બનાસ નો મોરલો Banas No Morlo Lyrics - Rakesh Barot

બનાસ નો મોરલો | BANAS NO MORLO LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Jhankar Music label. "BANAS NO MORLO" Gujarati song was composed by Sunil Thakor, with lyrics written by Chandu Raval.

બનાસ નો મોરલો Banas No Morlo Lyrics in Gujarati

પંખીડા પ્રેમ ના બોલ્યા હોભળી ને દલડા ડોલ્યા
મન નો મોર જોવે વાટ ઢેલડી વેલી વેલી આય

કે ઢેલડી કે પોનડી હે પોનડી ગઢડે ચડે નેચી આય
પોનડી છેડો ઢળકતો મેલ
કે એવો મારો પાટણ વાડો જોવા આય
ઢેલડી છેડો ઢળકતો મેલ

હે પોનડી ને કડલાં હોરયા મોંઘા મુલના
પોનડી ને કડલાં હોરયા મોંઘા મુલના
પોનડી ને કોબીયો નો શણગાર
પોનડી છેડો ઢળકતો મેલ
હે પોનડી ગઢડે ને ચડે નેચી આય
પોનડી છેડો ઢળકતો મેલ

ભારતલીરીક્સ.કોમ

હે પોનડી મારા મલક માં આય
પોનડી છેડો ઢળકતો મેલ
હે વાલો મારો બનાસકાંઠો જોવા આય
ઢેલડી છેડો ઢળકતો મેલ

હે પોનડી ને ચૂડલા હોરયા મોંઘા મુલના
પોનડી ને ચૂડલા હોરયા મોંઘા મુલના
પોનડી ને બંગડી નો શણગાર
પોનડી છેડો ઢળકતો મેલ
હે પોનડી બનાહ મેળે આય
પોનડી છેડો ઢળકતો મેલ

Banas No Morlo Lyrics

Pankhida prem na bolya hobhadi ne dalda dolya
Mann no mor jove vaat dheladi veli veli aay

Ke dheladi ke ponadi he ponadi gadhde chade nechi aay
Ponadi chedo dhadkto mel
Ke evo maro patan vado jova aay
Dheladi chedo dhadkto mel

bharatlyrics.com

He ponadi ne kadla horya mogha mool na
Ponadi ne kadla horya mogha mool na
Ponadi ne kobiyo no shangar
Ponadi chedo dhadkto mel
He ponadi gadhde ne chade nechi aay
Ponadi chedo dhadkto mel

He ponadi mara malak ma aay
Ponadi chedo dhadkto mel
He valo maro banaskatho jova aay
Dheladi chedo dhadkto mel

He ponadi ne chudla horya mogha mool na
Ponadi ne chudla horya mogha mool na
Ponadi ne bangdi no shangar
Ponadi chedo dhadkto mel
He ponadi banah mede aay
Ponadi chedo dhadkto mel

Banas No Morlo Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Banas No Morlo is from the Jhankar Music.

The song Banas No Morlo was sung by Rakesh Barot.

The music for Banas No Morlo was composed by Sunil Thakor.

The lyrics for Banas No Morlo were written by Chandu Raval.

The music director for Banas No Morlo is Sunil Thakor.

The song Banas No Morlo was released under the Jhankar Music.