LYRICS OF VALO NAVO AASHIK KE VALO JUNO AASHIK IN GUJARATI: વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક, The song is sung by Arjun Thakor from Jhankar Music. "VALO NAVO AASHIK KE VALO JUNO AASHIK" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Rajni Prajapati and Gabbar Thakor, with lyrics written by Gabbar Thakor. The music video of the track is picturised on Kashish Thakkar and Yuvi Banna.
વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક Valo Navo Aashik Ke Valo Juno Aashik Lyrics in Gujarati
હો વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક
હે વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક
હો મને કઈદે તને જીવ થી વાલુ કોણ
હો મને કઈદે તને જીવ થી વાલુ કોણ
મને કઈદે તને ઘણું વાલુ કોણ
તારો નવો આશિક કે તારો જૂનો આશિક
હે વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક
હો મને કઈદે કોના માટે જીવ ધરે
મને કઈદે ઘણો પ્રેમ તુ કોને રે કરે
વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક
વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક
હો કાચ જેવુ દિલ તુટી જો જાય
ટુકડા એના કદી જુડીયે ના પાય
કાચ જેવુ દિલ તુટી જો જાય
ટુકડા એના કદી જુડીયે ના પાય
હો મને કઈદે આ બંને માંથી વાલુ તને કોણ
મને કઈદે આ બંને માંથી વાલુ તને કોણ
વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક
હે વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક
હો હુ કરતો પ્રેમ એટલો એ નહી કરે
નવો નવો નવ દાડા પછી જૂનો યાદ આવશે
હો હુ હાચવતો તો એવી નહિ હાચવે
તારી હારે દગો થાશે ને યાદ મારી આવશે
હો હુ કહુ છુ તુ લખી ને લઇલે
યાદ મારી આવશે ઓખે ઓંહુઁડા લાવશે
હો હુ કહુ છુ તુ લખી ને લઇલે
યાદ મારી આવશે ઓખે ઓંહુઁડા લાવશે
હો હુ રાખતો હતો એવું નહી રાખે
હુ હાચવતો તો એવી નહિ હાચવે
તુ મારી ના થઈ એ તારો નહિ થાય
તુ મારી ના થઈ એતો તારો નહિ થાય
હો મેં તારા રે શિવાય બીજુ કોય ના વિચાર્યું
કેમ બની પથ્થર દિલ તે મારુ ના વિચાર્યું
હો વિધાતા ના લેખ હુ પોતે લખતો હોત તો
તારા સાથે જનમ મારા નોમે લખી દોત
હો એક દિવસ તુ માફી માંગવા આવશે
માફી માગશે માફ કરવા વાળો નહિ રહે
એક દિવસ તુ મારા ઘેર આવશે
મારા ફોટા ઉપર ફૂલોની માળા ભાળશે
હો તારી એક ભૂલ તને કાયમ માટે નડશે
એના માટે મરી ગયો એવી બદનમી મલશે
છોકરો મારી ગઈ જીવ એનો લઈ ગઈ
છોકરો મારી ગઈ જીવ એનો લઈ ગઈ
જીવ એનો લઈ ગઈ
Valo Navo Aashik Ke Valo Juno Aashik Lyrics
Ho valo navo aashik ke valo juno aashik
He valo navo aashik ke valo juno aashik
Ho mane kaide tane jiv thi valu kon
Ho mane kaide tane jiv thi valu kon
Mane kaide tane ghanu valu kon
Taro navo aashik ke taro juno aashik
He valo navo aashik ke valo juno aashik
Ho mane kaide kona mate jiv dhare
Mane kaide ghano prem tu kone re kare
Valo navo aashik ke valo juno aashik
Valo navo aashik ke valo juno aashik
Ho kach jevu dil tuti jo jay
Tukda aena kadi judiye na pay
Kach jevu dil tuti jo jay
Tukda aena kadi judiye na pay
Ho mane kaide aa bane mathi valu tane kon
Mane kaide aa bane mathi valu tane kon
Valo navo aashik ke valo juno aashik
He valo navo aashik ke valo juno aashik
Ho hu karto prem aetlo ae nahi kare
Navo navo nav dada pachhi juno yaad aavshe
Ho hu hachvato to aevi nahi hachave
Tari hare dago thashe ne yaad mari aavshe
Ho hu kahu chhu tu lakhi ne laile
Yaad mari aavshe aankhe ohuda lavshe
Ho hu kahu chhu tu lakhi ne laile
Yaad mari aavshe aankhe ohuda lavshe
Ho hu rakhto hato aevu nahi rakhe
Hu hachvato to aevi nahi hachave
Tu mari na thai ae taro nahi thay
Tu mari na thai aeto taro nahi thay
Ho me tara re sivay biju koy na vicharyu
Kem bani paththar dil te maru na vichariyu
Ho vidhata na lekh hu pote lakhto hot to
Tara sate janam mara nome lakhi dot
Ho ek divas tu mafi mangva aavshe
Mafi magshe maf karva valo nahi rahe
Ek divas tu mara ghar aavshe
Mara phota upar phuloni mala bhalshe
Ho tari ek bhul tane kayam mate nadshe
Aena mate mari gayo aevi badnami malshe
Chhokro maari gai jiv aeno lai gai
Chhokro maari gai jiv aeno lai gai
Jiv aeno lai gai