દિવાળી માં આવજો ગોમડે | DIWALI MA AAVJO GOMDE LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Jhankar Music label. "DIWALI MA AAVJO GOMDE" Gujarati song was composed by Rahul Nadiya and Ravi Nagar, with lyrics written by Manu Rabari.
દિવાળી માં આવજો ગોમડે Diwali Ma Aavjo Gomde Lyrics in Gujarati
આ દિવાળી માં આવજો ગોડી ગોમડે રે
હો હઉં ની પાસે મારા લેતી હમાચાર
એ હઉં ની પાસે મારા લેતી હમાચાર
એવું કેતો તો મને મનુ મારો યાર
હો હઉં ની પાસે મારા લેતી હમાચાર
એવું કેતો તો મને મનુ મારો યાર
તું તો જાય એટો જાય પાછી આઈ ની
વાતો મનમાં ભરાઈ રહી મારે કેવું કોને જઈ
તું તો જાય એટો જાય પાછી આઈ ની
વાતો મનમાં ભરાઈ રહી મારે કેવું કોને જઈ
હે દિવાળી માં આવજો ગોડી ગોમડે રે
જોઈને દલડે ઠંડક રે
એકવાર આવજો ગોડી ગોમઠાયડે રે
દિવાળી માં આવજો ગોડી ગોમડે રે
દિવાળી વેકેશનનો મોકો છે બહુ સારો
વેકેશનના બહાને ઓટો એક મારો
હો ખબર છે મને બધી તારી મજબૂરી
ઘાયલ મારા દલને તારી હૂંફ છે જરૂરી
હું બોલીશ નહીં તું બોલતી પણ નહીં
તારી એક જ નજરે પાછું જાશે રે જીવાઈ
હું બોલીશ નહીં તું બોલતી પણ નહીં
તારી એક જ નજરે પાછું જાશે રે જીવાઈ
આ દિવાળી માં આવજો ગોડી ગોમડે રે
પાટણની શેરીઓ જોવે વાટ રે
એકવાર આવજો હે ગોડી ગોમડે રે
આ દિવાળી માં આવજો ગોડી ગોમડે રે
હો લાગેલી આ દિલને જૂની તારી લટ છે
તારી રે ઇજ્જત એ મારી જ રે ઇજ્જત છે
હે ભૂતકાળ લોકો બધા ગયા છે રે ભૂલી
ચિંતા ફિકર હવે મેલી દોને મારી વાલી
હો આવો મોકો ભુલાય નહીં, આવો તૈયારી જબર થઈ
તને જોવા માટે આંખો આજે મારી તરસી રહી
આવો મોકો ભુલાય નહીં, આવો તૈયારી જબર થઈ
તને જોવા માટે આંખો આજે મારી તરસી રહી
ભારતલીરીક્સ.કોમ
આ દિવાળી માં આવજો ગોમડે રે
બનાસની બજારો જોવે વાટ રે
દિવાળી માં હે આવજો ગોડી ગોમડે રે
આ દિવાળી માં આવજો ગોડી ગોમડે રે
Diwali Ma Aavjo Gomde Lyrics
Aa diwali ma aavjo gomde re
Ho hau ni pase mara leti hamachar
Ae hau ni pase mara leti hamachar
Evu keto to mane manu maro yaar
Ho hau ni pase mara leti hamachar
Evu keto to mane manu maro yaar
Tu to jai eto jai pasi aai ni
Vato man ma bharai rahi mare kevu kene jai
Tu to jai eto jai pasi aai ni
Vato man ma bharai rahi mare kevu kene jai
He diwali ma aavjo godi gomde re
Joine dalde tadhak re
Ekvar aavjo godi gomthayde re
Diwali ma aavjo godi gomde re
Diwali vacation no moko che bahu saro
Vacation na bone oto ek maro
Ho khabarshe mane badhi tari majburi
Ghayal mara dalne tari hunfshe jaruri
bharatlyrics.com
Hu bolaish nahi tu bolti pan nai
Tari ekaj najre pasu jashe re jivai
Hubolaish nahi tu bolti pan nai
Tari ekaj najre pasu jashe re jivai
Aa diwali ma aavjo godi gomde re
Patan ni sheriyo jove vat re
Ekvar aavjo he godi gomde re
Aa diwali ma aavjo godi gomde re
Ho lageli aa dil ne juni tari latshe
Tari re ijjat e marij re ijjat che
He bhutkal loko badha gaya che re bhuli
Chinta fikar have melido ne mari vali
Ho aavo moko bhulay nahi aavo taiyar jabbar thai
Tane jova mate aankho aaje mari tarshi rahi
Aavo moko bhulay nahi aavo taiyar jabbar thai
Tane jova mate aankho aaje mari tarshi rahi
Aa diwali ma aavjo gomde re
Banah ni bajaro jove vat re
Diwali ma he aavjo godi gomde re
Aa diwali ma aavjo godi gomde re
