AFINI AANKH CHHE TARI LYRICS IN GUJARATI: અફિણી આંખ છે તારી, The song is sung by Gopal Bharwad and released by Studio Saraswati Official label. "AFINI AANKH CHHE TARI" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari, with lyrics written by Jashwant Gangani. The music video of this song is picturised on Kuldeep Mishra and Chhaya Thakor.
અફિણી આંખ છે તારી Afini Aankh Chhe Tari Lyrics in Gujarati
અફિણી આંખ છે તારી નશો ભરપુર છે
અફિણી આંખ છે તારી નશો ભરપુર છે
અફિણી આંખ છે તારી નશો ભરપુર છે
મન માં જામી રંગીન મહેફિલ હૈયુ ગાંડુ તૂર છે
હૈયુ ગાંડુ તૂર છે
પૂનમ ના ચાંદલિયા જેવુ મઝા નુ રૂપ છે
પૂનમ ના ચાંદલિયા જેવુ મઝા નુ રૂપ છે
મારા દલડા ને કરતા ઘાયલ દિલ બેકરાર છે
હો દિલ બેકરાર છે
હો ઉગાડી આંખો નું તમે સમણુ
પચરંગી પ્રીત નુ રૂપાળું
હો પાંપણ ની પ્યારી પલ તારે
પ્રેમ તણા રંગ રોજ ભરતુ
રૂપ રસ પીવા પ્રીતમ મન મારુ આતૂર છે
રૂપ રસ પીવા પ્રીતમ મન મારુ આતૂર છે
મળવા સાજણ તમારે સંગ મનડું મજબૂર છે
હા મનડું મજબૂર છે
અફિણી આંખ છે તારી નશો ભરપુર છે
અફિણી આંખ છે તારી નશો ભરપુર છે
મન માં જામી રંગીન મહેફિલ હૈયુ ગાંડુ તૂર છે
હૈયુ ગાંડુ તૂર છે
હો નાગણ સી લટ્ટો રે સુંવાળી
ડંખે છે નિંદરો અમારી
હો બેધારી નૈન ની કટારી
મીઠા ઝખમ આપનારી
ઘડી હસે નવરાધી એ ઘડનારો ચતુર છે
ઘડી હસે નવરાધી એ ઘડનારો ચતુર છે
મળતા ની હરે ભૂલ્યો ભાન ચિતડું ચતચુર છે
હા ચિતડું ચિત્તચૂર છે
અફિણી આંખ છે તારી નશો ભરપુર છે
અફિણી આંખ છે તારી નશો ભરપુર છે
મન માં જામી રંગીન મહેફિલ હૈયુ ગાંડુ તૂર છે
દિલ બેકરાર છે મનડું મજબૂર છે
આ ચિતડું ચતચુર છે
Afini Aankh Chhe Tari Lyrics
Afini aankh chhe tari nasho bharpur chhe
Afini aankh chhe tari nasho bharpur chhe
Afini aankh chhe tari nasho bharpur chhe
Mann ma jaami rangeen mehfil haiyu gandu toor chhe
Haiyu gandu toor chhe
Poonam na chandaliya jevu maza nu roop chhe
Poonam na chandaliya jevu maza nu roop chhe
Mara dalda ne kartu ghaayal dil bequraar chhe
Ho dil bequraar chhe
Ho ugaadi aankhon nu tame samanu
Pachrangi preet nu rupalu
Ho papal ni pyaari pal tare
Prem tana rang roj bhartu
Roop ras piva pritm mann maru aatoor chhe
Roop ras piva pritm mann maru aatoor chhe
Madva saajan tamare sang mandu majboor chhe
Ha mandu majboor chhe
Afini aankh chhe tari nasho bharpur chhe
Afini aankh chhe tari nasho bharpur chhe
Mann ma jaami rangeen mehfil haiyu gandu toor che
Haiyu gandu toor chhe
Ho naagan si latto re suvadi
Dankhe che nindaro amaari
Ho bedhaari nain ni katari
Meetha zakham aapnari
Ghadi hase navaradhi ae ghadnaro chatur chhe
Ghadi hase navaradhi ae ghadnaro chatur chhe
Madta ni hare bhulyo bhaan chitalu chatchoor chhe
Ha chitalu chatchoor chhe
Afini aankh chhe tari nasho bharpur chhe
Afini aankh chhe tari nasho bharpur chhe
Mann ma jaami rangeen mehfil haiyu gandu toor chhe
Dil bequraar che mandu majboor chhe
Aa chitalu chatchoor chhe