LYRICS OF SHETHIYA KARE SALAM IN GUJARATI: શેઠિયા કરે સલામ, The song is sung by Vijay Suvada from Jhankar Music. "SHETHIYA KARE SALAM" is a Gujarati Devotional song, composed by Rajni Prajapati, with lyrics written by Dharmik Bamosana. The music video of the track is picturised on Yuvraj Suvada.
શેઠિયા કરે સલામ Shethiya Kare Salam Lyrics in Gujarati
હો સાહેબ વાળી છાપ સે હઉ આગળ પાછળ ફરતા
હો સાહેબ વાળી છાપ સે હઉ આગળ પાછળ ફરતા
રોમશા ના રાજ માં મારા રોલા સોલા પડતા
તે જીવાડી જોણ્યા હાલ તો શેઠીયા સલામ કરતા
હો કોટા કાઢી આલ્યા મને કંકાસ ના મને નડતા
ખિલખલાટ રામાપીરે કર્યા અમને હસતા
બાબા એ જીવાડી જોણ્યા હાલ તો શેઠીયા સલામ કરતા
હાલ નોકરી ની સવાલ પગાર દશ તારીખે થાય
તુ ચોથી લાવેને પૂરું કરે પણ હેંડ્યું મારુ જાય
મોઘી મોટરો મારે ઓગણે હપ્તા બાઉન્સ નથી જાતા
સુખસાખ થી વાપરીએ આપી મને સતા
ભારતલીરીક્સ.કોમ
બાબાએ જીવાડી જોણ્યા હાલ તો શેઠિયા સલામ કરતા
પીરજી એ જીવાડી જોણ્યા હાલ તો શેઠિયા સલામ કરતા
હુતો સમરું રામાપીર લજીયા રાખજો
બેની સગુણા લાવે વીર હે લજીયા રાખજો
હે મારા રાણીચા ના રાજા નવખંડ માં વાગે વાજા
જે દર્શન કરવા આવે એને બાપો રાખે હાજા
હે આખા મલક ના અલખધણી આબરૂ રાખજો
હે હુતો સમરું રામાપીર લજીયા રાખજો
હો ઠેકાણા નતો લુઘડા ના અમે લઘર વગર ફરીએ
બાબા મળ્યા એ દાડા થી બ્રાન્ડ વગર ના પેરીએ
હો કોણ કરે પારખુ ના કરે તારા પ્રતાપે જીવીએ
અધર આઈ જ્યાં બાબા અમે હતા કાળ તળિયે
હો ગાડી આગળ નેજો જોઈને નક્કી થઈ જાય
ભારત માલા થઈ ને ભઇઓ રણુજા રે જાય
હો ચોય જઈએ કે ના જઈએ અમે બીજ ભરવા જતા
નેજા ધારીને નમી ને મનડા મારા ઠરતા
બાબાએ જીવાડી જોણ્યા હાલ તો શેઠિયા સલામ કરતા
પીરજી એ જીવાડી જોણ્યા હાલ તો શેઠિયા સલામ કરતા
હો મહેનત અમારી ને રહેમત તમારી
નોંધાવી રોમશા જગ માં જીતની દાવેદારી
હો મંદી ના માહોલ માં લાયો સનાસની
દુનિયા ચકડોળે ચડી એવું યુગ લાયુ બાબારી
હે ચોયના ચોય પોકાડયા કદી વટ ના ઘટાડ્યા
રોમાપીરે જગત માં હારેલા જીતાડ્યા
નોમી બનાઇ નોમ રાખ્યા પરદેશ માં પડઘા પાડતા
ઓછી ના થવા દીધી તારા લીધે પોના ચડતા
બાબાએ જીવાડી જોણ્યા હાલ તો શેઠિયા સલામ કરતા
પીરજી એ જીવાડી જોણ્યા હાલ તો શેઠિયા સલામ કરતા
Shethiya Kare Salam Lyrics
Ho saheb vadi chaap se hau aagal pachad farta
Ho saheb vadi chaap se hau aagal pachad farta
Romsa na raaj ma mara rola sola padta
Te jivadi jonya haal to shethiya salam karta
Ho kota kadhi alya mane kankas na mane nadta
Khilkhalat ramapir karya amne hasta
Baba ae jivadi jonya haal to shethiya salam karta
Haal nokari ni sawal pagar dus tarikhe thay
Tu chothi lavene puru kare pan hedyu maru jay
Moghi motaro mare ogane hapta bounce nathi jata
Sukhsakh thi vapariye aapi mane satta
Baba ae jivadi jonya haal to shethiya salam karta
Piraji ae jivadi jonya haal to shethiya salam karta
Huto samru ramapir lajiya rakhjo
Beni saguna lave veer he lajiya rakhjo
He mara ranicha na raja navkhand ma vage vaja
Je darshan karva aave ene bapo rakhe haja
He aakha malak na alakhdhani aabaru rakhjo
He huto samru ramapir lajiya rakhjo
bharatlyrics.com
Ho thekana nato lughda na ame lghar vaghar fariye
Baba madya ae dada thi brand vagar na periye
Ho kon kare parkhu na kare tara pratape jiviye
Adhar aai jya baba ame hata kaal tadiye
Ho gadi aagal nejo joine nakki thai jay
Bharat mala thai ne bhaiyo ranuja re jay
Ho choy jaiye ke na jaiye ame beej bharva jata
Neja dharine nami ne manda mara tharta
Baba ae jivadi jonya haal to shethiya salam karta
Piraji ae jivadi jonya haal to shethiya salam karta
Ho mahenat amari ne rahemat tamari
Nodhavi romsa jag ma jeet ni davedari
Ho mandi na mahol ma layo sanasani
Duniya chakdode chadi evu yug layu babari
He choy na choy pokadya kadi vatt na ghatadya
Romapire jagat ma harela jitadya
Nomi banai nome rakhya pardesh ma padgha padta
Ochi na thava didhi tara lidhe pona chadta
Baba ae jivadi jonya haal to shethiya salam karta
Piraji ae jivadi jonya haal to shethiya salam karta
