ડમ્મર ડાક ૬ (ડાકલા) ડમ્મર ડાક ૬ (ડાકલા) Dammar Daak 6 (Dakla) Lyrics - Kruz (Aghori Muzik), Jahnvi Shrimankar

ડમ્મર ડાક ૬ (ડાકલા) Dammar Daak 6 (Dakla) Lyrics in Gujarati

શક્તિ રૂપે માં તું શોભતી તારા તેજ તણો નથી પાર
હૈયાથી કરતા હાકલું હે માડી હાજર થાતી હયાત

હે ધગ ધગતી અગ્નિ એના નેત્રમાં સમાવતી
પણ બાળ સામે મમતા કરુણા પ્રેમની નજરો રાખતી
કંકુ ખરે કપાળ થી કાળા ચોડીયા ટાળવા
દોડતી એ આવતી દોડતી એ આવતી

ગમ ગમ ગમ હમકારી ભેરી એના રાખતી
હાથ ત્રિસુલ સંગ કાળા કાળ રે હંફાવતી
ચંડ મુંડ મારની અંતર ના હાદ સાંભરી
દોડતી એ આવતી દોડતી એ આવતી

હે ઘેરા ઘેરા ડાકલા મારી માવડીના વાગતા
મળે દુખ આગા ભાગતા હે મારી માવડીને માનતા

હે મારા આંગણિયે તારી રમેલ
માથે હાથ રાખી લેતી ખબર
કરે બેઅસર આ દુનિયાનાં ઝેર
મારે મારે ૨૪ કલાક લીલા લહેર
કે મારી માતાના રાજમાં
કે મારી ચામુંડના રાજમાં
એ મારી ખોડલના રાજમાં
એ મારી મોગલના રાજમાં

હે આઈ વેળા ગીત ગાવાની તારા
કરું તેળા તું આનંદ તારા મળે ના છેડા
તે ઉજવળ મારા ઘર કર્યા ઉના ઘી વાળા
ધરું કરવેળા મારે નથી કોઈ ખોટ
તું આપે કરોડ બસ તારો સપોર્ટ
તું સાચી સચોટ તું જ મારી છે કોર્ટ
તું જ મારો છે કાયદો વાયદા પેલા તું કરાવે ફાયદો

કાળા તડકા નીચે તું મારો છાંયડો
બધા થી દૂર તારી જોડે બંધાયેલો
તારા નામ પછીજ હું આગળ હાયલો તો
ચામુંડ તમને ઘણી ખમ્મા
હે મોગલ તમને ઘણી ખમ્મા
આજે રમજો એવું કે
ડગલું ભરજો એવું કે
ધરતી ફાટે બે ઘડીક માં

જોડે હરીફ માં છે સાતેય બેનડી
વળી ડોટ મૂકી જો આવી છે મેલડી
લડી લડી મને બચાયો મેલડી
અંધારે દેખાતો પડછાયો મેલડી
ખોટા માટે મહાકાળી છે મેલડી
મોટા માટે બહુચર બાળી છે મેલડી
મેલડી મેલડી ફેલ નથી મેલડી મેલ નથી
જ્યારે જ્યારે એકલો પડ્યો ત્યારે ત્યારે પડખે ભાળી છે મેલડી

મેલડી રમતી આવે માડી બૂટિયે ચઢતી આવે
મેલડી રમતી આવે માડી બૂટિયે ચઢતી આવે
મારી ઉગતાપોરની રાજા મારી મેલડી રમતી આવે
હે મારું ૨૪ કેરેટ સોનું મારી મેલડી રમતી આવે

એ લોઢાના દાંતવાળી મેલડી ના થાય દિનો રાત મારી મેલડી
એ તને કેવડી કેવી ઓ મેલડી! એ મારી કાળીનો ઈક્કો મારી મેલડી

ભારતલીરીક્સ.કોમ

આજે વધેર્યા તારા નામનાં શ્રીફળ
આંગણે વાગશે પાવળિયાં પિત્તળ
જનેતા ઊભી લઈને કંકુની થાળી
બેનડી ઊભી જળ લઈ શીતળ
પગ ધોવા તારા તો જલ્દી કર
મારી ફુલ તૈયારી ટાઈમ નક્કી કર
બાળ છું મા ભૂલ જતી કર ને
આવીને માંડવો ધૂણતો કર

તો મોગલ વહેલા રે આવજે
રવ રાય રવેચી મા વિહતને લાવજો
અવડ ખોડિયાર જોગડ તોગડ
સંસાઈ હોલબાઈ બીજબાઈને બોલાવજો

મેલડી જોગણી ઉમિયા પીઠળ શીતળા રાંદલ માને તેડાવજો
બહુચર અંબાજી ઉમિયા ચાંપલ ચામુંડ મા કાલકા ને લાવજો
કાળા વાળા નઈ કરો લ્યા બેઠું માતવાર
ભૂવાઓ ધૂણે માંડવે તારે માવડી સિકોતર

એ બેઠી છે હાજૂર હાજરા
તો ના કરાય ઝેરના પારખા
અમે અઘોરી એના છે લાડકા
બધાં કામ પૂરાં કરે ધરતાજ
એની તલવાર ને ત્રિશૂળ ધારદાર
એના ગળામાં નરમુંડ હાડકાં
એ કહેવાતી પાવની કાલકા
જેના વાગે ઘેરા ઘેરા ઘેરા ઘેરા ઘેરા ઢાકલા

હે મારા આંગણિયે તારી રમેલ
માથે હાથ રાખી લેતી ખબર
કરે બેઅસર આ દુનિયાનાં ઝેર
મારે મારે ૨૪ કલાક લીલા લહેર
કે મારી માતાના રાજમાં
કે મારી સિકોતરના રાજમાં
એ મારી ચેહરના રાજમાં
એ મારી હિંગળાજના રાજમાં

કે મોરી ચામુંડ માવડી મને એક તારો આધાર
હવે પંચાળ ખંડથી પોગીએ માડી વેલી ના કરતા વાર
કે રાંકાં થઈને રઝળતાં ને મારે જારનો નોતો જોગ
રાંકાં થઈને રઝળતાં ને મારે જારનો નોતો જોગ
મારી મોગલ તારી મહેરથી આજે ભોગવીએ છપ્પન ભોગ

Dammar Daak 6 (Dakla) Lyrics

Shakti rupe maa tu shobhati tara tej tano nathi paar
Haiyathi karta haklu he maadi haajar thaati hayaat

He dhag dhagti agni ena netrama samaavati
Pan baal same mamta karuna premni najaro raakhti
Kanku khare kapaal thi kaala chodiya taalva
Dodti e aavati dodti e aavati

Gam gam gam humkaari bheri ena raakhti
Haath trishul sang kaala kaal re hampavaati
Chand mund maarni antar na haad sambhari
Dodti e aavati dodti e aavati

He ghera ghera daakla maari maavdina vaagta
Male dukh aaga bhaagta he maari maavdine maanta

He maara aanganiye taari ramel
Maathe haath raakhi leti khabar
Kare beasar aa duniyana zer
Maare maare 24 kalaak leela leher
Ke maari maatana raajma
Ke maari chamundana raajma
E maari khodalna raajma
E maari mogalna raajma

He aai vela geet gaavani taara
Karun tela tu aanand taara male na chheda
Te ujval maara ghar karya una ghi vaala
Dharun karvela maare nathi koi khot
Tu aape karod bas taaro support
Tu saachi sachot tu j maari chhe court
Tu j maaro chhe kaaydo vaayda pela tu karaave faaydo

Kaala tadka niche tu maaro chhaaydo
Badha thi door taari jode bandhaayelo
Taara naam pachhij hu aagal haaylo to
Chamund tamne ghani khamma
He mogal tamne ghani khamma
Aaje ramjo evu ke
Daglu bharjo evu ke
Dharti faate be ghadi ma

bharatlyrics.com

Jode harif ma chhe saatey bendadi
Vali dot muki jo aavi chhe meldi
Ladi ladi mane bachavyo meldi
Andhaare dekhaato padchhaayo meldi
Khota maate mahakali chhe meldi
Mota maate bahuchar baali chhe meldi
Meldi meldi fail nathi meldi mel nathi
Jyaare jyaare eklo padyo tyaare tyaare padkhe bhaali chhe meldi

Meldi ramti aave maadi bootiye chadhti aave
Meldi ramti aave maadi bootiye chadhti aave
Maari ugta porni raaja maari meldi ramti aave
He maaru 24 carat sonu maari meldi ramti aave

E lodhaana daantvaali meldi na thaay dino raat maari meldi
E tane kevdi kevi o meldi! E maari kaali no ikko maari meldi

Aaje vadheriya taara naamna shriphal
Aangane vaagshe paavaliya pittal
Janeta ubhi laine kankuni thaali
Bendadi ubhi jal lai sheetal
Pag dhova taara to jaldi kar
Maari full taiyaari time nakki kar
Baal chhu maa bhool jati kar ne
Aavine maandvo dhunto kar

To mogal vahela re aavje
Rav raay ravechi maa vihat ne laavjo
Avad khodiyar jogad togad
Sansai holbai bijbai ne bolavjo

Meldi jogani umiya pithal sheetala randal maane tedaavjo
Bahuchar ambaji umiya champal chamund maa kalka ne laavjo
Kaala vaala nai karo lya bethun maatvaar
Bhuvao dhune maandve taare maavdi sikotar

E bethi chhe haajur haajra
To na karaay zerna parkha
Ame aghori ena chhe laadka
Badha kaam pura kare dharataaj
Eni talvaar ne trishul dhaardaar
Ena gala ma narmund haadka
E kehvaati paavni kalka
Jena vaage ghera ghera ghera ghera ghera dhaakla

He maara aanganiye taari ramel
Maathe haath raakhi leti khabar
Kare beasar aa duniyana zer
Maare maare 24 kalaak leela leher
Ke maari maatana raajma
Ke maari sikotarna raajma
E maari cheharna raajma
E maari hinglajna raajma

Ke mori chamund maavdi mane ek taaro aadhaar
Have panchal khandthi pogiye maadi veli na karta vaar
Ke raanka thaine razhalta ne maare jaarno noto jog
Raanka thaine razhalta ne maare jaarno noto jog
Maari mogal taari mehrthi aaje bhogaviye chhappan bhog

ડમ્મર ડાક ૬ (ડાકલા) Dammar Daak 6 (Dakla) Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song ડમ્મર ડાક ૬ (ડાકલા) Dammar Daak 6 (Dakla) is from the Aghori Muzik.

The song ડમ્મર ડાક ૬ (ડાકલા) Dammar Daak 6 (Dakla) was sung by Kruz (Aghori Muzik) and Jahnvi Shrimankar.

The music for ડમ્મર ડાક ૬ (ડાકલા) Dammar Daak 6 (Dakla) was composed by Kruz (Aghori Muzik).

The lyrics for ડમ્મર ડાક ૬ (ડાકલા) Dammar Daak 6 (Dakla) were written by Kruz (Aghori Muzik).

The music director for ડમ્મર ડાક ૬ (ડાકલા) Dammar Daak 6 (Dakla) is Kruz (Aghori Muzik).

The song ડમ્મર ડાક ૬ (ડાકલા) Dammar Daak 6 (Dakla) was released under the Aghori Muzik.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *