બાળપણ ની યાદ Balpan Ni Yaad Lyrics - Rakesh Barot

બાળપણ ની યાદ | BALPAN NI YAAD LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Jhankar Music label. The music of the song is composed by Shashi Kapadiya, while the lyrics of "Balpan Ni Yaad" are penned by Sovanji Thakor. The music video of the Gujarati track features Rakesh Barot, Neha Suthar and Darshan.

બાળપણ ની યાદ Balpan Ni Yaad Lyrics in Gujarati

હે હે હે ફેસબુક માં ફોટો તારો વર્ષો જૂનો જોયો રે
હે હે હે ફેસબુક માં ફોટો તારો વર્ષો જૂનો જોયો રે હો હો હો
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે
હે હે હે દાડા વિત્યા મહિના વિત્યા વિતી ગયા વર્ષો રે હો હો હો
મોનીતી મારી તાજી થઈ ગઈ બધી યાદો રે
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે

હો નોના નોના હતા આપણે ઢેગલ ભેળા રમતા
લાડો લાડી થઈ ને એક બીજાને પરણતા
હો હો હો તારા મારા લગ્ન ના ગોણા મધરા ગાતા
ધૂળ નો ઢગલો કરીને ફેરા આપણ ફરતા

હે હે હે નાનપણ નો નેડો આજ સાને ભુલી બેઠા રે હો હો હો
રૂપલડી મારી રૂબરુ મળવાને મન તરસે રે
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે

હો કેમ થયા જુદા આપણ નથી અમે જોણતા
મળ્યાં એવા મેસજ તમે મોહાળ માં જઈ ભણતા
હો હો હો હસો મજા માં એટલે અમને યાદ નથી કરતા
યાદ કરી ને ગામડે તમે આટો નથી મારતા
હે હે હે વિડીયો કોલ કરો ને મોઢુ રૂપાળુ દેખાડો રે હો હો હો

મોનીતી મારી તાજી થઈ ગઈ જૂની યાદો રે
હે હે હે ફેસબુક માં ફોટો તારો વર્ષો જૂનો જોયો રે હો હો
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે
હો તાજી થઈ ગઈ જુની યાદો રે

Balpan Ni Yaad Lyrics

He he he fecebook ma photo taro varsho juno joyo re
He he he fecebook ma photo taro varsho juno joyo re ho ho
Dhegaladi mari aai mane balpan ni yado re
He he he dada vitya mahina vitya viti gaya varsho re ho ho ho
Moniti mari taji thai gai badhi yaado re
Dhegaladi mari aai mane balpan ni yaado re

Ho nona nona hata aapan dhegal bhela ramata
Lado lado thai ne ek bija ne parnata
Ho ho ho tara mara lagan na gona madhara gata
Dhul no dhagalo karine fera aapan farata

He he he nanpan no nedo aaje sane bhuli beta re ho ho ho
Rupaladi mari rubaru malava maan tarse re
Dhegaladi mari aai mane balpan ni yado re
Dhegaladi mari aai mane balpan ni yado re

Ho kem thaya juda aapan ame nathi janta
Malya aeva massages tame mohal ma jai bhanta
Ho ho ho haso majama aetale amane yaad nathi karta
Yaad kari ne gamade tame aato nathi marata

He he he video coll karo ne modhu rupalu dekhado re ho ho ho
Moniti mari taji thai gai juni yaado re
He he he fecebook ma photo taro varsho juno joyo re ho ho ho
Dhegaladi mari aai mane balpan ni yaado re
Dhegaladi mari aai mane balpan ni yaado re
Ho taji thai gai juni yaado re

Balpan Ni Yaad Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Balpan Ni Yaad is from the Jhankar Music.

The song Balpan Ni Yaad was sung by Rakesh Barot.

The music for Balpan Ni Yaad was composed by Shashi Kapadiya.

The lyrics for Balpan Ni Yaad were written by Sovanji Thakor.

The music director for Balpan Ni Yaad is Shashi Kapadiya.

The song Balpan Ni Yaad was released under the Jhankar Music.

The genre of the song Balpan Ni Yaad is Love.