તું મારો કાન Tu Maro Kaan Lyrics - Kairavi Buch

LYRICS OF TU MARO KAAN IN GUJARATI: તું મારો કાન, The song is sung by Kairavi Buch from Kairavi Buch. "TU MARO KAAN" is a Gujarati Garba song, composed by Iqbal Meer, with lyrics written by Jayesh Prajapati and Jay Kavi. The music video of the track is picturised on Kairavi Buch.

સાંભળજે સાદ તું માધવ મુરારી
તારા વિનાની રાધા મુંઝાણી
લઈ જાને ગોકુળિયે આજ

કાના

તું મારો કાન ને હું તારી રાધા
રાસે રમાડ તારી હારે ઓ માધા
તું મારો કાન ને હું તારી રાધા
રાસે રમાડ તારી હારે ઓ માધા

પેરીને આવજો કેસરિયા જામા
કરવા સામૈયા આવશું સામા
ગોકુળ ગામ ના ગોપ ગોવાળા
રાસે રમાડો રસિયા રૂપાળા
લઈ જાને તારી સંગાથ

હું રે

હુ રે મીરા થઈ માધવ તારી
તું રે મીરાનો શ્યામ થયો માધા
હુ રે મીરા થઈ માધવ તારી
તું રે મીરાનો શ્યામ થયો માધા

સાંભળજે સાદ તું માધવ મુરારી
તારા વિનાની રાધા મુંઝાણી
લઈ જાને ગોકુળિયે આજ

ભારતલીરીક્સ.કોમ

તું મારો કાન ને હું તારી રાધા
રાસે રમાડ તારી હારે ઓ માધા
રાસે રમાડ તારી હારે ઓ માધા
હા હા રાસે રમાડ તારી હારે મારા માધા

Tu Maro Kaan Lyrics

Sambhadje saad tu madhav murari
Tara vinani radha muzhani
Lai jane gokuliye aaj

Kaana

Tu maro kaan ne hu tari radha
Rase ramad tari hare o madha
Tu maro kaan ne hu tari radha
Rase ramad tari hare o madha

Perine aavjo kesariya jaama
Karva samaiya aavsu saama
Gokul gaam na gop govada
Rase ramado rasiya rupala
Lai jane tari sangath

Hu re

Hu re meera thai madhav tari
Tu re meera no shayam thayo madha
Hu re meera thai madhav tari
Tu re meera no shyam thayo madha

Sambhadje saad tu madhav murari
Tara vinani radha munzhani
Lai jaane gokadiye aaj

bharatlyrics.com

Tu maro kaan ne hu tari radha
Rase ramad tari hare o madha
Rase ramad tari hare o madha
Ha ha rase ramad tari hare mara madha

Tu Maro Kaan Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Tu Maro Kaan is from the Kairavi Buch.

The song Tu Maro Kaan was sung by Kairavi Buch.

The music for Tu Maro Kaan was composed by Iqbal Meer.

The lyrics for Tu Maro Kaan were written by Jayesh Prajapati, Jay Kavi.

The music director for Tu Maro Kaan is Iqbal Meer.

The song Tu Maro Kaan was released under the Kairavi Buch.

The genre of the song Tu Maro Kaan is Garba.