આવી નવરાત રે Aavi Navrat Re Lyrics - Manish Sojitra, Bhoomi Ahir

AAVI NAVRAT RE LYRICS IN GUJARATI: આવી નવરાત રે, The song is sung by Manish Sojitra and Bhoomi Ahir and released by Manish Sojitra Muzikk label. "AAVI NAVRAT RE" is a Gujarati Dandiya song, composed by Yash Limbachiya, with lyrics written by Rajveersinh Vaghela.

આવી નવરાત રે Aavi Navrat Re Lyrics in Gujarati

પચરંગી પાઘડીમાં લાગો છો બહુ રૂપાળા
મનડા આ મોહી જાય રે
નવરંગી ચુંદડી માં હૈયા હાર્યા રે મારા
કાંઇ હવે ના થાય રે

મારી આંખોમાં એક તુજ રમે
મને તુજ ગમે બસ તું જ ગમે

હાલો ને…
હાલો ને રમવા રાસ આવી આવી નવરાત્ રે
ઝૂમુ હું તારી સાથ આવી આવી નવરાત રે
હાલો ને રમવા રાસ આવી આવી નવરાત્ રે
ઝૂમુ હું તારી સાથ આવી આવી નવરાત રે

ચાંદની રાતે સાથ રે તારી રમવા મારે રાસ છે
ભૂલી જગ ઝૂમી લઈએ રે મનનો મનને સાથ છે
હૈયા રે મારા હરખાયે તું જો મારી પાસ છે
જામી છે રાસે રમઝટ ને હાથો મા રે હાથ છે

રઢિયાળી આવી રાતલડી
હા કૈં દો મનની વાતલડી

ભારતલીરીક્સ.કોમ

હાલો ને…
હાલો ને રમવા રાસ આવી આવી નવરાત રે
ઝૂમુ હું તારી સાથ આવી આવી નવરાત રે
હાલો ને રમવા રાસ આવી આવી નવરાત્ રે
ઝૂમુ હું તારી સાથ આવી આવી નવરાત રે

હૈયા કેરી લાગણિયું રે આંખે જાશે આવી
વાલમ ને મનની કહી જાઉં, દુનિયા રે ભુલાવી
હૈયા ની રે વાતુ હોઠે આજે દયો રે લાવી
મનના દ્વાર તમે રે ખોલો, પ્રીત્યું લઈ અમે આવી

આ રાતલડી વઈ જાય રે
પછી મન મેળા નહિ થાય રે

હાલો ને…
હાલો ને રમવા રાસ આવી આવી નવરાત રે
ઝૂમુ હું તારી સાથ આવી આવી નવરાત રે
હાલો ને રમવા રાસ આવી આવી નવરાત્ રે
ઝૂમુ હું તારી સાથ આવી આવી નવરાત રે.

Aavi Navrat Re Lyrics

Pachrangi paghadi ma lago cho bahu rupala
Manada aa mohi jay re
Navrangi chundadi ma haiya harya re mara
Kai have na thay re

Mari aankho ma ek tuj rame
Mane tuj game bas tu j game

Halo ne…
Halo ne ramva raas aavi aavi navrat re
Jhumu hu tari saath aavi aavi navrat re
Halo ne ramva raas aavi aavi navrat re
Jhumu hu tari saath aavi aavi navrat re

Chandani rate saath re tari ramva mare raas che
Bhuli jag jhumi laiye re man no man ne saath che
Haiya re mara harkhaye tu jo mari paas che
Jami che raase ramzat ne hatho ma re hath che

bharatlyrics.com

Radhiyali aavi raatladi
Ha kai do man ni vaatladi

Halo ne…
Halo ne ramva raas aavi aavi navrat re
Jhumu hu tari saath aavi aavi navrat re
Halo ne ramva raas aavi aavi navrat re
Jhumu hu tari saath aavi aavi navrat re

Haiya keri laganiyu re aankhe jashe aavi
Valam ne man ni kahi jau duniya re bhulavi
Haiya ni re vaatu hothe aaje dayo re lavi
Man na dvar tame re kholo pritiyu lai ame aavi

Aa raatladi vai jay re
Pachi man mela nahi thay re

Halo ne…
Halo ne ramva raas aavi aavi navrat re
Jhumu hu tari saath aavi aavi navrat re
Halo ne ramva raas aavi aavi navrat re
Jhumu hu tari saath aavi aavi navrat re.

Aavi Navrat Re Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Aavi Navrat Re is from the Manish Sojitra Muzikk.

The song Aavi Navrat Re was sung by Manish Sojitra and Bhoomi Ahir.

The music for Aavi Navrat Re was composed by Yash Limbachiya.

The lyrics for Aavi Navrat Re were written by Rajveersinh Vaghela.

The music director for Aavi Navrat Re is Yash Limbachiya.

The song Aavi Navrat Re was released under the Manish Sojitra Muzikk.

The genre of the song Aavi Navrat Re is Dandiya.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *