TARI HAGAI NI VATO CHALE LYRICS IN GUJARATI: Tari Hagai Ni Vato Chale (તારી હગાઈની વાતો ચાલે) is a Gujarati Sad song, voiced by Aakash Thakor from Jigar Studio. The song is composed by Ravi-Rahul, with lyrics written by Ramesh Vachiya. The music video of the song features Samarth Sharma, Chhaya Thakor, Nirav Brahmbhatt and Raysang Thakor.
તારી હગાઈની વાતો ચાલે Lyrics in Gujarati
હમાચાર મળ્યા છે મને ગઈ કાલે
હમાચાર મળ્યા છે મને ગઈ કાલે
કે તારી હગઈની વાતો ચાલે
એ ફેંશલો કરી દે આજ ને આજે
કે તારી હગઈની વાતો ચાલે
એ કઈ દે ને તારો શું છે ઈરાદો
કે મુજને દગો તો નથી દેવાનો
એ કઈ દે ને તારો શું છે ઈરાદો
કે મુજને દગો તો નથી દેવાનો
હમાચાર મળ્યા છે મને ગઈ કાલે
કે તારી હગઈની વાતો ચાલે
એ ફેંશલો કરી દે આજ ને આજે
કે તારી હગઈની વાતો ચાલે
ઓ તારે તો જાનું બધું હસ્યાંમાં જાય સે
ઘડીયે ઘડીયે મારો જીવ રે કપાય સે
હો રાત દાડા મારા રોઈ રોઈ જાય સે
બોલને તારાથી શીજ રે સહાય સે
કોન બાર બધું ચમ કાઢે
ચઢી છે કઈ દે ને કોની વાદે
હે કોન બાર બધું ચમ કાઢે
ચઢી છે કઈ દે ને કોની વાદે
જીવું છું તન જોઈને, મને જીવવા દે
ખોટું કે તારી હગઈની વાતો ચાલે
એ હમાચાર મળ્યા છે મને ગઈ કાલે
કે તારી હગઈની વાતો ચાલે
હો નથી રે કોંય જાનું હવે તારે મારે
આવું કઈ ને ભઇબંધો મેણાં મારે
હો તારી જાનું પરણી જાય બીજાની હારે
આવું કઈ ને મારું દલડું રે બાળે
ભારતલીરીક્સ.કોમ
હે કઈ દે હાચે હાચુ મારી જાનું
હે રાખજે મારાથી ના કૉઈ શોનું
હે કઈ દે હાચે હાચુ મારી જાનું
હે રાખજે મારાથી ના કૉઈ શોનું
એ ઝૂરીઝૂરી જાશે જાનુડી જીવ મારો
હાથ જો આલ્યો બીજાને તે તારો
એ હમાચાર મળ્યા છે મને ગઈ કાલે
કે તારી હગઈ ની વાતો ચાલે
એ ફેંશલો કરી દે આજ ને આજે
કે તારી હગઈ ની વાતો ચાલે
કે તારી હગઈ ની વાતો ચાલે
કે જાનુની હગઈ ની વાતો ચાલે
હમાચાર મળ્યા છે મને ગઈ કાલે
કે તારી હગઈની વાતો ચાલે
એ ફેંશલો કરી દે આજ ને આજે
કે તારી હગઈની વાતો ચાલે
કે જાનુની હગઈની વાતો ચાલે.
Tari Hagai Ni Vato Chale Lyrics
Hamachar madya chhe mane gai kale
Hamachar madya chhe mane gai kale
Ke tari hagai ni vato chale
Ae feshalo kari de aaj ne aaje
Ke tari hagai ni vato chale
Ae kai de ne taro shu che irado
Ae mujne dago to nathi devano
Ae kai de ne taro su che irado
Ae mujne dago to nathi devano
Hamachar madya che mane gai kale
Ke tari hagai ni vato chale
Ae feshalo kari de aaj ne aaje
Ke tari hagai ni vato chale
Ho tare to janu badhu hasyama jay se
Ghadiye ghadiye maro jiv re kapay se
Ho rat dada mara roi roi jay se
Bolne tarathi shij re sahay se
Kon bar badhu cham kadhe
Chadhi che kai de ne koni vade
He Kon bar badhu cham kadhe
Chadhi che kai de ne koni vade
Jivu chhu tan joine, mane jivva de
Khotu ke tari hagaini vato chale
Ae hamachar madya chhe mane gai kaale
Ke tari hagai ni vato chale
Ho nathi re koy janu have tare mare
Aavu kai ne bhaibandho mena mare
Ho tari janu parni jay bijani hare
Aavu kai ne maru daldu re bade
bharatlyrics.com
He kai de hache hachu mari janu
He rakhje mara thi naa koi sonu
He kai de hache hachu mari jaanu
He rakhje mara thi naa koi sonu
Ae jhuri jhuri jase janudi jiv maro
Hath jo aalyo bijane te taro
Ae hamachar madya che mane gai kale
Ke tari hagaini vato chale
Ae feshalo kari de aaj ne aaje
Ke tari hagai ni vaato chaale
Ke tari hagai ni vaato chaale
Ke jaanuni hagai ni vato chaale
Hamachar madya che mane gai kale
Ke tari hagai ni vato chale
Ae feshalo kari de aaj ne aaje
Ke tari hagai ni vaato chale
Ke januni hagai ni vato chale.