વરસાદ Varsad Lyrics - Vijay Suvada

LYRICS OF VARSAD IN GUJARATI: વરસાદ, The song is sung by Vijay Suvada from Jhankar Music. "VARSAD" is a Gujarati Rain (Monsoon) song, composed by Vipul Prajapati, with lyrics written by Utsav Akhaj. The music video of the track is picturised on Yuvraj Suvada and Riddhi Tailor.

હો યાદ આઈ કહાની તારી વાતો યાદ આઈ
રોમે લખી કેવી લેખ માં જુદાઈ
હો વરસાદ વરસ્યો છે જોને આજ મુશળધાર
હો વરસાદ વરસ્યો છે જોને આજ મુશળધાર
મંઝીલે પોક્યો નતો ના થયો કામયાબ

હો આ છાંટા થી યાદ આઈ કહાની યાદ આયો જુનો પ્યાર
હો સપના હતાં બનવાના સીતા ને રામ
પણ એમાં રાજી નતો મારો ભગવાન
હો આ છાંટા થી યાદ આઈ કહાની યાદ આયો જુનો પ્યાર

હો તારી રાહ જોવા માં વીતી ગયા વર્ષો
તારી જોડે જિંદગી વિતાવવા નો કોડ ના થયો પૂરો
તારી જોડે જિંદગી વિતાવવા નો કોડ ના થયો પૂરો

હો ઓ ઓ ઓ આજ સતાવે એની યાદો એ હતી રે શરમાળ
કયા ભવ ના મારા લેણા ના પૂરા થયા અરમાન
હો આ છાંટા થી યાદ આઈ કહાની યાદ આયો જુનો પ્યાર
હો આ છાંટા થી યાદ આઈ કહાની યાદ આયો જુનો પ્યાર

હો એના માટે અમે રોમ જોડે ઝૂકી ગયા
તોય એના ને મારા રસ્તે ભેટા ના થાય
હો બાર બાર મહીના થી એની રાહ જોઈ રહ્યા
અને એજ પડતો મેલી બીજા જોડે જતા રહ્યા

હો ઓઢણ બીજાના ઓઢી થાશે અણધારો અફસોસ
એ દાડે વાલી તમે છોનુ છોનુ રડશો

ભારતલીરીક્સ.કોમ

હો વરસાદ વરસ્યો છે જોને મુશળધાર
મંઝીલે પોક્યો નતો ના થયો કામયાબ
હો આ છાંટા થી યાદ આઈ કહાની યાદ આયો જુનો પ્યાર
હો આ છાંટા થી યાદ આઈ કહાની યાદ આયો જુનો પ્યાર

હો જેને જીવ થી ચાહતાતા એ એકલો મેલી ગયા
કરમ ફૂટ્યા મારા તારા જોડે લાગણી બોધી બેઠા
હો ઓ ઓ ઓ ફૂટી પડી કાળી રાતો
કોઈ વાતે ચેન ના પડે
આજ એના વિરહ માં દલડું રહ રહ રોવે

હો ઓ ઓ ઓ જુદા પડીએ એને મારે વર્ષો વીતી ગયા
આજ એના મારા રસ્તે જોને ભેટા રે થઈ જયા
આજ એના મારા રસ્તે જોને ભેટા રે થઈ જયા

હો ઓ ઓ ઓ વરસાદ વરસ્યો છે જોને મુશળધાર
મંઝીલે પોક્યો નતો ના થયો કામયાબ
હો આ છાંટા થી યાદ આઈ કહાની યાદ આયો જુનો પ્યાર
હો આ છાંટા થી યાદ આઈ કહાની યાદ આયો જુનો પ્યાર

Varsad Lyrics

Ho yaad aai kahani tari vato yaad aai
Rome lakhi kevi lekh ma judai
Ho varsad varsyo che jone aaj mushaddhar
Ho varsad varsyo che jone aaj mushaddhar
Manzile pokyo nato na thayo kamyab

Ho aa chanta thi yaad aai kahani yaad aayo juno pyar
Ho sapna hata banvana sita ne raam
Pan ema raji nato maro bhagvan
Ho aa chanta thi yaad aai kahani yaad aayo juno pyar

Ho tari raah jova ma viti gaya varsho
Tari jode zindagi vitavva no code na thayo puro
Tari jode zindagi vitavva no code na thayo puro

Ho o o o aaj satave eni yaado ae hati re sarmad
Kaya bhav na mara lena na pura thaya armaan
Ho aa chanta thi yaad aai kahani yaad aayo juno pyar
Ho aa chanta thi yaad aai kahani yaad aayo juno pyar

Ho ena mate ame rom jode jhuki gaya
Toye ena ne mara raste bheya na thay
Ho baar baar mahina thi eni raah joi rahya
Ane ej padto meli bija jode jata rahya

Ho odhan bijana odhi thase andharo afsos
Ae dade vali tame chonu chonu radso

bharatlyrics.com

Ho varsad varsyo che jone mushaddhar
Manzile pokyo nato na thayo kamyab
Ho aa chanta thi yaad aai kahani yaad aayo juno pyar
Ho aa chanta thi yaad aai kahani yaad aayo juno pyar

Ho jene jiv thi chahtata ae eklo meli gaya
Karam futya mara tara jode lagani bodhi betha
Ho o o o futi padi kali raato
Koi vate chen na pade
Aaj ena virah ma daldu rah rah rove

Ho o o o juda padiye ene mare varsho viti gaya
Aaj ena mara raste jone bheta re thai jya
Aaj ena mara raste jone bheta re thai jya

Ho o o o varsad varsyo che jone mushaddhar
Manzile pokyo nato na thayo kamyab
Ho aa chanta thi yaad aai kahani yaad aayo juno pyar
Ho aa chanta thi yaad aai kahani yaad aayo juno pyar

Varsad Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Varsad is from the Jhankar Music.

The song Varsad was sung by Vijay Suvada.

The music for Varsad was composed by Vipul Prajapati.

The lyrics for Varsad were written by Utsav Akhaj.

The music director for Varsad is Vipul Prajapati.

The song Varsad was released under the Jhankar Music.

The genre of the song Varsad is Rain (Monsoon).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *