SAJAN NO PREM LYRICS IN GUJARATI: સાજણ નો પ્રેમ, The song is sung by Rakesh Barot and released by Jhankar Music label. "SAJAN NO PREM" is a Gujarati Love song, composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Chandu Raval. The music video of this song is picturised on Rakesh Barot and Chhaya Thakor.
સાજણ નો પ્રેમ Sajan No Prem Lyrics in Gujarati
હે હાર સાજણનો પ્રેમ તમારા કાળજા કોરી ખાય
હે હાર સાજણનો પ્રેમ તમારા કાળજા કોરી ખાય
હે કાળજા કોરી ખાય રે મારા
હે કાળજા કોરી ખાય રે મારા દલડા ચોરી જાય
સાજણનો સાજણનો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય
હે મીઠી એની મુલાકાતો કાળજા કોરી ખાય
હે હાર સાજણનો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય
અરે હરામ થઇજી ઊંઘને મારી વેરણ લાગે રાત
ભૂલવા માગું તોય નથી ભૂલાતી એની યાદ
એ સુકાઈ ગયા આંખના આંસુ ચહેરે મટ્યા રૂપ
એના વગર દુખના પૂર આયા છે ભરપૂર
એ ફોટો એનો દિલમાં મારા
જોને ફોટો એનો દિલમાં દોરી રાખ્યો મારા રાજ
સાજણનો સાજણનો પ્રેમ મારા કાળજા કોરી ખાય
હાર સાજણનો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય
હે વેંટિયો આલી વાલથી એવી હરાતા નથી વાત
ખોળા માં રાખી માથું મારા ખેંચતી હેતે ગાલ
હે એની રે યાદોમાં મારા થઈ ગયા બુરા હાલ
હાથ જોડીને કહું છું ભગવાન મારા હોમું તાક
હે પ્રેમ ના પારખા બહુ થઈ ગયા
હે મારા પ્રેમના પારખા બહુ થઈ ગયા
હોંભળ મારી રાડ સાજણનો
સાજણનો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય
હે હાર સાજણ નો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય
હે કાળજા કોરી ખાય રે મારા
અરે કાળજા કોરી ખાય રે મારા
દલડા કોરી જાય સાજણનો
સાજણનો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય
ભારતલીરીક્સ.કોમ
હે હાર સાજણ નો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય
હે હાર સાજણ નો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય
Sajan No Prem Lyrics
He haar sajan no prem tamara kalja kori khay
He haar sajan no prem tamara kalja kori khay
He kalja kori khay re mara
He kalja kori khay re mara dalda chori jay
Sajan no sajan no prem to mara kalja kori khay
bharatlyrics.com
He meethi eni mulakato kalja kori khay
He haar sajan no prem to mara kalja kori khay
Are haram thaiji ungh ne mari veran lage raat
Bhulva mangu toy nathi bhulati eni yaad
Ae sukai gaya aankh na aanshu chahere matya roop
Ena vagar dukh na poor aaya che bharpur
Ae photo eno dil ma mara
Jone photo eno dil ma dori rakhyo mara raaj
Sajan no sajan no prem mara kalja keri khay
Haar sajan no prem to mara kalja kori khay
He ventiyo aali vaal thi evi harata nathi vaat
Khoda maa rakhi mathu mara khenchti heta gaal
He eni re yaado ma mara thai gaya bura haal
Haath jodine kahu chu bhagwan mara homu taak
He prem na parkha bahu thai gaya
He mara prem na parkha bahu thai gaya
Hombhad mari raad sajan no
Sajan no prem to mara kalja kori khay
He haar sajan no prem to mara kalja kori khay
He kalja kori khay re mara
Are kalja kori khay re mara
Dalda kori jay sajan no
Sajan no prem to mara kalja kori khay
He haar sajan no prem to mara kalja kori khay
He haar sajan no prem to mara kalja kori khay
