તારી હારે પતંગ બની ઉડવું છે Tari Hare Patang Bani Udavu Chhe Lyrics - Pankaj Mistry

TARI HARE PATANG BANI UDAVU CHHE LYRICS IN GUJARATI: Tari Hare Patang Bani Udavu Chhe (તારી હારે પતંગ બની ઉડવું છે) is a Gujarati Love song, voiced by Pankaj Mistry from Jhankar Music. The song is composed by Jackie Gajjar, with lyrics written by Pankaj Mistry. The music video of the song features Pankaj Mistry and Nidhi Patel.

તારી હારે પતંગ બની ઉડવું છે Tari Hare Patang Bani Udavu Chhe Lyrics in Gujarati

હો તારી મંજુરી જો હોય તો પ્રેમ માં તારા પડવુ છે
હો તારો આશિક બની તારી પાછળ પાછળ મારે ફરવુ છે

હો ચાલ પ્રેમ ની દોર બાધી લઈયે
પતંગ ની જેમ આકાશે જઈયે
તારી હારે મારે પતંગ બની ઉડવુ છે
હો તારી મંજુરી જો હોય તો પ્રેમ માં તારા પડવુ છે

દોરના ઈશારે પતંગ જેમ ઉડે
મારે પણ તારી આંખ ના ઈશારે ઉડવુ
દોરના ઈશારે પતંગ જેમ ઉડે
મારે પણ તારી આંખ ના ઈશારે ઉડવુ

ભારતલીરીક્સ.કોમ

હો આવને આંખો થી પેચ લડાવીયે
પ્રેમ નુ પતંગ દોર વીના ઉડાવીયે
નજર ના હટે તારા પર થી એવુ તારુ મુખડુ છે
હો તારી મંજુરી જો હોય તો પ્રેમ માં તારા પડવુ છે

તુ હાથ થામ મારો જોડે જીવસુ જનમારો
કદી નઈ છોડુ હુ સાથ વાલી તારો
તુ હાથ થામ મારો જોડે જીવસુ જનમારો
કદી નઈ છોડુ હુ સાથ વાલી તારો

હો ગર્લફ્રેન્ડ તુ મારી હુ બીએફ તારો
બધી વાત માનીસ તારી ખાલી કરજે ઈશારો
તુ માની જાય તો તારી હારે લગન મારે કરવુ છે
હો તારી મંજુરી જો હોય તો પ્રેમ માં તારા પડવુ છે

Tari Hare Patang Bani Udavu Chhe Lyrics

Ho tari manjuri jo hoy to prem ma tara padavu chhe
Ho taro ashiq bani tari pachhal pachal mare faravu chhe

Ho chal prem ni dor bandhi laiye
Patang ni jem akashe jaiye
Tari hare mare patang bani udavu chhe
Ho tari manjuri jo hoy to prem ma tara padavu chhe

Dor na ishare patang jem ude
Mare pan tari ankh na ishare udavu
Dor na ishare patang jem ude
Mare pan tari ankh na ishare udavu

Ho aavne ankho thi pech ladaviye
Prem nu patang dor vina udaviye
Najar na hate tara par thi aevu taru mukhdu chhe
Ho tari manjuri jo hoy to prem ma tara padavu chhe

bharatlyrics.com

Tu hath tham maro jode jivashu janmaro
Kadi nai chhodu hu sath vali taro
Tu hath tham maro jode jivashu janmaro
Kadi nai chhodu hu sath vali taro

Ho girlfriend tu mari hu bf taro
Badhi vat manis tari khali karje isharo
Tu mani jay to tari hare lagan mare karvu chhe
Ho tari manjuri jo hoy to prem ma tara padavu chhe

Tari Hare Patang Bani Udavu Chhe Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Tari Hare Patang Bani Udavu Chhe is from the Jhankar Music.

The song Tari Hare Patang Bani Udavu Chhe was sung by Pankaj Mistry.

The music for Tari Hare Patang Bani Udavu Chhe was composed by Jackie Gajjar.

The lyrics for Tari Hare Patang Bani Udavu Chhe were written by Pankaj Mistry.

The music director for Tari Hare Patang Bani Udavu Chhe is Jackie Gajjar.

The song Tari Hare Patang Bani Udavu Chhe was released under the Jhankar Music.

The genre of the song Tari Hare Patang Bani Udavu Chhe is Love.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *