ગાંડી તમે બદલાણા Gaandi Tame Badlana Lyrics - Rakesh Barot

GAANDI TAME BADLANA LYRICS IN GUJARATI: Gaandi Tame Badlana (ગાંડી તમે બદલાણા) is a Gujarati Sad song, voiced by Rakesh Barot from Jhankar Music. The song is composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Chandu Raval. The music video of the song features Rakesh Barot and Viyona Patil.

ગાંડી તમે બદલાણા Gaandi Tame Badlana Lyrics in Gujarati

હો તમે બજાર માં જઈને ગોડી હાવકે બદલાણા
હો તમે બજાર માં જઈને ગોડી હાવકે બદલાણા
બાળા બાળપણ ના તમે ભુલ્યો હંભારણા

હો તમે ભણતર ભણી ને ભોન ભૂલ્યા ગોડી મારી
ભણતર ભણી ને ભોન ભૂલ્યા ગોડી મારી
ગોડી મારી બજાર માં જઈને વાલી બહુ રે બદલાણા
હે તમે શેર માં જઈને વાલી બહુ રે બદલાણા

અરે ગોમડામાં રેતા ત્યારે રોજ ભેળા થાતાં
બકા બકા કહીને મારી ચેડે ચેડે ફરતા
હો ભણવા ભેરુ જાતા ને હામું હામું બેહ્તા
એક બીજા નું લેસન આપણે કરી લેતા

હો આવા લાડ કોડ ચમ ભૂલ્યા ગોડી મારી
આવા લાડ કોડ ચમ ભૂલ્યા ગોડી મારી
બજાર માં જઈને વાલી બહુ રે બદલાણા
હો શેરો માં જઈને તમે બહુ રે બદલાણા

હો ગોડી ચમ તમે આવું ગોડપણ કર્યું
બદલશો તમે અમે નોતું રે વિચાર્યું
તારા શિવાય જીવતર માં નથી કોઈ ને ગણ્યું
તારા નોમ નું એકજ ભણતર મેતો ભણ્યું

હો તારા ગોડા પ્રેમી ને ભૂલી બેઠી ગોંડી મારી
ગોડા પ્રેમી ને ભૂલી બેઠી ગોંડી મારી
બજાર માં જઈને તમે ગોડી હાવકે બદલાણા
હો બજાર માં જઈને ગોડી હાવકે બદલાણા

ભારતલીરીક્સ.કોમ

હો ચમ બાળા બાળપણ ના તમે ભૂલ્યા હંભારણા
હો તમે બજાર માં જઈને ગોડી હાવકે બદલાણા
બજાર માં જઈને ગોડી હાવકે બદલાણા
બજાર માં જઈને ગોડી હાવકે બદલાણા

Gaandi Tame Badlana Lyrics

Ho tame bajar ma jaine gondi havke badlana
Ho tame bajar ma jaine gondi havke badlana
Bala balpan na tame bhulyo hambharna

bharatlyrics.com

Ho tame bhantar bhani ne bhon bhulya godi mari
Bhantar bhani ne bhon bhulya godi mari
Godi mari bajar ma jaine vaali bahu re badlana
He tame ser ma jaine vaali bahu re badlana

Are gomda ma reta tyare roj bheda thata
Baka baka kahine mari chede chede farta
Ho bhanva bheru jata ne hamu hamu behta
Ek bija nu lesson aapne kari leta

Ho aava laad kod cham bhulya godi mari
Aava laad kod cham bhulya godi mari
Bajar ma jaine vaali bahu re badlana
Ho sero ma jaine tame bahu re badlana

Ho godi cham tame aavu godpan karyu
Badalso tame ame notu re vicharyu
Tara sivay jivtar ma nathi koi ne ganyu
Tara nome nu ekaj bhantar meto bhanyu

Ho tara goda premi ne bhuli bethi godi mari
Goda premi ne bhuli bethi godi mari
Bajar ma jaine tame godi havke badlana
Ho bajar ma jaine godi havke badlana

Ho cham bala balpan na tame bhulya hambharna
Ho tame bajar ma jaine godi havke badlana
Bajar ma jaine godi havke badlana
Bajar ma jaine godi havke badlana

Gaandi Tame Badlana Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Gaandi Tame Badlana is from the Jhankar Music.

The song Gaandi Tame Badlana was sung by Rakesh Barot.

The music for Gaandi Tame Badlana was composed by Ravi Nagar, Rahul Nadiya.

The lyrics for Gaandi Tame Badlana were written by Chandu Raval.

The music director for Gaandi Tame Badlana is Ravi Nagar, Rahul Nadiya.

The song Gaandi Tame Badlana was released under the Jhankar Music.

The genre of the song Gaandi Tame Badlana is Sad.