વન મા ચાંદલિયો ઉગ્યો રે Van Ma Chandaliyo Ugyo Re Lyrics - Aishwarya Majmudar

વન મા ચાંદલિયો ઉગ્યો રે LYRICS IN GUJARATI: વન મા ચાંદલિયો ઉગ્યો રે (વન મા ચાંદલિયો ઉગ્યો રે) is a Garba and Dandiya song, recorded by Aishwarya Majmudar from album Rangtaali 2. The music of "વન મા ચાંદલિયો ઉગ્યો રે" song is composed by Maulik Mehta and Rahul Munjariya, while the lyrics are penned by Traditional.

વન મા ચાંદલિયો ઉગ્યો રે Lyrics In Gujarati

વન મા ચાંદલિયો ઊગ્યો રે
મારે મન સૂરજ થઈ લાગ્યો રે
વન મા ચાંદલિયો ઊગ્યો રે
મારે મન સૂરજ થઈ લાગ્યો રે

ભારતલીરીક્સ.કોમ

હે રસિયા મોરા
રસિયા મોરા
રસિયા મોરા, રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ઉતારા કરવાને કાજ રે
કે વન મા ચાંદલિયો ઊગ્યો રે
રસિયા મુને સૂરજ થઈ લાગ્યો રે
રસિયા મુને સૂરજ થઈ લાગ્યો રે

વન મા ચાંદલિયો ઊગ્યો ને
મારે મન સૂરજ થઈ લાગ્યો રે
વન મા ચાંદલિયો ઊગ્યો રે
મારે મન સૂરજ થઈ લાગ્યો રે
હે રસિયા મોરા
રસિયા મોરા
રસિયા મોરા, રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ભોજન કરવાને કાજ રે
વન મા ચાંદલિયો ઊગ્યો રે
રસિયા મુને સૂરજ થઈ લાગ્યો રે
રસિયા મુને સૂરજ થઈ લાગ્યો રે

Van Ma Chandaliyo Ugyo Re Lyrics

Van maa chandaliyo ugyo re
Mare man suraj thai lagyo re
Van maa chandaliyo ugyo re
Mare man suraj thai lagyo re

He rasiya mora
Rasiya mora
Rasiya mora, rasiya mora sheriye padavu saad re
Utara karva ne kaaj re
Ke van maa chandaliyo ugyo re
Rasiya mune suraj thai lagyo re
Rasiya mune suraj thai lagyo re

bharatlyrics.com

Van maa chandaliyo ugyo re
Mare man suraj thai lagyo re
Van maa chandaliyo ugyo re
Mare man suraj thai lagyo re
He rasiya mora
Rasiya mora
Rasiya mora rasiya mora sheriye padavu saad re
Bhijan karvane kaaj re
Van maa chandaliyo ugyo re
Rasiya mune suraj tahi lagyo re
Rasiya mune suraj thai lagyo re

Van Ma Chandaliyo Ugyo Re Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download