TU PYARO LAGE LYRICS IN GUJARATI: તુ પ્યારો લાગે, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati. "TU PYARO LAGE" song was composed by Rahul Nadiya and Ravi Nagar, with lyrics written by Ketan Barot. The music video of this track is picturised on Sunny khatri and Arti bhavsar.
તુ પ્યારો લાગે Tu Pyaro Lage Lyrics in Gujarati
હો તુ વાલો લાગે તુ પ્યારો લાગે
જગ મા તારા તોલે કોઇ ના આવે
હો તારા રે માટે તારી રે સાથે
સહમત છુ હુ તો બધી તારી વાતે
હો તારા માટે હુ ભુલી જઉ દુનિયા
જોવે ના ધન દોલત કે રુપિયા
હો તુ વાલો લાગે તુ પ્યારો લાગે
જગ મા તારા તોલે કોઇ ના આવે
હો જગ મા તારા તોલે કોઇ ના આવે
હો તારા રે નામનો પાસવર્ડ રાખુ ફોન મા
વાત કરવા ઇયરફોન રાખુ કોન મા
હો રાખુ શું હુ તો બસ એક તને ધ્યોન મા
તને ના જોવુ તો મગજ ના રે મારુ કોમ મા
હો જોવુ તારો ફોટો હુ તો ઉંઘતા ને જાગતા
હાચા રે દિલથી તને અમે બઉ ચાહતા
હો તુ વાલો લાગે તુ પ્યારો લાગે
જગ મા તારા તોલે કોઇ ના આવે
હો કમી રે નથી કોઇ મારા રે જીવન મા
તારા લીધે હુ તો રઉ છુ કાયમ ખુશ મા
હો જ્યાં જોવુ ત્યાં બસ તુ ને તુ દેખાય સે
આખો દિવસ તારા વિચારો મા જાય સે
હો સમાણો તુ મારા રોમે રે રોમ મા
બની દિવાની બસ એક તારા નોમ મા
હો તુ વાલો લાગે તુ પ્યારો લાગે
જગ મા તારા તોલે કોઇ ના આવે
હો જગ મા તારા તોલે કોઇ ના આવે
હો જગ મા તારા તોલે કોઇ ના આવે
Tu Pyaro Lage Lyrics
Ho tu valo lage tu pyaro lage
Jag ma tara tole koi na aave
Ho tara re mate tari re sathe
Sahmat chhu hu to badhi tari vate
Ho tara mate hu bhuli jau duniya
Jove naa dhan daulat ke rupiya
Ho tu valo lage tu pyaro lage
Jag maa tara tole koi naa aave
Ho jag ma tara tole koi na aave
Ho tara re namno password rakhu phone maa
Vaat karva earphone rakhu kon ma
Ho rakhu shu hu to bas ek tane dhyon maa
Tane na jovu to magaj na re maru kom ma
Ho jovu taro photo hu to unghta ne jagta
Hacha re dil thi tane ame bau chahta
Ho tu valo lage tu pyaro lage
Jag ma tara tole koi na aave
Ho kami re nathi koi mara re jivan ma
Tara lidhe hu to rau chhu kayam khush ma
Ho jya jovu tya bas tu ne tu dekhay se
Aakho divas tara vicharo ma jay se
Ho samano tu mara rome re rom ma
Bani diwani bas ek tara nom ma
Ho tu valo lage tu pyaro lage
Jag ma tu valo lage tu pyaro lage
Jag ma tara tole koi na aave
Ho jag ma tara tole koi na aave
Ho jag ma tara tole koi na aave