TARA DILMA HAMESHA RAHEVA MANGU CHHU LYRICS IN GUJARATI: તારા દિલ માં હમેશા હુ રેવા માંગુ છુ, The song is sung by Vijay Suvada and released by Jhankar Music label. "TARA DILMA HAMESHA RAHEVA MANGU CHHU" is a Gujarati Love song, composed by Dhaval Kapadiya, with lyrics written by Ketan Barot. The music video of this song is picturised on Yuvraj Suvada and Hiral Patel.
તારા દિલ માં હમેશા હુ રેવા માંગુ છુ Tara Dilma Hamesha Raheva Mangu Chhu Lyrics in Gujarati
હે તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ
હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ
હો તારા દિલ માં હમેશા હુ રેહવા માંગુ છુ
ભારતલીરીક્સ.કોમ
તુ સાથ નિભાવજે જિંદગીભર
તુ સાથ નિભાવજે જિંદગીભર
હો તારા દિલ માં હમેશા હુ રેહવા માંગુ છુ
હો તારા દિલ માં હમેશા હુ રેહવા માંગુ છુ
હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ
હો મન ગામતા માનસ તમે છો અમારા
રાત દાડો જોવુ હુતો સપના તમારા
હો લાગો છો તમે મને વાલા રે વાલા
તમને જોઈ ને મારા વિતે છે દાડા
હો કરું પ્રેમ કેટલો તને શુ ખબર
કરુ પ્રેમ કેટલો તને શુ ખબર
હો રોજ પ્રેમ ભરી વાતો હુ કરવા માંગુ છુ
હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ
હો થવાદેવા નથી તમને આગાપાછા
સાચવવામાં તને પડશું નહી કાચા
જયા સુધી રહેશે ચાંદ ને તારા
રાખીશુ કાયમ તમને દિલ માં અમારા
હો તારી જોડે વિતાવું મારો આ સફર
તારી જોડે વિતાવું મારો આ સફર
તને મન ના મોંઘેરા મોલ રે રાખુ છુ
હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ
Tara Dilma Hamesha Raheva Mangu Chhu Lyrics
He tara hasva nu karan hu banva mangu chhu
Ho tara hasva nu karan hu banva mangu chhu
Ho tara dil ma hamesha hu reva mangu chhu
Tu Sath Nibhavje Jindagibhar
Tu Sath Nibhavje Jindagibhar
Ho tara dil ma hamesha hu reva mangu chhu
Ho tara dil ma hamesha hu reva mangu chhu
Ho tara hasva nu karan hu banva mangu chhu
Ho man gamata manas tame chho amara
Rat dado jovu huto sapna tamara
Ho lago chho tame mane vala re vala
Tamane joi ne mara vite chhe dada
bharatlyrics.com
Ho karu prem ketlo tane shu khabar
Karu prem ketlo tane shu khabar
Ho roj prem bhari vato hu karva magu chhu
Ho tara hasva nu karan hu banva mangu chhu
Ho thavadeva nathi tamne aaghapacha
Sachvava ma tane padshu nahi kacha
Jaya sudhi rehshe chand ne tara
Rakhishu tamne kayam dil ma amara
Ho tari jode vitavu maro aa safar
Tari jode vitavu maro aa safar
Tane mana na maghera mol re rakhu chhu
Ho tara hasva nu karan hu banva mangu chhu