સલામ ભારત ના વીરો ને Salam Bharat Na Veero Ne Lyrics - Sagar Patel

Salam Bharat Na Veero Ne lyrics, સલામ ભારત ના વીરો ને the song is sung by Sagar Patel from Sagar Patel Official. The music of Salam Bharat Na Veero Ne Proud track is composed by Ranjit Nadiya while the lyrics are penned by Pravin Ravat.

Salam Bharat Na Veero Ne Lyrics

Vande mataram…vande mataram..
Vande mataram…vande mataram

Kaam seva na karta aeto
Pachha dagh na bharta aeto
Kaam seva na karta aeto
Pasa dagh na bharta aeto
Taap tadko sahi leta aeto
Himmat kadi na hare teto
Apmano sahi leta aeto
Bhed bhav na rakhe aeto
Lakho ma chhe hiro aeto
Haar kadi na mane teto
Salam chhe gujarat ni police ne
Vandan mari bhumi na tabib ne
Salam chhe bharat ni police ne
Vandan mari bhumi na tabib ne
Vande mataram…vande mataram
Vande mataram…vande mataram

bharatlyrics.com

Ghar pariwar ni chinta chhodi
Raat divas bus rayo aeto dodi
Potanu nayi badha nu vicharyu
Salamat rahe maru gujarat pyaru
Bharat pyaru
Desh nu sachu naanu aeto
Surveer dil varo aeto
Raat divas dodnaro aeto
Khakhi vardhi varo aeto
Kaam seva na karta aeto
Pachha dagh na bharta aeto
Sagar patel gun gave chhe
Pravin ravat aem kahe chhe
Salam chhe gujarat ni police ne
Vandan mara bharat na sainik ne
Salam chhe gujarat ni police ne
Vandan mari bhumi na tabib ne
Vande mataram…vande mataram
Vande mataram…vande mataram
Salam…salam..o..salam..tamne salam

સલામ ભારત ના વીરો ને Lyrics In Gujarati

વંદે માતરમ…વંદે માતરમ
વંદે માતરમ…વંદે માતરમ

ભારતલીરીક્સ.કોમ

કામ છેવા ના કરતા એતો
પાછા ડગ ના કરતા એતો
કામ છેવા ના કરતા એતો
પાછા ડગ ના કરતા એતો
તાપ તડકો સહી લેતા એતો
હિમ્મત કદી ના હારે તેતો
અપમાનો સહી લેતા એતો
ભેદભાવ ના રાખે એતો
લાખો માં છે હીરો એતો
હાર કદી ના માને તેતો
સલામ છે ગુજરાત ની પોલીસ ને
વંદન મારી ભૂમિના તબીબ ને
સલામ છે ભારત ની પોલીસ ને
વંદન મારી ભૂમિના તબીબ ને
વંદે માતરમ…વંદે માતરમ
વંદે માતરમ…વંદે માતરમ

ઘર પરિવાર ની ચિન્તા છોડી
રાત-દિવસ બસ રયો એતો દોડી
પોતાનું નયી બધાં નુ વિચાર્યું
સલામત રહે મારૂ ગુજરાત પ્યારૂ
ભારત પ્યારૂ
દેશ નુ સાચું નાણું એતો
સુરવીર ને દિલ વાળો એતો
રાત-દિવસ દોડનારો એતો
ખાખી વર્ધી વાળો એતો
કામ છેવા ના કરતો એતો
પાછા ડગ ના ભરતા એતો
સાગર પટેલ ગુણ ગાવે છે
પ્રવીણ રાવત એમ કહે છે
સલામ છે ગુજરાત ની પોલીસ ને
વંદન મારા ભારત ના સૈનિક ને
સલામ છે ગુજરાત ની પોલીસ ને
વંદન મારી ભૂમિના તબીબ ને
વંદે માતરમ…વંદે માતરમ
વંદે માતરમ…વંદે માતરમ
સલામ…સલામ…ઓ સલામ..તમને સલામ

Salam Bharat Na Veero Ne Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Salam Bharat Na Veero Ne is from the Sagar Patel Official.

The song Salam Bharat Na Veero Ne was sung by Sagar Patel.

The music for Salam Bharat Na Veero Ne was composed by Ranjit Nadiya.

The lyrics for Salam Bharat Na Veero Ne were written by Pravin Ravat.

The music director for Salam Bharat Na Veero Ne is Ranjit Nadiya.

The song Salam Bharat Na Veero Ne was released under the Sagar Patel Official.

The genre of the song Salam Bharat Na Veero Ne is Proud.