ગામડા ના દિલનું શું થાશે Gamda Na Dilnu Shu Thashe Lyrics - Rakesh Barot

GAMDA NA DILNU SHU THASHE LYRICS: Gamda Na Dilnu Shu Thashe is a Love song, voiced by Rakesh Barot from Jhankar Music. The Gujarati song is composed by Chirag Goswami, with lyrics written by Chandu Raval. The music video of this track is picturised on Rakesh Barot and Ishika Toria.

ગામડા ના દિલનું શું થાશે Gamda Na Dilnu Shu Thashe Lyrics in Gujarati

હે તેતો મારગ જાલ્યો બજાર નો
મારા ગામડાના દિલનું શું થાશે
હે મને અફશોષ થયો એક વાત નો
માયા તારી ચમ ની ભુલાશે

દિવા જેવા દાડે અંધારુ લાગે
તારું આલેલું ફૂલ પથ્થર થઇ ને વાગે

હે તેતો છેડો છેડો
હે તેતો છેડો ફાડ્યો હંગાથ નો
રણી ધણી કુણ મારુ થશે
હે તેતો મારગ જાલ્યો બજાર નો
મારા ગામડાના દિલનું શું થાશે

હો અમારા પ્રેમ માં ઓસુ શું પડ્યું
કીધા કહ્યા વગર ચમ પગલું આવુ ભર્યું

હો અમે તો સપનું એક જોયું તારા નોમનુ
જીવ જતો રયો પસી ખોળિયું શું કોમનુ
હે તેતો વિચારી લીધું ચમ એકજ તારુ
જીવ થોડો ના બાળ્યો શું થાશે મારુ

હે તેતો જબરો જબરો
હે તેતો જબરો ખેલ્યો શે ખેલ પ્રેમ નો
મારા ગામડાના દિલનું શું થાશે
હે તને હવા લાગી બજાર ની
મારા ગામડાના દિલનું શું થાશે

ભારતલીરીક્સ.કોમ

હો વાયરે વાતો આ વહેતી રે થાશે
દુશ્મનો જોઈ મને રોજ દોત કાઢશે

હો તારા વગર નું હવે કેમ નું જીવાશે
એક એક દડો મને વરહ જેવો લાગશે
અરે ઓના કરતા તો મારી જાવુ હારુ
ખોટું કેતા ફર્યા તું માણહ મારુ

હે મને અધમુવો અધમુવો
હે મને અધમુવો કરી નાખ્યો પ્રેમ માં
મારા ગામડાના દિલનું શું થાશે
તેતો મારગ જાલ્યો બજાર નો
મારા ગામડાના દિલનું શું થાશે

Gamda Na Dilnu Shu Thashe Lyrics

He teto marag jalyo bajar no
Mara gamdana dilnu shu thashe
He mane afshosh thayo ek vat no
Maya tari cham ni bhulase

Diva jeva dade andharu lage
Taru aalelu ful patthar thai ne vage

He teto chedo chedo
He teto chedo fadyo hangath no
Rani dhani kun maru thashe
He teto marag jalyo bajar no
Mara gamdana dilnu shu thashe

Ho amara prem ma osu shu padyu
Kidha kahya vagar cham paglu aavu bharyu

Ho ame to sapnu ek joyu tara nomnu
Jiv jato rayo pasi kholiyu shu komnu
He teto vichari lidhu cham ekaj taru
Jiv thodo na balyo shu thashe maru

He teto jabro jabro
He teto jabro khelyo she khel prem no
Mara gamdana dilnu shu thashe
He tane hava lagi bajar ni
Mara gamdana dilnu shu thashe

Ho vayre vato aa vaheti re thashe
Dushmano joi mane roj dot kadhshe

Ho tara vagar nu have kemnu jivashe
Ek ek dado mane varah jevo lagse
Are ona karta to mari javu haru
Khotu keta farya tu manah maru

bharatlyrics.com

He mane adhamuvo adhamuvo
He mane adhamuvo kari nakhyo prem ma
Mara gamdana dilnu shu thashe
Teto marag jalyo bajar no
Mara gamdana dilnu shu thashe

Gamda Na Dilnu Shu Thashe Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Gamda Na Dilnu Shu Thashe is from the Jhankar Music.

The song Gamda Na Dilnu Shu Thashe was sung by Rakesh Barot.

The music for Gamda Na Dilnu Shu Thashe was composed by Chirag Goswami.

The lyrics for Gamda Na Dilnu Shu Thashe were written by Chandu Raval.

The music director for Gamda Na Dilnu Shu Thashe is Chirag Goswami.

The song Gamda Na Dilnu Shu Thashe was released under the Jhankar Music.

The genre of the song Gamda Na Dilnu Shu Thashe is Love.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *