VAL VAL VAL MARI VELA RE VAL LYRICS IN GUJARATI: વાળ વાળ વાળ મારી વેળા રે વાળ, This Gujarati Devotional song is sung by Hardik Gadhvi & released by Ram Tunes Official. "VAL VAL VAL MARI VELA RE VAL" song was composed by Hardik Panchal, with lyrics written by Traditional.
વાળ વાળ વાળ મારી વેળા રે વાળ Val Val Val Mari Vela Re Val Lyrics in Gujarati
કે આવો આવો રે
મારાં ગરીબ નો આધાર મારી
કુળ ની કુળદેવી તમે રોમ લાવો માં
મારી હમી હોંજ ની આરતી ની વેળા આવો ઓ માં
મારાં નોધાર નાં આધાર મારી
બાપ દાદાની પુજેલી પેઢીનું હાચુ ભણતર ન ગણતર દેરા આવો
એ વાળ વાળ વાળ મારી વેળા રે વાળ
તાર તાર તાર દેવી પેઢીને તાર
એ વાળ વાળ વાળ મારી વેળા રે વાળ
તાર તાર તાર મારી પેઢીને તાર
તું નઈ તારું તો બીજુ કોણ તારશે
તું નઈ તારું તો બીજુ કોણ તારશે
એ વાળ વાળ વાળ મારી વેળા રે વાળ
તાર તાર તાર દેવી પેઢીને તાર
આય માડી આય તારી વાટ્યું જોવાય
આય માડી આય તારી વાટ્યું જોવાય
હે ડાબે ભૂંગોર વાગે તારી
જમણે ભૂંગોર વાગે તારી
હે ડાબે ભૂંગોર વાગે તારી
જમણે ભૂંગોર વાગે તારી
ઉગમણા મલક ની માતા
આથમણા મલક ની માતા
આય આય માડી આય
તમે ચિયા મલક નોં માતા રે ડમ્મર ડાકલે રમો રે
હે તમે મોંડવે રમવા આવો રે ડમ્મર ડાકલે રમો રે
હે તમે ચિયા મલક ની દેવી યો
તમે ચિયા મલક ની દેવી યો
ઓ મારી લખમિયો ઓ મારી લખમિયો
હે તમે ઉગમણા મલક ની દેવી યો
તમે આથમણા મલક ની દેવી યો
ઓ મારી લખમિયો ઓ મારી લખમિયો
એ વાળ વાળ વાળ મારી વેળા રે વાળ
તાર તાર તાર મારી પેઢી ને તાર
માર માર માર પેલાં દુશ્મન ન માર
તાર તાર તાર મારી પેઢી ને તાર
આય માડી આય તારી વાટ્યું જોવાય
આય માડી આય તારી વાટ્યું જોવાય
ભારતલીરીક્સ.કોમ
એ તું નઈ આવું તો બીજુ કોણ આવશે
હે તારા વગર મારી વેળા કોણ વાળશે
એ આય માડી આય તારી વાટ્યું જોવાય
આય માડી આય તારી વાટ્યું જોવાય
આય માડી આય તારી વાટ્યું જોવાય
આય માડી આય તારી વાટ્યું જોવાય
Val Val Val Mari Vela Re Val Lyrics
Ke aavo aavo re
Mara garib no aadhar mari
Kud ni kuddevi tame rom lavo maa
Mari hami hoj ni aarti ni veda aavo o maa
Mara nodhar na aadhar mari
Baap dada ni pujeli pedhi nu hachu bhantar na gantar dera aavo
Ae val val val mari vela re val
Tar tar tar devi pedhi ne tar
Ae val val val mari vela re val
Tar tar tar devi pedhi ne tar
Tu nai taru to biju kon tarse
Tu nai taru to biju kon tarse
Ae val val val mari vela re val
Tar tar tar devi pedhi ne tar
Aay madi aay tari vaatyu jovay
Aay madi aay tari vaatyu jovay
He dabe bhungor vage tari
Jamne bhungor vage tari
He dabe bhungor vage tari
Jamne bhungor vage tari
Ugamna malak ni mata
Aathamna malak ni mata
Aay aay madi aay
Tame chiya malak no mata re dammar dakale ramo re
He tame mondave ramva aavo re dammar dakale ramo re
He tame chiya malak ni deviyo
Tame chiya malak ni devi yo
O mari lakhamiyo o mari lakhamiyo
He tame ugamna malak ni deviyo
Tame athamna malak ni deviyo
O mari lakhamiyo o mari lakhamiyo
Ae val val val mari vela re val
Tar tar tar devi pedhi ne tar
Mar mar mar pela dushman na mar
Tar tar tar mari pedhi ne tar
Aay madi aay tari vaatyu jovay
Aay madi aay tari vaatyu jovay
Ae tu nai aavu to biju kon aavse
He tara vagar mari vela kon vadse
bharatlyrics.com
Ae aay madi aay tari vaatyu jovay
Aay madi aay tari vaatyu jovay
Aay madi aay tari vaatyu jovay
Aay madi aay tari vaatyu jovay