આંખો ના આંસુ Aakho Na Aasu Lyrics - Kajal Maheriya

AAKHO NA AASU LYRICS IN GUJARATI: Aakho Na Aasu (આંખો ના આંસુ) is a Gujarati Sad song, voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Darshan Bazigar. The music video of the song features Rutvik Patel and Arti Bhavshar.

Aakho Na Aasu Lyrics

Aakho na aasu gani na shaku
Aakho na aasu gani na shaku
Malava mangu toy mali na shaku

Door rahine hu to tarathi
Jivi na shaku e hu to mari na shaku
Jivi na shaku e hu to mari na shaku

Aako na aasu gani na shaku
Malava mangu toy mali na shaku

O rah tari joi swash khutva lagya
Ame have dil thi tutva re lagya
Aakhothi aasu have vaheva lagya
Dil ma dard tara chubhava lagya

Ho yaad ma tari roj tadapine
Yaad ma tari roj tadapine
Jivi na shaku e hu to mari na shaku
Jivi na shaku e hu to mari na shaku

Ho haiya ma roj tari chitao bale che
Jiv ne mara have chen kya pade che
Ho gotu chu galiyo ma mane kya male tu
Raah joi thaki chhu chyoy na jade tu

Ho pagal bani ne tari chahat ma
Pagal bani ne tari chahat ma
Jivi na shaku e hu to mari na shaku
Rahi na shaku e hu to kahi na shaku

Aakho na aasu gani na shaku
Malava mangu toy mali na shaku
Door rahine hu to tarathi jivi na shaku
E hu to mari na shaku
Jivi na shaku e hu to mari na shaku.

આંખો ના આંસુ Lyrics in Gujarati

આંખોના આંસુ ગણી ના શકું
આંખોના આંસુ ગણી ના શકું
મળવા માંગુ મળી ના શકું

દૂર રહીને હું તો તારાથી
જીવી ના શકું એ હું તો મરી ના શકું
જીવી ના શકું એ હું તો મરી ના શકું

આંખોના આંસુ ગણી ના શકું
મળવા માંગુ તોય મળી ના શકું

ઓ રાહ તારી જોઈ શ્વાસ ખૂટવા લાગ્યા
અમે હવે દિલથી તૂટવા રે લાગ્યા
આંખોથી આંસુ હવે વહેવા લાગ્યા
દિલમાં દર્દ તારા ચૂભવા લાગ્યા

bharatlyrics.com

હો યાદ માં તારી રોજ તડપીને
યાદ માં તારી રોજ તડપીને
જીવી ના શકું એ હું તો મરી ના શકું
જીવી ના શકું એ હું તો મરી ના શકું

હો હૈયા માં તારી રોજ ચિતાઓ બળે છે
જીવ ને મારા હવે ચેન ક્યાં પડે છે
હો ગોતું છું ગલિયો માં મને ક્યાં મળે તું
રાહ જોઈ થાકી છું ચ્યોંય ના જડે તું

હો પાગલ બનીને તારી ચાહત માં
પાગલ બનીને તારી ચાહત માં
જીવી ના શકું એ હું તો મરી ના શકું
રહી ના શકું એ હું તો કહી ના શકું

આંખોના આંસુ ગણી ના શકું હું
મળવા માંગુ તોય મળી ના શકું
દૂર રહીને હું તો તારાથી જીવી ના શકું
એ હું તો મરી ના શકું
જીવી ના શકું એ હું તો મરી ના શકું.

Aakho Na Aasu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download