TARA JODE FAVE HARU LYRICS IN GUJARATI: તારા જોડે ફાવે હારુ, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati. "TARA JODE FAVE HARU" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari, with lyrics written by Ketan Barot. The music video of this track is picturised on Janak Zala and Kashish Rathod.
Tara Jode Fave Haru Lyrics
Ho tame jyare mari jindagi ma aaya re
Ho tame jyare mari jindagi ma aaya re
Badhi khushiyo no khajano laya re
Ho tame jyare mari jindagi ma aaya re
Badhi khushiyo no khajano laya re
Ho tari aokhe ajvadu tara jode fave haru
Tari aokhe ajvadu tara jode fave haru
Tara jode fave haru
Tame jyare mari jindagi ma aaya re
Badhi khushiyo no khajano laya re
Ho badhi khushiyo no khajano laya re
Ho tame badhi puri kari mari icchao
Rakhi na jivan ma koi apexao
Ho ghyon bav rakhyu maru tame darek vate
Raji raji reti hu to roj tari sathe
Modhu hastu rakhe maru aokhe aava na de aasu
Modhu hastu rakhe maru aokhe aava na de aasu
Aokhe aava na de aasu
Ho tame jyare mari jindagi ma aaya re
Badhi khushiyo no khajano laya re
Ho badhi khushiyo no khajano laya re
Ho je mangu ae tarat hajar karta re
Bija komkaj meli deta padta re
Ho sudhari gayo aakhe aakho janmaro
Sath mare jove kayam mate bas taro
Mari umar tane lage rom salamat rakhe
Mari umar tane lage rom salamat rakhe
Rom salamat rakhe
Ho tame jyare mari jindagi ma aaya re
badhi khushiyo no khajano laya re
Ho badhi khushiyo no khajano laya re
Mari khushiyo no khajano laya re.
તારા જોડે ફાવે હારુ Lyrics in Gujarati
હો તમે જયારે મારી જિંદગી માં આયા રે
હો તમે જયારે મારી જિંદગી માં આયા રે
બધી ખુશીયો નો ખજાનો લાયા રે
હો તમે જયારે મારી જિંદગી માં આવ્યા રે
બધી ખુશીયો નો ખજાનો લાયા રે
હો તારી ઓખે અજવાળું તારા જોડે ફાવે હારું
તારી ઓખે અજવાળું તારા જોડે ફાવે હારું
તારા જોડે ફાવે હારું
તમે જયારે મારી જિંદગી માં આયા રે
બધી ખુશીયો નો ખજાનો લાયા રે
હો બધી ખુશીયો નો ખજાનો લાયા રે
હો તમે બધી પુરી કરી મારી ઈચ્છાઓ
રાખી ના જીવન માં કોઈ અપેક્ષાઓ
હો ઘ્યોન બવ રાખ્યું મારુ તમે દરેક વાતે
રાજી રાજી રેતી હૂતો રોજ તારી સાથે
bharatlyrics.com
મોઢું હસતું રાખે મારું ઓખે આવા ના દે આંસુ
મોઢું હસતું રાખે મારું ઓખે આવા ના દે આંસુ
ઓખે આવા ના દે આંસુ
તમે જયારે મારી જિંદગી માં આયા રે
બધી ખુશીયો નો ખજાનો લાયા રે
હો બધી ખુશીયો નો ખજાનો લાયા રે
હો જે માંગુ એ તરત હાજર કરતા રે
બીજા કોમકાજ મેલી દેતા પડતા રે
હો સુધરી ગયો આંખે આખો જન્મારો
સાથ મારે જોવે કાયમ માટે બસ તારો
મારી ઉમર તને લાગે રોમ સલામત રાખે
મારી ઉમર તને લાગે રોમ સલામત રાખે
રોમ સલામત રાખે
તમે જયારે મારી જિંદગી માં આયા રે
બધી ખુશીયો નો ખજાનો લાયા રે
હો બધી ખુશીયો નો ખજાનો લાયા રે
મારી ખુશીયો નો ખજાનો લાયા રે.