વિશ્વાસઘાત | VISHWAASGHAT LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Saregama Gujarati label. "VISHWAASGHAT" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Darshan Bazigar. The music video of this Sad song stars Jignesh Barot, Chhaya Thakor, Kartik Rastrapal and Kinjal Vaghela.
વિશ્વાસઘાત Vishwaasghat Lyrics in Gujarati
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈ ને
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈ ને
હું તને ચાહું તું ચાહે બીજા કોઈ ને
હો તને ચાહનારો તને ચાહનારો
તને ચાહનારો જા ચાહે બીજા કોઈ ને
હું તને ચાહું તું ચાહે બીજા કોઈ ને
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈ ને
ભારતલીરીક્સ.કોમ
હો આંખ બંધ કરી તારો ભરોહો કર્યો
વિશ્વાસઘાત તે જબરો કર્યો
હો જે દગો રાખે દિલ માં એ સુખી ના થાય
જીંદગીભર એ દુઃખી થઈ જાય
હો તને મળનારો તને મળનારો
તને મળનારો જા મળે બીજા કોઈ ને
હો હું તને માંગુ તું માંગે બીજા કોઈ ને
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈ ને
હો તને આવી ના શરમ ઓ બેવફા શનમ
દલડે દીધા તે કેવા ઝખ્મ
હો નફરત એ કરે હાચો પ્રેમ જે કરે
પ્રેમ એક દરિયો જે ડૂબે એ મરે
હો તને રાખનારો તને રાખનારો
તને રાખનારો જા રાખે બીજા કોઈ ને
હો જીગો તને ચાહે તું ચાહે બીજા કોઈ ને
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈ ને
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈ ને
Vishwaasghat Lyrics
Ho hu tane chahu tu chahe bija koi ne
Ho hu tane chahu tu chahe bija koi ne
Hu tane chahu tu chahe bija koi ne
Ho tane chahnaro tane chahnaro
Tane chahnaro jaa chahe bija koi ne
Hu tane chahu tu chahe bija koi ne
Ho hu tane chahu tu chahe bija koi ne
Ho aankh bandh kari taro bharoho karyo
Vishwaasghat te jabaro karyo
Ho je dago rakhe dil ma ae sukhi na thay
Zindagibhar ae dukhi thai jay
Ho tane madnaro tane madnaro
Tane madnaro jaa made bija koi ne
bharatlyrics.com
Ho hu tane mangu tu mange bija koi ne
Ho hu tane chahu tu chahe bija koi ne
Ho tane aavi na saram o bewafa sanam
Dalde didha te keva zakham
Ho nafrat ae kare hacho prem je kare
Prem ek dariyo je dube ae mare
Ho tane rakhnaro tane rakhnaro
Tane rakhnaro jaa rakhe bija koi ne
Ho jigo tane chahe tu chahe bija koi ne
Ho hu tane chahu tu chahe bija koi ne
Ho hu tane chahu tu chahe bija koi ne
