વિસવા ગળા સુધી Visva Gala Sudhi Lyrics - Reshma Thakor

VISVA GALA SUDHI LYRICS IN GUJARATI: વિસવા ગળા સુધી, The song is sung by Reshma Thakor and released by Gujarati Kalakar label. "VISVA GALA SUDHI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Bechar Thakor, with lyrics written by Jayesh Rajgor. The music video of this song is picturised on Neel Joshi, Bharti Sen and Komal Gosai.

વિસવા ગળા સુધી Visva Gala Sudhi Lyrics in Gujarati

હે પ્રેમ એવો મેં કર્યો એ મન ભુલી ને નઈ જાય
હે પ્રેમ એવો મેં કર્યો એ મન ભુલી ને નઈ જાય
વિસવા ગળા સુધી એ મન મેલી ને નઈ જાય

હે પ્રેમ એવો મેં કર્યો એ મન ભુલી ને નઈ જાય
વિસવા ગળા સુધી એ મન મેલી ને નઈ જાય

હો બીજાના વાદે ચડી છોડે એવા નથી
પ્રેમ ના બોલી બોલ એ ફરે એવા નથી
હો બીજાના વાદે ચડી છોડે એવા નથી
પ્રેમ ના બોલી બોલ એ ફરે એવા નથી

હે પ્રેમ મને કરીને એ પારકા ના નઈ થાય
વિસવા ગળા સુધી એ મન મેલી ને નઈ જાય
હો વિસવા ગળા સુધી મને છોડી ને નઈ જાય

હો જેના નોમ ની બંગડીયો પેરી અમે હાથ માં
એ બીજી ને લઈને ભરશે નઈ બાથ મા
હો ખોટા ખોટા મજબૂરી ના બોના રે કાઢીને
મારા વાળો નઈ જાય મને રે છોડી ને

હો બિમાર હુ પડુ તો હાથ થી પોણી એ પાતો
એના થી છે અમારે ભવ ભવ નો નાતો
બિમાર હુ પડુ તો હાથ થી પોણી એ પાતો
એના થી છે અમારે ભવ ભવ નો નાતો

હે પ્રેમ અમારો એવો કદી ઓછો નઈ થાય
વિસવા ગળા સુધી મને મેલી ને નઈ જાય
અરે રે વિસવા ગળા સુધી મને છોડી ને નઈ જાય

હો હોમો જો મળે તો મારા હમાચાર પૂછસે
પારકા ઘણી અમને મુખડૂં ના મરોડસે
હો દુનિયા મારે મેણાં અમને જુદા રે કરવા
અમે પ્રેમિયો કોઈ ની નથી અમને પરવાહ

હો ચોરી ના ચાર ફેરા બીજે ના ફરસે
દગો કરી ને કદી એ દિલ ને ના તોડસે
ચોરી ના ચાર ફેરા બીજે ના ફરસે
દગો કરી ને કદી દિલ ને ના તોડસે

હે કરેલો ભરોસો કદી ફેલ નઈ જાય
વિસવા ગળા સુધી મને મેલી ને નઈ જાય
અરે રે વિસવા ગળા સુધી મને છોડી ને નઈ જાય

Visva Gala Sudhi Lyrics

He prem evo me karyo e man bhuli ne nai jaay
He prem evo me karyo e man bhuli ne nai jaay
Visva gala sudhi e man meli ne nai jaay

He prem evo me karyo e man bhuli ne nai jaay
Visva gala sudhi e man meli ne nai jaay

Ho bijana vaade chadi chode eva nathi
Prem na boli bol e fare eva nathi
Ho bijane vaade chodi chode eva nathi
Prem na boli bol e fare eva nathi

He prem mane karine e parka na nai thay
Visva gala sudhi mane meli ne nai jaay
Ho visva gala sudhi mane chodi ne nai jaay

Ho jena nom ni bangadiyo peri ame haath ma
E biji ne laine bharse nai baath maa
Ho khota khota majboori na bona re kadhine
Mara valo nai jaay mane re chodi ne

Ho bimaar hu padu to haath thi poni e pato
Ena thi che amaare bhav bhav no nato
Bimaar hu padu to haath thi poni e pato
Ena thi che amaare bhav bhav no nato

He prem amaro evo kadi ocho nai thay
Visva gala sudhi mane meli ne nai jaay
Are re visva gala sudhi mane chodi ne nai jaay

Ho homo jo made to mara hamachar puchse
Parka ghani amane mukhdoo naa marodse
Ho duniya mare mena amane judaa re karva
Ame premiyo koi ni nathi amne parwah

Ho chori na chaar fera bije na farse
Dago kari ne kdi e dil ne na todse
Chori na chaar fera bije na farse
Daggo kari ne kadi dil ne na todse

He karelo bharoso kadi fail nai jaay
Visva gala sudhi mane meli ne nai jaay
Are re visva gala sudhi mane chodi ne nai jaay

Visva Gala Sudhi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Visva Gala Sudhi is from the Gujarati Kalakar.

The song Visva Gala Sudhi was sung by Reshma Thakor.

The music for Visva Gala Sudhi was composed by Bechar Thakor.

The lyrics for Visva Gala Sudhi were written by Jayesh Rajgor.

The music director for Visva Gala Sudhi is Bechar Thakor.

The song Visva Gala Sudhi was released under the Gujarati Kalakar.

The genre of the song Visva Gala Sudhi is Bewafa (બેવફા).