યાદોના વાદળ છાયા Yaado Na Vadal Chhaya Lyrics - Rakesh Barot

LYRICS OF YAADO NA VADAL CHHAYA IN GUJARATI: યાદોના વાદળ છાયા, The song is sung by Rakesh Barot from Jhankar Music. "YAADO NA VADAL CHHAYA" is a Gujarati Rain (Monsoon) song, composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Janak Jesanpura and Jigar Jesangpura. The music video of the track is picturised on Rakesh Barot, Chhaya Thakor and Dev Thakar.

યાદોના વાદળ છાયા Yaado Na Vadal Chhaya Lyrics in Gujarati

હો વરહાળુ વાયરા વાયા યાદો ના વાદળ છાયા
વરહાળુ વાયરા વાયા યાદો ના વાદળ છાયા

વરહાળુ વાયરા વાયા રે યાદો ના વાદળ છાયા રે
હો તમે મને યાદ આયા રે હે એ એ આંખે મારી આંશુ આયા રે
હો યાદ આઈ એ તારીખ જ્યારે છૂટા પડયાતા
ઉભો છુ એ જગ્યા એ છેલીવાર જયા મળ્યાતા

ભારતલીરીક્સ.કોમ

હો વરહાદ પાડવા માંડ્યો રે હે એ એ એ
વરહાદ પાડવા માંડ્યો રે હે એ એ એ
તને યાદ કરી રડયો રે
તને યાદ કરી રડયો રે

હો ચમકે છે વીજ ને કાળા ભમ્મર વાદળ
વરહાદ ની હારે હારે પલળે મારા પાપણ
હો ભુલી ગઈ છોના છોના મળતા ગોમ ના પાદર
નથી મળતી તુ નથી મળતા તારા વાવળ

હો રહી જયો હુ તારા પ્રેમ નો તરસ્યો
મન મુકી ને વરહાદ આજે બહુ વરસ્યો
રોમે કેવા લેખ લખ્યા રે હે એ એ એ
રોમે કેવા લેખ લખ્યા રે હે એ એ એ
પ્રેમ હોવા છતા ના મળ્યા રે
હો મારો હાચો પ્રેમ હોવા છતા ના મળ્યા રે

હો ગયા રે વરહની જેમ પલડવુ તારી સાથે
આવી જાને એનો એ પ્રેમ છે તારી માટે
હો તારા નોમ વાળુ ટેટૂ દોરેલુ મારા હાથે
મળે જો તુતો રોવુ છે ભરીને બાથે

હો શુ દોસ આપુ તને દોસ તકદીરના
નઇ લખી હોય તને મારી લકીરમાં
હો યાદો માં જીંદગી જાશે રે હે એ એ એ
હો યાદો માં જીંદગી જાશે રે હે એ એ એ

કયા ભવે ભેટો થાશે રે
હો ઓ ઓ ઓ કયા ભવે ભેટો થાશે રે
હો ઓ ઓ ઓ કયા ભવે ભેટો થાશે રે

Ho varhadu vayra vaya yadon na vadal chhaya
Varhadu vayra vaya yadon na vadal chhaya

Varhadu vayra vaya yadon na vadal chhaya re
Ho tame mane yaad aaya re he ae ae aankhe mari aanshu aaya re
Ho yaad aai ae tarikh jyare chhuta padyata
Ubho chu ae jagya ae chellivar jya madyata

Ho varhad padva mandyo re he ae ae ae
Varhad padva mandyo re he ae ae ae
Tane yaad kari radyo re
Tane yaad kari radyo re

Ho chamke che vij ne kala bhammar vadal
Varhad ni hare hare palde mara papan
Ho bhuli gai chona chona madta gom na padar
Nathi madti tu nathi madta tara vavad

Ho rahi jyo hu tara prem no tarsyo
Man mukine varhad aaje bahu varsyo
Rome keva lekh lakhya re he ae ae ae
Rome keva lekh lakhya re he ae ae ae
Prem hova chhata na madya re
Ho maro hacho prem hova chhata na madya re

bharatlyrics.com

Ho gaya re varah ni jem paladvu tari sathe
Aavi jane eno ae prem che tari mate
Ho tara nom vadu tatoo dorelu mara hathe
Made jo tuto rovu che bharine bathe

Ho shu dosh aapu tane dosh taqdeer na
Nai lakhi hoy tane mari lakeer ma
Ho yaadon ma zindagi jase re he ae ae ae
Ho yaadon ma zindagi jase re he ae ae ae

Kya bhave bheto thase re
Ho o o o kaya bhave bheto thase re
Ho o o o kaya bhave bheto thase re

Yaado Na Vadal Chhaya Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Yaado Na Vadal Chhaya is from the Jhankar Music.

The song Yaado Na Vadal Chhaya was sung by Rakesh Barot.

The music for Yaado Na Vadal Chhaya was composed by Ravi Nagar, Rahul Nadiya.

The lyrics for Yaado Na Vadal Chhaya were written by Janak Jesanpura, Jigar Jesangpura.

The music director for Yaado Na Vadal Chhaya is Ravi Nagar, Rahul Nadiya.

The song Yaado Na Vadal Chhaya was released under the Jhankar Music.

The genre of the song Yaado Na Vadal Chhaya is Rain (Monsoon).