AJAB PREM NI GAJAB KAHANI LYRICS IN GUJARATI: Ajab Prem Ni Gajab Kahani (અજબ પ્રેમની ગજબ કહાની) is a Gujarati Love song, voiced by Mahesh Vanzara and Hansha Bharwad from T-Series Gujarati. The song is composed by Shashi Kapadiya, with lyrics written by Kandhal Odedara. The music video of the song features Viyona Patil.
અજબ પ્રેમની ગજબ કહાની Ajab Prem Ni Gajab Kahani Lyrics in Gujarati
કે આપણે નાનપણની વાતો તું ભૂલી કે તને યાદ
કેવો હતો વાલી આપણા બંનેનો સંગાથ
દિલથી દિલના સબંધો એ હતા ઘણા ખાસ
ઘડીએ દૂર ના થાતા એવો હતો રે સંગાથ
એ ઢીંગલા ઢીંગલી ખેલની કહું છું જુબાની કહું છું જુબાની
આ ઢીંગલા ઢીંગલી ખેલની કહું છું જુબાની
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
હા તું બનતો વર રાજા હું બનતી વહુ રાણી
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
હો ઝૂંટવીને તું લઈ લેતી મારા રમકડા
યાદ આવે મને આપણા મીઠા ઝગડા
હા રમતા ભમતા સાથે ખાતા પીતા ભેળા
દુખનો નતો સાયો હતી સુખની વેળા
એ જબરો રે જમાનો ના હતી દુનિયાદારી
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
હે જોર જબ્બર પ્રેમ એની ગજબ કહાની
હો મોજ મસ્તી કરતા ને વરસાદમાં રમતા
હાથોમાં હાથ જાલી ગામ આખું ફરતા
અરે અરે અરે રે પકડી પતંગીયા ખોબામાં ભરતા
નાની નાની વાતે આપણે લડતા ઝગડતા
હો તું જીતી જાય એટલે હું જાતી હારી
એ હારમાં એ જીત નક્કી હતી મારી
અરે જ્યારે તું તો હામું જોતી એકધારી
તારા ઉપર જીવડો મારો જાતો વારી
હો ખુશીઓ હતી જાજી ભલે ઉમર હતી નાની
અજબ આપણા પ્રેમની ગજબ કહાની
હા ભેરું અજબ આપણા પ્રેમની ગજબ કહાની
હો લેસનમાં તારો દોરતો હું તો ફોટો
માસ્ટર કે તું તો ભણવા આવે ખોટો
હો ક્લાસમાં જ્યારે મારતા ને પડતી
મનડું મુઝાતું આખલડી મારી રડતી
હા રીશેષ પડેને નાસ્તો હારે કરતા
મારા માટે લાઈનમાં તમે પાણી ભરતા
હો તોફાન એવું કરતા સરની આંખે ચડતા
દેવનો હતો સાથ ના કોઈથી ડરતા
અરે વાલી ઢીંગલા ઢીંગલી ખેલની કહું છું જુબાની
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
હે તું બનતો વર રાજા હું બનતી વહુ રાણી
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
તારા મહિલાનો જોર જબર પ્રેમ એની ગજબ કહાની
Ajab Prem Ni Gajab Kahani Lyrics
Ke aapne nanpan ni vato tu bhuli ke tane yaad
Kevo hato vali aapna bane no sangath
Dil thi dil na sabandho ae hata ghana khas
Ghadiye dur na thata evo hato re sangath
Ae dhingla dhingli khel ni kahu chu jubani kahu chu jubani
Aa dhingla dhingli khel ni kahu chu jubani
Ajab aapno prem eni gajab kahani
Ha ru banto var raja hu banti vahu rani
Ajab aapno prem eni gajab kahani
Ho juntvine tu lai leti mara ramkada
Yaad aave mane aapna mitha zaghda
Ha ramta bhamta sathe khata pita bheda
Dukhno nato sacho hati sukh ni vela
Ae jabaro re jamano na hati duiyadari
Ajab aapno prem eni gajab kahani
He jor jabbar prem eni gajab kahani
Ho moj masti karta ne varsad ma ramta
Hatho ma hath jaali gaam aakhu farta
Are are are re pakdi patangiya khoba ma bharta
Nani nani vate aapne ladta jagadta
Ho tu jiti jay etle hu jati hari
Ae har ma ae jit nakki hati mari
Are jyare tu to hamu joti ekdhari
Tara upar jivdo maro jato vari
Ho khusiyon hati jaji bhale umar hati nani
Ajab aapna prem ni gajab kahani
Ha bheru ajab aapna prem ni gajab kahani
Ho lesson ma taro dorto hu to photo
Master ke tu to bhanva aave khoto
Ho class ma jyare marta ne padti
Mandu mujhatu aakhaldi mari radti
Ha risesh pade ne nasto hare karta
Mara mate line ma tame pani bharta
Ho tofan evu karta sir ni aankhe chadta
Dev no hato saath na koi thi darta
Are vali dhingala dhingali khel ni kahu chu jubani
Ajab aapno prem eni gajab kahani
He tu banto var raja hu banti vahu rani
Ajab aapno prem eni gajab kahani
Tara mahila no jor jabar prem eni gajab kahani