MANPASAND CHHO LYRICS IN GUJARATI: મનપસંદ છો, The song is sung by Naresh Thakor and released by Studio Saraswati Official label. "MANPASAND CHHO" is a Gujarati Love song, composed by Vishal Modi and Utpal Barot, with lyrics written by Bharat Ravat and Devraj Adroj. The music video of this song is picturised on Neha Suthar and Naresh Thakor.
મનપસંદ છો Manpasand Chho Lyrics in Gujarati
હો દિલ ના દરવાજા માં તમે બંધ છો
હો ઓ દિલ ના દરવાજા માં તમે બંધ છો
દિલ ના દરવાજા માં તમે બંધ છો
ખાલી પસંદ નઈ મનપસંદ છો
હો સમણાં બનીને આંખો માં બંધ છો
સમણાં બનીને આંખો માં બંધ છો
ખાલી પસંદ નઈ મનપસંદ છો
હો ખાલી પસંદ નઈ મનપસંદ છો
હો લાખોં માં જાન તમે એક છો
મારા ખોડિયા નો તમે જીવ છો
લાખો મા જાન તમે એક છો
મારા ખોડિયા નો તમે જીવ છો
દિલ ના દરવાજા માં તમે બંધ છો
દિલ ના દરવાજા માં તમે બંધ છો
ખાલી પસંદ નઈ મનપસંદ છો
હા તમે ખાલી પસંદ નઈ મનપસંદ છો
હો જ્યારથી જાન મારી જિંદગી માં આવ્યા છો
ખુશીઓ ની બહાર લઈ તમે આવ્યા છો
દિલ ને દિમાગ પર એક તમે છાયા છો
હમ સે ગડા ના તમે મને બહુ વાલા છો
હો હુ ધડકન ને તમે સ્વાસ છો
દિલ ની નજીક બહુ ખાસ છો
હુ ધડકન ને તમે સ્વાસ છો
દિલ ની નજીક બહુ ખાસ છો
હા દિલ ના દરવાજા માં તમે બંધ છો
દિલ ના દરવાજા માં તમે બંધ છો
ખાલી પસંદ નઈ મનપસંદ છો
હા તમે ખાલી પસંદ નઈ મનપસંદ છો
હો દિલ ની રાણી તમે મન ના પટરાણી છો
ચાંદ ને સરમાવો એવા રૂપરાણી છો
તમે કુદરત ની અનમોલ કરામત છો
સુ કરું વાત જાન તમે બેમિસાલ છો
હો મારી માંગેલી મન્નત છો
જાન મારી તમે તો જન્નત છો
મારી માંગેલી મન્નત છો
જાન મારી તમે તો જન્નત છો
હા દિલ ના દરવાજા માં તમે બંધ છો
દિલ ના દરવાજા માં તમે બંધ છો
ખાલી પસંદ નઈ મનપસંદ છો
હા તમે ખાલી પસંદ નઈ મનપસંદ છો
હા હા ખાલી પસંદ નઈ મનપસંદ છો
Manpasand Chho Lyrics
Ho dil na darwaza ma tame bandh chho
Ho o dil na darwaza ma tame bandh chho
Dil na darwaza ma tame bandh chho
Khali pasand nai manpasand chho
Ho samna banine aankho ma bandh chho
Samna banine aankho ma bandh chho
Khali pasand nai manpasand chho
Ho khali pasand nai manpasand chho
Ho lakhon ma jaan tame ek chho
Mara khodiya no tame jeev chho
Lakhon ma jaan tame ek chho
Mara khodiya no tame jeev chho
Dil na darwaza ma tame bandh cho
Dil na darwaza ma tame bandh cho
Khali pasand nai manpasand chho
Ha tame khali pasand nai manpasand chho
Ho jyarthi jaan mari zindagi ma avya chho
Khushiyo ni bahar laine tame aavya chho
Dil ne dimag par ek tame chhaya chho
Hum se gada na tame mane bahu vala chho
Ho hu dhadkan ne tame swaas chho
Dil ni najik bahu khas chho
Hu dhadkan ne tame swaas chho
Dil ni najik bahu khas chho
Ha dil na darwaza ma tame bandh chho
Dil na darwaza ma tame bandh chho
Khali pasand nai manpasand chho
Ha tame khali pasand nai manpasand chho
Ho dil ni rani tame man na patrani chho
Chand ne sarmavo eva rooprani chho
Tame kudrat ni anmol karamat chho
Su karu vaat jaan tame bemisaal chho
Ho mari mangeli mannat chho
Jaan mari tame to jannat chho
Mari mangeli mannat chho
Jaan mari tame to jannat chho
Ha dil na darwaza ma tame bandh chho
Dil na darwaza ma tame bandh chho
Khali pasand nai manpasand chho
Ha tame khali pasand nai manpasand chho
Ha ha khali pasand nai manpasand chho