સગુ તને મળશે તો સગુ મનેય મળશે Sagu Tane Malshe To Sagu Maney Malshe Lyrics - Rakesh Barot

સગુ તને મળશે તો સગુ મનેય મળશે | SAGU TANE MALSHE TO SAGU MANEY MALSHE LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Jhankar Music label. The music of the song is composed by Ravi Nagar and Rahul Nadiya, while the lyrics of "Sagu Tane Malshe To Sagu Maney Malshe" are penned by Chandu Raval.

સગુ તને મળશે તો સગુ મનેય મળશે Sagu Tane Malshe To Sagu Maney Malshe Lyrics in Gujarati

હે હગુ તને મળશે તો હગુ મને મળશે
હે હગુ તને મળશે તો હગુ મને મળશે
હગુ તને મળશે તો હગુ મને મળશે
અમે સેચીને ચો કોય વાયુસે

હે વાલુ તને મળશે તો વાલુ મને મળશે
વાલુ તને મળશે તો વાલુ મને મળશે
અમે સેચીને ચો કોય વાયુસે

તારા જેવુ તને મળશે મારા જેવુ મને મળશે
તારા જેવુ તને મળશે મારા જેવુ મને મળશે

હે પ્રેમ તને મળશે તો પ્રેમ મને મળશે
પ્રેમ તને મળશે તો પ્રેમ મને મળશે
અમે બોલીને ચો કોય બગાડ્યુંશે
હે અમે સેચીને ચો કોય વાયુસે

હો બજાર ના બંગલા વાલા તને લાગ્યા
ઝૂંપડા જોઈ હવે છેટા તમે ભાગ્યા
ઓ હો વાઢેલા પાથરા આવ્યા મારે આડા
અમારા થઈને અમને ભરમાયા

હો તારા વાળું તે કરી લીધુ અમેં અમારું કરી લેશું
તારા વાળું તે કરી લીધુ અમેં અમારું કરી લેશું
હે આજે તુ શે રાજી કાલે અમે રાજી
આજે તુ શે રાજી કાલે અમે રાજી
અમે સેચીને ચો કોય વાયુસે

હે હગુ તને મળશે તો હગુ મને મળશે
તને મળશે તો હગુ મને મળશે
અમે સેચીને ચો કોય વાયુસે
અમે બોલીને ચો કોય બગાડ્યુંશે

હો દુનિયા માં કોઈ ના વગર ઊભુ નથી રેતુ
પોતાના પારકા થયા નથી સેહવાતુ
હો વારા પછી વારો હઉ નો આવશે
આજ તારી વેળા કાલ અમારી પણ આવશે

હો આજે તુ ઘણી હરખાયશે અમે હરખાશું
તુ ઘણી હરખાયશે અમે હરખાશું
હે તમે જમો કંસાર અમે છોડશું સંસાર
તમે જમો કંસાર અમે છોડશું સંસાર

ભારતલીરીક્સ.કોમ

મારે તારા જેવુ ચો થાવુંશે
હે મારે તારા જેવુ ચો થાવુંશે
હે મારા દિલ ને બહુ તે રડાયુશે

Sagu Tane Malshe To Sagu Maney Malshe Lyrics

He hagu tane madse to hagu mane madse
He hagu tane madse to hagu mane madse
Hagu tane madse to hagu mane madse
Ame sechine cho koy vayuse

He valu tane madse to valu mane madse
Valu tane madse to valu mane madse
Ame sechine cho koy vayuse

Tara jevu tane madse mara jevu mane madse
Tara jevu tane madse mara jevu mane madse

He prem tane madse to prem mane madse
Prem tane madse to prem mane madse
Ame boline cho koy bagadyuse
He ame sechine cho koy vayuse

Ho bajar na bangla vala tane lagya
Jhupda joi have cheta tame bhagya
O ho vadhela pathara aavya mare aada
Amara thaine amne bharmaya

Ho tara vadu te kari lidhu ame amaru kari leshu
Tara vadu te kari lidhu ame amaru kari leshu
He aaje tu se raji kale ame raji
Aaje tu se raji kale ame raji
Ame sechine cho koy vayuse

He hagu tane madse to hagu mane madse
Tane madse to hagu mane madse
Ame sechine cho koy vayuse
Ame boline cho koy bagadyuse

Ho duniya ma koi na vagar ubhu nathi retu
Potana parka thaya nathi sehvatu
Ho vara pachi varo hau no aavse
Aaj tari vela kaal amari pan aavse

bharatlyrics.com

Ho aaje tu ghani harkhayse ame harkhashu
Tu ghani harkhase ame harkhasu
He tame jamo kansar ame chodsu sansar
Tame jamo kansar ame chodsu sansar

Mare tara jevu cho thavuse
He mare tara jevu cho thavuse
He mara dil ne bahu te radayuse

Sagu Tane Malshe To Sagu Maney Malshe Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Sagu Tane Malshe To Sagu Maney Malshe is from the Jhankar Music.

The song Sagu Tane Malshe To Sagu Maney Malshe was sung by Rakesh Barot.

The music for Sagu Tane Malshe To Sagu Maney Malshe was composed by Ravi Nagar, Rahul Nadiya.

The lyrics for Sagu Tane Malshe To Sagu Maney Malshe were written by Chandu Raval.

The music director for Sagu Tane Malshe To Sagu Maney Malshe is Ravi Nagar, Rahul Nadiya.

The song Sagu Tane Malshe To Sagu Maney Malshe was released under the Jhankar Music.

The genre of the song Sagu Tane Malshe To Sagu Maney Malshe is Bewafa (બેવફા).