TANE MARI NATHI PADI LYRICS IN GUJARATI: તને મારી નથી પડી, This Gujarati Bewafa (બેવફા) song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati. "TANE MARI NATHI PADI" song was composed by Amit Barot, with lyrics written by Manish-Pradhan and Amit Barot. The music video of this track is picturised on Nadeem Wadhwaniya, Ishika Toriya and Riddhi Patel.
Tane Mari Nathi Padi Lyrics
Ho tane aem hashe ke tara vagar rahi na shakishu
Ho tane aem hashe ke tara vagar jivi na shakishu
Ho tane aem hashe ke tara vagar rahi na shakishu
Ho tane aem hashe ke tara vagar jivi na shakishu
Tane karati hati prem toy kadar na kari
Te mara hacha prem ni majak kari
Tane karati hati prem toy kadar na kari
Te mara hacha prem ni majak kari
Tane mari nathi padi to mane tari shu padi
Ho tane mari nathi padi to mane tari shu padi
bharatlyrics.com
Ho premni vaate te mane re bolavi
Prem ni jaal ma te mane re fasavi
Ho mara jivatar ma aag te re lagavi
Chhetari gayo jutha sapana batavi
Me kari ti vafa te bewafai kari
Te mara hacha prem ni parakh na kari
Me kari ti vafa te bewafai kari
Te mara hacha prem ni parakh na kari
Tane mari nathi padi to mane tari shu padi
Ho tane mari nathi padi to mane tari shu padi
Ho kalaja bale bhale yaad ma tamara
Roi roi tharashu kalaja amara
Ho nahi karu yaad have prem ne tamara
Bhuli jashu ame koi hata re amara
Tane prem re kari ne me bhul re kari
Khota prem ma me jindagi barbad kari
Tane prem re kari ne me bhul re kari
Khota prem ma me jindagi barbad kari
Tane mari nathi padi to mane tari shu padi
Tane mari nathi padi to mane tari shu padi
Ho ja tane mari nathi padi to mane tari shu padi
Tane mari nathi padi to mane tari shu padi
Ho ja tane mari nathi padi to mane tari shu padi.
તને મારી નથી પડી Lyrics in Gujarati
હો તને એમ હશે કે તારા વગર રહી ના શકીશું
હો તને એમ હશે કે તારા વગર જીવી ના શકીશું
હો તને એમ હશે કે તારા વગર રહી ના શકીશું
હો તને એમ હશે કે તારા વગર જીવી ના શકીશું
તને કરતી હતી પ્રેમ તોય કદર ના કરી
તે મારા હાચા પ્રેમની મજાક કરી
તને કરતી હતી પ્રેમ તોય કદર ના કરી
તે મારા હાચા પ્રેમની મજાક કરી
તને મારી નથી પડી તો મને તારી શું પડી
હો તને મારી નથી પડી તો મને તારી શું પડી
ભારતલીરીક્સ.કોમ
હો પ્રેમની વાટે તે મને રે બોલાવી
પ્રેમની જાળમાં તે મને રે ફસાવી
હો મારા જીવતરમાં આગ તે રે લગાવી
છેતરી ગયો જુઠા સપના બતાવી
મેં કરીતી વફા તે બેવફાઈ કરી
તે મારા હાચા પ્રેમની પરખ ના કરી
મેં કરીતી વફા તે બેવફાઈ કરી
તે મારા હાચા પ્રેમની પરખ ના કરી
તને મારી નથી પડી તો મને તારી શું પડી
હો તને મારી નથી પડી તો મને તારી શું પડી
હો કાળજા બળે ભલે યાદમાં તમારા
રોઈ રોઈ ઠારશું કાળજા અમારા
હો નહિ કરું યાદ હવે પ્રેમને તમારા
ભુલી જાશું અમે કોઈ હતા રે અમારા
તને પ્રેમ રે કરીને મેં ભુલ રે કરી
ખોટા પ્રેમમાં મેં જિંદગી બરબાદ કરી
તને પ્રેમ રે કરીને મેં ભુલ રે કરી
ખોટા પ્રેમમાં મેં જિંદગી બરબાદ કરી
તને મારી નથી પડી તો મને તારી શું પડી
તને મારી નથી પડી તો મને તારી શું પડી
હો જા તને મારી નથી પડી મને તારી શું પડી
તને મારી નથી પડી તો મને તારી શું પડી
હો જા તને મારી નથી પડી મને તારી શું પડી.