અંબિકા ગરબે રમે Ambika Garbe Rame Lyrics - Umesh Barot

AMBIKA GARBE RAME LYRICS IN GUJARATI: અંબિકા ગરબે રમે, The song is sung by Umesh Barot and released by Studio Saraswati Official label. "AMBIKA GARBE RAME" is a Gujarati Garba song, composed by Shyam Purbiya, with lyrics written by Ishvar Solanki and Umesh Barot.

અંબિકા ગરબે રમે Ambika Garbe Rame Lyrics in Gujarati

રંગે રમે ઉમંગે રમે આજ મારી અંબિકા ગરબે રમે
રંગે રમે ઉમંગે રમે આજ મારી અંબિકા ગરબે રમે

સોળે શણગાર સજી ગરબે રમે
આજ મારી અંબિકા ગરબે રમે
સોળે શણગાર સજી ગરબે રમે
આજ મારી અંબિકા ગરબે રમે

હો ગબ્બર ગોખ થી ઉતરી માં અંબા
ચાચર ચોકમાં રમવાને આવતા
ગબ્બર ગોખ થી ઉતરી માં અંબા
ચાચર ચોકમાં રમવાને આવતા

ગરબે રમતા ધરણી ધમધમ ધમેં
આજ મારે અંબિકા ગરબે રમે
ગરબે રમતા ધરણી ધમધમ ધમેં
આજ મારે અંબિકા ગરબે રમે

હો હાથે કંકળ ને માથે ચુંદલડી
વાલપની વરસે જાણે મીઠી વાદલડી
હાથે કંકળ ને માથે ચુંદલડી
વાલપની વરસે જાણે મીઠી વાદલડી

મીઠી વાદલડી જ્યારે ઝરમર વરસે
આજ મારી અંબિકા ગરબે રમે
મીઠી વાદલડી જ્યારે ઝરમર વરસે
આજ મારી અંબિકા ગરબે રમે

ભારતલીરીક્સ.કોમ

અંતરના આરાધે ગાવું
ગુણલા ગાઈ માં તમને મનાવુ
હો અંતરના આરાધે ગાવું
ગુણલા ગાઈ માં તમને મનાવુ

ગાવું ગુણલા ને માં તું રાજી રહે
આજ મારી અંબિકા ગરબે રમે
ગાવું ગુણલા ને માં તું રાજી રહે
આજ મારી અંબિકા ગરબે રમે

રંગે રમે ઉમંગે રમે આજ મારી અંબિકા ગરબે રમે
રંગે રમે ઉમંગે રમે આજ મારી અંબિકા ગરબે રમે
હો હો હો માં

Ambika Garbe Rame Lyrics

Range rame umange rame aaj maari ambika garbe rame
Range rame umange rame aaj maari ambika garbe rame

Sole shanagaar saji garbe rame
Aaj maari ambika garbe rame
Sole shanagaar saji garbe rame
Aaj maari ambika garbe rame

Ho gabbar gokh thi utari maa amba
Chachar chokma ramvaane aavta
Gabbar gokh thi utari maa amba
Chachar chokma ramvaane aavta

Garbe ramta dharani dhamdham dhame
Aaj maare ambika garbe rame
Garbe ramta dharani dhamdham dhame
Aaj maare ambika garbe rame

Ho haathe kankal ne maathe chundaladi
Valapni varse jaane mithi vaadaladi
Haathe kankal ne maathe chundaladi
Valapni varse jaane mithi vaadaladi

bharatlyrics.com

Mithi vaadaladi jyare jharmar varse
Aaj maari ambika garbe rame
Mithi vaadaladi jyare jharmar varse
Aaj maari ambika garbe rame

Antarna aaraadhe gaavu
Gunla gaai maa tamne manaavu
Ho antarna aaraadhe gaavu
Gunla gaai maa tamne manaavu

Gaavu gunla ne maa tu raaji rahe
Aaj maari ambika garbe rame
Gaavu gunla ne maa tu raaji rahe
Aaj maari ambika garbe rame

Range rame umange rame aaj maari ambika garbe rame
Range rame umange rame aaj maari ambika garbe rame
Ho ho ho maa

Ambika Garbe Rame Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Ambika Garbe Rame is from the Studio Saraswati Official.

The song Ambika Garbe Rame was sung by Umesh Barot.

The music for Ambika Garbe Rame was composed by Shyam Purbiya.

The lyrics for Ambika Garbe Rame were written by Ishvar Solanki, Umesh Barot.

The music director for Ambika Garbe Rame is Shyam Purbiya.

The song Ambika Garbe Rame was released under the Studio Saraswati Official.

The genre of the song Ambika Garbe Rame is Garba.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *