MOR DHEL JEVI HATI JODI LYRICS IN GUJARATI: Mor Dhel Jevi Hati Jodi (મોર ઢેલ જેવી હતી જોડી) is a Gujarati Love song, voiced by Rakesh Barot from Jhankar Music. The song is composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Naresh Thakor. The music video of the song features Rakesh Barot and Hiral Raval.
મોર ઢેલ જેવી હતી જોડી Mor Dhel Jevi Hati Jodi Lyrics in Gujarati
એ મોર ઢેલ જેવી હતી આ જોડી
મળવા આવતી મને દોડી
એ મોર ઢેલ જેવી હતી આ જોડી
મળવા આવતી મને દોડી
જતાંર્યા એ દાડા મારી જાન
ભારતલીરીક્સ.કોમ
એ ભણવા ભેળા ભેળા જાતા
દોઢ વાગે જોડે બેસી ને ખાતા
જતાંર્યા એ દાડા મારી જાન
હો જીવતા એક બીજા ને જોઈ
યાદ કરી આજે ઓંખ મારી રોઈ
જીવતા એક બીજા ને જોઈ
યાદ કરી આજે ઓંખ મારી રોઈ
એ વડલે વાટ્યો મારી તું જોતી
લેટ પડું બેઠી બેઠી તું રોતી
વડલે વાટ્યો મારી તું જોતી
લેટ પડું બેઠી બેઠી તું રોતી
જતાંર્યા એ દાડા મારી જાન
હો જતાંર્યા એ દાડા મારી જાન
હો દાડો ઊગે જાગી જાતી સાત વાગે વેલા
ગુડ મોર્નિંગ નો મેસેજ કરતી ચા પીધા પેલા
હો પ્રેમ કહાની એવી હતી હું મજનુને તુ લેલા
નથી એ ભૂલાતા દાડા હારે હારે ફરેલાં
એ ગાડી લઈને આવતો તને હું લેવા
વાતો કરતા આપણે કેવા
ગાડી લઈને આવતો તને હું લેવા
વાતો કરતા આપણે કેવા
એ બાથ ભરી કેતી જીવ તું મારો
મને મોનતી હાવખે તારો
બાથ ભરી કેતી જીવ તું મારો
મને મોનતી હાવખે તારો
જતાંર્યા એ દાડા મારી જાન
હો જતાંર્યા એ દાડા મારી જાન
હો તારા બર્થડે ના દાડે મારા હારે પાટણ તું આઈ
કેક કાપ્યા પછી તારા માટે વેટી મેંતો લાઇ
હો આંખો દાડો મારા હારે રઈ તુ તારા ઘરે ગઈ
એના પછી વળતી મને તું પાછી મળી નઈ
એ બર્થડે આયો આજ ગોડી મારો
કોલ હજુ આયો નહિ કોઈ તારો
એ બર્થડે આયો આજ ગોડી મારો
કોલ હજુ આયો નહિ કોઈ તારો
એ આજ હું પડી જયો નોધારો
એ આજ હું પડી જયો નોધારો
છુટી ગયો તારો સથવારો
ક્યારે મને મળશે મારી જાન
હો ક્યારે મને મળશે મારી જાન
Mor Dhel Jevi Hati Jodi Lyrics
Ae mor dhel jevi hati aa jodi
Madva aavti mane dodi
Ae mor dhel jevi hati aa jodi
Madva aavti mane dodi
Jatarya ae dodi mari jaan
Ae bhanva bheda bheda jaata
Dodh vage jode besi ne khata
Jatarya ae dada mari jaan
Ho jivta ek bijane joi
Yaad kari aaje onkh mari ROI
Jivta ek bija ne joi
Yaad kari aaje onkh mari ROI
Ae vadale vatyo mari tu joti
Let padu bethi bethi tu roti
Vadale vatyo mari tu joti
Let padu bethi bethi tu roti
Jatarya ae dada mari jaan
Ho jatarya ae dada mari jaan
bharatlyrics.com
Ho dado uge jaagi jaati saat vage vela
Good morning no message karti cha peedha pela
Ho prem kahani evi hati Hu majnu ne tu laila
Nathi ae bhulata dada hare hare farela
Ae gadi laine aavto tane Hu leva
Vato karta aapne keva
Gadi laine aavto tane Hu leva
Vato karta aapnde keva
Ae baath bhari kevi jiv tu maro
Mane monati havkhe taro
Ae baath bhari kevi jiv tu maro
Mane monati havkhe taro
Jatarya ae dada mari jaan
Ho jatarya ae dada mari jaan
Ho tara birthday na dade mara hare patan tu aai
Cake kapya pachi tara mate veti meto laai
Ho aakho dado mara hare rai tu tara ghare gai
Ena pachi vadti mane tu paachi madi nai
Ae birthday aayo aaj godi maro
Call haju aayo nahi koi taro
Ae birthday aayo aaj godi maro
Call haju aayo nahi koi taro
Ae aaj Hu padi jyo nodharo
Ae aaj Hu padi jyo nodharo
Chuti gayo taro sathvaro
Kyare mane madse mari jaan
Ho kyare mane madse mari jaan
