ni taali haru karjo saali
Aye nahi zhapva re hamjavo hau ni hadiyo ne
Takvade ghar ma gharwali ne
bharatlyrics.com
Are joi tara nakhra magaj jay maru
Shu karvu taru roj hu vicharu
Vare tevare rokay dash dada
Mane lage kok dado thaase bhavada
He mara vala re hey aye aye aye
He hamje to haru gharwali
Hamje to mari saali pan nahi zhapvade re
Hau hamjavo hau ni hadiyo ne
Takvade ghar ma gharwaliyo ne
