The Sadi Song lyrics, ધ સાડી સોન્ગ the song is sung by Kairavi Buch from Twinkal Patel Official. The Sadi Song Party soundtrack was composed by S.G.R.
ધ સાડી સોન્ગ Lyrics In Gujarati
તું સાડી પહેરીને જયારે જાય છે
ત્યારે મારુ દિલ ધકધક થયા છે
તું સાડી પહેરીને જયારે જાય છે
ત્યારે મારુ દિલ ધકધક થાય છે
તું ગામ ના પાદરે આવી પાણી ભરવા
બધા છોરા ઓ તરસી રહ્યા તને મળવા
તારી પાછળ પગ ભરે હરવા હરવા
પણ ફરી નેતુ કેસે જાણે ટણપા
સાંજ વીતી ગઈ છે રાત થઇ ગઈ છે
સાંજ વીતી ગઈ છે રાત થઇ ગઈ છે
ટેન્શન નાલે મમી સાથે વાત થઇ ગઈ છે
એક છોરી મેતો જોઈ જો તાજ મને થયું માં
મારા થી ના રેવાયું તો મેં એને જાણી ને કહ્યું લે
છોરી મારો ફોન તારું ફેસબુક તું ખોલ ને
એને કહ્યું જે હોય તે જલ્દી જલ્દી બોલને
ઓહ્હ પછી છું વાત થઇ કરતા કરતા રાત થઇ
અડધી રાત નું ચેટિંગ ભાઈ
સવાર નું થઇ ગ્યું સેટિંગ
પછી શુ જાત છે આ જાત બાત ને લાત છે
મમી ડેડી માની ગયા તૈયાર બારાત છે
ભારતલીરીક્સ.કોમ
ના કરે તો કરીલે વાત તારી મારી
પાપા ને મનાવીલે મમી ગઈ છે માની
ના કરે તો કરીલે વાત તારી મારી
પાપા ને મનાવીલે મમી ગઈ છે માની
બારાત તું લાવજે રાની તું બનાવજે
એકલો ના આવ સાથ મમી ડેડી લાવજે
બારાત તું લાવજે રાની તું બનાવજે
એકલો ના આવ સાથ મમી ડેડી લાવજે
તું સાડી પેહરીને જયારે જાય છે
ત્યારે મારુ દિલ ધકધક થયા છે
તું સૂટ-બુટ પેહરીને જયારે જાય છે
ત્યારે મારુ દિલ ધકધક થયા છે
The Sadi Song Lyrics
Tu sadi pehrine jayre jaay chhe
Tyare maru dil dhakdhak thay chhe
Tu sadi pehrine jayre jaay chhe
Tyare maru dil dhakdhak thay chhe
Tu gaam na padare aavi pani bharva
Badha chhora o tarsi rahya tane madva
Tari pachhad pag bhare harva harva
Pan fari netu kese jane tanpa
Saanj viti gai chhe raat thai gai chhe
Saanj viti gai chhe raat thai gai chhe
Tension naale mummy sathe vaat thai gai chhe
Ek chori meto joi jo taaj mane thayu ma
Mara thi na revayu to me aene jani ne kahyu le
Chori maro phone taru facebook tu khol ne
Aene kahyu je hoy te jaldi jaldi bolne
Ohh pachhi chhu vaat thai karta karta raat thai
Adadhi raat nu chating bhai
Savar nu thai gyu setting
Pachhi su jaat chhe aa jaat baat ne laat chhe
Mummy daddy mani gaya tayiyar baarat chhe
Na kare to karile vaat tari mari
Papa ne manavile mummy gai chhe mani
Na kare to kari le vaat tari mari
Papa ne manavile mummy gai chhe mani
Baarat tu lavje rani tu banavje
Eklo na aav saath mummy daddy lavje
Baarat tu lavje rani tu banav je
Eklo na aav saath mummy daddy lavje je
Tu sadi pehrine jayre jaay chhe
Tyare maru dil dhakdhak thay chhe
bharatlyrics.com
Tu suite boot pahrine jayre jaay chhe
Tyare maru dil dhak dhak thay chhe