ઝેર નાખી ને મને પાઈ ગઈ Zer Nakhi Ne Mane Payi Gayi Lyrics - Rakesh Barot

LYRICS OF ZER NAKHI NE MANE PAYI GAYI IN GUJARATI: ઝેર નાખી ને મને પાઈ ગઈ, The song is sung by Rakesh Barot from Jhankar Music. "ZER NAKHI NE MANE PAYI GAYI" is a Gujarati Sad song, composed by Rakesh Barot and Mehul Barot, with lyrics written by Darshan Baazigar. The music video of the track is picturised on Rakesh Barot.

ઝેર નાખી ને મને પાઈ ગઈ Zer Nakhi Ne Mane Payi Gayi Lyrics in Gujarati

એ હમી હાંજે આંખ રડી
મારા દિલ ને તારી ખોટ પડી
એ હમી હાંજે આંખ રડી
મારા દિલ ને તારી ખોટ પડી

જાનું જોવા ના મળી હો હો હો
હો દિલ મારું તોડી રે ગઈ ગઈ
તું મારો સાથ છોડી
મુજ ગરીબ ને હો હો હો

હો ઝેર નાખી ને તું મને પાઈ ગઈ
તને છેલ્લા સલામ બેવફા તને છેલ્લા સલામ
હો દુનિયા મારી લૂંટી ગઈ ગઈ
તું મારો ભવ બગાડી
મુજ ગરીબ ને હો હો હો
હો ઝેર નાખી ને તું મને પાઈ ગઈ
તને છેલ્લા સલામ બેવફા તને છેલ્લા સલામ

હો બે દાડા તને ના મળ્યો એમાં તું તો બધું વેર વિખેર કરી ગઈ
ભવ ની મારી પ્રીત પુરાણી જાનું તું તો હાવખે ભૂલી ગઈ
હો વેર વાળી ને તું મને મારી ગઈ
તને છેલ્લા સલામ બેવફા તને છેલ્લા સલામ

હો દિલ મારું તું તોડી રે ગઈ ગઈ
તું મારો સાથ છોડી
મુજ ગરીબ ને હો હો હો
હો ઝેર નાખી ને તું મને પાઈ ગઈ
તને છેલ્લા સલામ બેવફા તને છેલ્લા સલામ છેલ્લા સલામ

હો યાદ મારી તને આવશે દાડે દિવે જાનું પણ જોવા મળું નઈ
હો ગલીએ ગલીએ ફરશો યાદ કરી મને તોય નજરું ચડું નઈ
હો આખી જીંદગી તું ખુશ રેજે
તને છેલ્લા સલામ બેવફા તને છેલ્લા સલામ

હો દિલ મારું તોડી ગઈ ગઈ
તું મારો સાથ છોડી
મુજ ગરીબ ને હો હો હો
હો ઝેર નાખી ને તું મને પાઈ ગઈ
તને છેલ્લા સલામ બેવફા તને છેલ્લા સલામ

છેલ્લા સલામ છેલ્લા સલામ

Zer Nakhi Ne Mane Payi Gayi Lyrics

Ae hami hanje aankh radi
Mara dil ne tari khot padi
Ae hami hanje tari khot padi
Mara dil ne tari khot padi

Jaanu jova naa madi ho ho ho
Ho dil maru todi re gayi gayi
Tu maro saath chhodi
Mujh garib ne ho ho ho

Ho zer nakhi ne tu mane payi gayi
Tane chhela salam bewafa tane chhela salam
Ho duniya mari luti gayi gayi
Tu maro bhav bagadi
Mujh garib ne ho ho ho
Ho zer nakhi ne tu mane payi gayi
Tane chhela salam bewafa tane chhela salam

Ho be dada tane naa madyo ema tu to badhu ver vikher kari gayi
Bhav ni mari prit purani jaanu to to havkhe bhuli gayi
Ho ver vali ne tu mane mari gayi
Tane chhela salam bewafa tane chhela salam

Ho dil maru tu todi re gayi gayi
Tu maro saath chhodi
Mujh garib ne ho ho ho
Ho zer nakhi ne tu mane payi gayi
Tane chhela salam bewafa tane chhela salam chhela salam

Ho yaad mari tane aavse dade dive jaanu pan jova madu nai
Ho galiye galiye farso yaad kari mane toy najaru chadu nayi
Ho aakhi zindagi tu khush reje
Tane chhela salam bewafa tane chhela salam

Ho dil maru todi gayi gayi
Tu maro saath chhodi
Mujh garib ne ho ho ho
Ho zer nakhi ne tu mane payi gayi
Tane chhela salam bewafa tane chhela salam

Chhela salam chhela salam

Zer Nakhi Ne Mane Payi Gayi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Zer Nakhi Ne Mane Payi Gayi is from the Jhankar Music.

The song Zer Nakhi Ne Mane Payi Gayi was sung by Rakesh Barot.

The music for Zer Nakhi Ne Mane Payi Gayi was composed by Rakesh Barot, Mehul Barot.

The lyrics for Zer Nakhi Ne Mane Payi Gayi were written by Darshan Baazigar.

The music director for Zer Nakhi Ne Mane Payi Gayi is Rakesh Barot, Mehul Barot.

The song Zer Nakhi Ne Mane Payi Gayi was released under the Jhankar Music.

The genre of the song Zer Nakhi Ne Mane Payi Gayi is Sad.