વસી ગયા છો દલડે Vasi Gaya Chho Dalde Lyrics - Rakesh Barot, Reshma Thakor

વસી ગયા છો દલડે | VASI GAYA CHHO DALDE LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot and Reshma Thakor from Jhankar Music label. The music of the song is composed by Ravi Nagar and Rahul Nadiya, while the lyrics of "Vasi Gaya Chho Dalde" are penned by Sovanji Thakor. The music video of the Gujarati track features Rakesh Barot and Vidhi Shah.

વસી ગયા છો દલડે Vasi Gaya Chho Dalde Lyrics in Gujarati

હે તારી ઓખ ના ઉલાળે દિલ ચડ્યુ છે
હિલોળે મન મોયુ શે મુખડે રે
વસી ગયા છો દલડે રે

હે આતો અદાશે અમારી ભૂલ થાયશે તમારી
ખોટા રેશો ના વેમ માં રે
અમે પડશું ના પ્રેમ માં રે

હે હૈયા માં હા છે ને હોઠો પર ના
કરશો ના આવુ લાગે દલ માં મારી હાય

હે તારા ગોરા ગોરા ગાલ
હે ગોરા ગાલે કાળો તાલ
હે તારા ગોરા ગોરા ગાલ
હે ગોરા ગાલે કાળો તાલ
મન મોયુ છે મુખડે રે
વસી ગયા છો દલડે રે

હે આવા કરશો ના વિચાર મન ડોલે ના લગાર
ખોટા રેશો ના વેમ માં રે
અમે પડશું ના પ્રેમ માં રે

હો ચમ રે નાખોશો દોઢી નજર તમે આજ
લાગેશે દિલ માં જાગ્યો છે પ્યાર
હો મેમાન સો એટલે દીધો આવકાર
હમજી શું બેઠા તમે તો પ્યાર

હો ગુસ્સા મા રૂપાળું લાગે તારુ રૂપ
બનાવી ભગવાને બનાવી તને ખૂબ

હે મારી ઢળકતી ઢેલ ચોરી લીધાશે દલ
મારી ઢળકતી ઢેલ ચોરી લીધાશે દલ
મન મોયુ છે મુખડે રે
વસી ગયા છો દલડે રે

હે રાખો દિલ પર લગામ કરુ દૂર થી સલામ
ખોટા રેશો ના વેમ માં રે
અમે પડશું ના પ્રેમ માં રે

હો દુનિયા હામે ભલે કરો ઇન્કાર
એકલા પડશો ને કરશો પ્રેમ નો ઈઝહાર
હો હજુ તો અમારી નોનીશે ઉંમર
લવ શું કેવાય એ નથી રે ખબર

હે કાયા છે કુમળી ને ઉમર અઢાર
જોબનિયું જાય છે કરી લોને પ્યાર

ભારતલીરીક્સ.કોમ

હે મારો હાચો શે પ્યાર ના કરો ઇન્કાર
મારો હાચો શે પ્યાર ના કરો ઇન્કાર
મન મોયુ છે મુખડે રે
વસી ગયા છો દલડે રે

હે મીઠી કરો ના વાત ચોક થઇ જાશે પ્રીત
ડર લાગે છે દલડે રે
માયા બંધાશે મનડે રે
હે તમે ડરશો ના દલડે રે
માયા બોધીલો મનડે રે

Vasi Gaya Chho Dalde Lyrics

He tari okh na ulade dil chadyu chhe
Hilode mann moyu chhe mukhade re
Vasi gaya cho dalde re

He aato adase amari bhul thayse tamari
Khota resho na vem ma re
Ame padshu na prem ma re

He haiya ma ha chhe ne hotho par na
Karsho na aavu lage dal ma mari haay

He tara gora gora gaal
He gora gaale kado taal
He tara gora gora gaal
He gora gaale kado taal
Mann moyu chhe mukhade re
Vasi gaya chho dalde re

He aava karso na vichar mann dole na lagar
Khota resho na vem ma re
Ame padshu na prem ma re

Ho cham re nakhosho dodhi najar tame aaj
Lagese dil ma jagyo chhe pyar
Ho meman so etale didho aavkar
Hamji shu betha tame to pyar

Ho gussa ma rupalu lage taru roop
Banavi bhagwane banavi tane khub

He mari dhadkti dhel chori lidhase dal
Mari dhadkti dhel chori lidhase dal
Mann moyu che mukhade re

He rakho dil par lagaam karu door thi salam
Khota resho na vem ma re
Ame padshu na prem ma re

Ho duniya hame bhale karo inkar
Ekla padso ne karso prem no izhar
Ho haju to amari nonise umar
Love su kevay ae nathi re khabar

bharatlyrics.com

He kacha chhe kumali ne umar adhar
Jobaniyu jay chhe kari lone pyar

He maro hacho se pyar na karo inkar
Maro hacho se pyar na karo inkar
Mann moyu chhe mukhade re
Vasi gaya chho dalde re

He meethi karo na vat chok thai jaase preet
Darr lage chhe daldde re
Maya bandhase mande re
He tame darso na dalde re
Maya bodhilo mande re

Vasi Gaya Chho Dalde Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Vasi Gaya Chho Dalde is from the Jhankar Music.

The song Vasi Gaya Chho Dalde was sung by Rakesh Barot and Reshma Thakor.

The music for Vasi Gaya Chho Dalde was composed by Ravi Nagar, Rahul Nadiya.

The lyrics for Vasi Gaya Chho Dalde were written by Sovanji Thakor.

The music director for Vasi Gaya Chho Dalde is Ravi Nagar, Rahul Nadiya.

The song Vasi Gaya Chho Dalde was released under the Jhankar Music.

The genre of the song Vasi Gaya Chho Dalde is Love.