LYRICS OF TU MARO PELO CHHELO PYAR IN GUJARATI: તું મારો પેલો છેલ્લો પ્યાર, The song is sung by Vijay Suvada from Jhankar Music. "TU MARO PELO CHHELO PYAR" is a Gujarati Love song, composed by Vipul Prajapati, with lyrics written by Utsav Akhaj. The music video of the track is picturised on Yuvraj Suvada and Aditi Khimsuriya.
તું મારો પેલો છેલ્લો પ્યાર Tu Maro Pelo Chhelo Pyar Lyrics in Gujarati
હો મારી લાઇફ માં વાલી તુ એટલી બધી ખાસ
હો મારી લાઇફ માં વાલી તુ એટલી બધી ખાસ
ઠાકર જોડે રાખુ મન્નતો રાખે આપણો રાગ
હો વાલી તુ મારો પેલો છેલ્લો છે પ્યાર
હો મારા દીલ ના દરિયા માં તારા પ્રેમ નુ જલક
મારી પ્રેમ ની આ દુનિયા માં ચાલે તારુ રાજ
અરે વાલી તુ મારો પેલો છેલ્લો છે પ્યાર
હો તને જોઈ જે દિવસ થી ચેન પડતો નથી મને
કયારે બનશો મારા રાણી અને લાવું તમને ઘરે
તને જોઈ જે દિવસ થી ચેન પડતો નથી મને
કયારે બનશો મારા રાણી અને લાવું તને ઘરે
મારી લાઇફ માં વાલી તુ એટલી બધી ખાસ
ઠાકર જોડે રાખુ મન્નતો રાખે આપણો રાગ
હો વાલી તુ મારો પેલો છેલ્લો છે પ્યાર
હો વાલી તુ મારો પેલો છેલ્લો છે પ્યાર
ભારતલીરીક્સ.કોમ
હો પેલી વાર કોક ની માટે અંતર થી અવાજ આવે
હેત ની ગોઠો વાળી તારુ નોમ સતાવે
હો હવે આ જન્મારે તારા વિના નહીં જીવાશે
તને પામ્યા વગર વાલી હવે કેમ રે જીવાશે
હો બધી રીતે મજા છે બસ તારી કમી છે
તમે જોડે આવશો તો મારું જીવતર ઉજળું થશે
હો બધી રીતે મજા છે બસ તારી કમી છે
તમે જોડે આવશો તો મારું જીવતર ઉજળું થશે
હો તારા વિના મારા જીવન માં લાગે છે કચાશ
તારો ભેટો થાય તો કરવો મારે પ્રેમ ના ઈઝહાર
હો વાલી તુ મારો પેલો છેલ્લો છે પ્યાર
હો વાલી તુ મારો પેલો છેલ્લો છે પ્યાર
હો આતો રોમ ના ઘર ના લેખ નકે મળે ના આ હોધા
મનડું ચડ્યું તારા પર ને લાગી તારી મોહના
હો એક દાડો એવો હોય ના કે તને કરું ના મિસ
મારા દીલ માં એક તારી ચોટીશે તસ્વીર
હો તમે અમને તમારી એ મીઠી જોને સ્માઈલ
અનહદ પ્રેમ તારા પર હું કરુ તને લાઈક
હો તમે અમને તમારી એ મીઠી જોને સ્માઈલ
અનહદ પ્રેમ તારા પર હું કરુ તને લાઈક
હો મારી લાઇફ માં વાલી તુ એટલી બધી ખાસ
ઠાકર જોડે રાખુ મન્નતો રાખે આપણો રાગ
હો વાલી તુ મારો પેલો છેલ્લો છે પ્યાર
હો વાલી તુ મારો પેલો છેલ્લો છે પ્યાર
Tu Maro Pelo Chhelo Pyar Lyrics
Ho mari life ma vali tu etali badhi khas
Ho mari life ma vali tu etali badhi khas
Thakar jode rakhu mannato rakhe apno raag
Ho vali tu maro pelo chhelo che pyar
Ho mara dil na dariya ma tara prem nu zhalak
Mari prem ni aa duniya ma chale taru raaz
Are vali tu maro pelo chhelo che pyar
bharatlyrics.com
Ho tane joi je divas thi chain padto nathi mane
Kyare banso mara rani ane lavu tamne ghare
Ho tane joi je divas thi chain padto nathi mane
Kyare banso mara rani ane lavu tane ghare
Mari life ma vali tu etali badhi khas
Thkar jode rakhu mannat rakhe aapno raag
Ho vali tu maro pelo chhelo che pyar
Ho peli var kok ni mate antar thi avaj aave
Het ni gotho vali taru nome satave
Ho have aa janamare tara vina nahi jivase
Tane pamya vagar vali have kem re jivase
Ho peli var kok ni mate antar thi avaj aave
Het ni gotho vali taru nome satave
Ho have aa janamare tara vina nahi jivase
Tane pamya vagar vali have kem re jivase
Ho badhi rite maza che bas tari kami che
Tame jode aavso to maru jivtar ujadu thase
Ho badhi rite maza che bas tari kami che
Tame jode aavso to maru jivtar ujadu thase
Ho tara vina mara jivan ma lage che kachas
Taro bheto thay to karvo mare prem no izhar
Ho vali tu maro pelo chhelo che pyar
Ho vali tu maro pelo chhelo che pyar
Ho aato rom na ghar na lekh nake made na aa hodha
Mandu chadyu tara par ne lagi tari mohna
Ho ek dado evo hoy na ke tane karu na miss
Mara dil ma ek tari chotise tasvir
Ho tame amne tamari ae mithi jone smile
Anhad prem tara par hu karu tane like
Ho tame amne tamari ae mithi jone smile
Anhad prem tara par hu karu tane like
Ho mari life ma vali tu etali badhi khas
Thakar jode rakhu mannato rakhe aapno raag
Ho vali tu maro pelo chhelo che pyar
Ho vali tu maro pelo chhelo che pyar