દિવાળી ખાલી ખાલી જાશે Diwali Khali Khali Jashe Lyrics - Pankaj Mistry

દિવાળી ખાલી ખાલી જાશે | DIWALI KHALI KHALI JASHE LYRICS IN GUJARATI: The song is sung by Pankaj Mistry under Jhankar Music label. "DIWALI KHALI KHALI JASHE" Gujarati song was composed by Jackie Gajjar, with lyrics written by Pankaj Mistry.

દિવાળી ખાલી ખાલી જાશે Diwali Khali Khali Jashe Lyrics in Gujarati

તારી યાદો મારા દિલમાંથી કદી ના જાશે
તારી યાદો મારા દિલમાંથી કદી ના જાશે
તારા વગરના તહેવારો કોઈ મારાથી મનાશે
આ વર્ષે પણ દિવાળી મારી ખાલી ખાલી જાશે

નવા વર્ષે લોકો એકબીજાને મળવા જાશે
હું તો એકલો થયો, એકલો કેમનો જીવાશે
આવશે પણ દિવાળી મારી ખાલી ખાલી જાશે

તારા વિના તહેવારું કેમ ના મનાવું હું
દિલમાં દુઃખ ભર્યું કેમનું દબાવું
તારા વિના તહેવારું કેમ ના મનાવું
દિલમાં દુઃખ ભર્યું કેમનું દબાવું

ભારતલીરીક્સ.કોમ

આંખે આંસુ આવે મારાથી કદી ના રોકાશે
હસતા મોઢે હવે લોકો હામું કેમનું જોવાશે
આ વર્ષે પણ દિવાળી મારી ખાલી ખાલી જાશે
આ વર્ષે પણ દિવાળી મારી ખાલી ખાલી જાશે

હો દિલની ધડકનમાં તમે તો ધડકતા
ટુકડા દિલના તમે જે કરી ગયા
પ્રેમના બદલામાં તમે દર્દો રે દઈ ગયા
એકલો મૂકીને દુઃખ ઘણાં દઈ ગયા

જીવવા જેવું રહ્યું નથી હવે કંઈ જીવનમાં
આખી દુનિયામાં જાણે એકલો ફરું રણમાં
જીવવા જેવું રહ્યું નથી હવે કંઈ જીવનમાં
આખી દુનિયામાં જાણે એકલો ફરું રણમાં

તારી યાદો મારા દિલમાંથી કદી ના ભુલાશે
તારા વગરના તહેવારો કોઈ મારાથી મનાશે
આ વર્ષે પણ દિવાળી મારી ખાલી ખાલી જાશે
આ વર્ષે પણ દિવાળી મારી ખાલી ખાલી જાશે

હો તું જ તો સહારો હતી જીવવાનો મારો
રાજી થઈ જતો જોઈ ચહેરો હું તારો
આવો તે શું હતો વાંક વાલી મારો
ઉજડ્યો આખો આ મારો જનમારો

દૂર દૂર તક તું જોવા મળતી નથી આજે
જોડે તું રહેતી, જીવ દેતી મારા કાજે
દૂર દૂર સુધી તું જોવા મળતી નથી આજે
જોડે તો રહેતી, જીવ દેતી મારા કાજે

તારી યાદો મારા દિલમાંથી કદી ના ભુલાશે
તારા વગરના તહેવારો કોઈ મારાથી મનાશે
આ વર્ષે પણ દિવાળી મારી ખાલી ખાલી જાશે
આ વર્ષે પણ દિવાળી મારી ખાલી ખાલી જાશે

Diwali Khali Khali Jashe Lyrics

Tari yaado mara dilmathi kadi na jase
Tari yaado mara dilmathi kadi na jase
Tara vagar na tehevaro koi marathi manashe
Aa varshe pan diwali mari khali khali jashe

Nava varshe loko ek bija ne malva jase
Hun to eklo thayo eklo kemno jivashe
Avshe pan diwali mari khali khali jashe

Tara vina tehavaru kem na manavu hun
Dilma dukh bharyu kemnu dabavu
Tara vina tehavaru kem na manavu
Dilma dukh bharyu kemnu dabavu

bharatlyrics.com

Aankhe aansu aave marathi kadi na rokashe
Hasta modhe have loko hamu kemnu jovashe
Aa varshe pan diwali mari khali khali jashe
Aa varshe pan diwali mari khali khali jashe

Ho dilni dhadkanma tame to dhadakta
Tukda dilna tame je kari gaya
Premna badlama tame dardo re dai gaya
Eklo meline dukh ghana thai gaya

Jivva jevu rahyu nathi have kai jivanma
Aakhi duniyama jane eklo faru ranma
Jivva jevu rahyu nathi have kai jivanma
Aakhi duniyama jane eklo faru ranma

Tari yaado mara dilmathi kadi na bhulashe
Tara vagar na tehavaro koi marathi manashe
Aa varshe pan diwali mari khali khali jashe
Aa varshe pan diwali mari khali khali jashe

Ho tu j to saharo hati jivvano maro
Raaji thai jato joi chehro hu taro
Avo te shu hato vank vali maro
Ujadyo aakho aa maro janmaro

Door door tak tu jova malti nathi aaje
Jode tu rehti jiv deti mare kaje
Door door tak tu jova malti nathi aaje
Jode to rehti jiv deti mari kaje

Tari yaado mara dilmathi kadi na bhulashe
Tara vagar na tehavaro koi marathi manashe
Aa varshe pan diwali mari khali khali jashe
Aa varshe pan diwali mari khali khali jashe

Diwali Khali Khali Jashe Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Diwali Khali Khali Jashe is from the Jhankar Music.

The song Diwali Khali Khali Jashe was sung by Pankaj Mistry.

The music for Diwali Khali Khali Jashe was composed by Jackie Gajjar.

The lyrics for Diwali Khali Khali Jashe were written by Pankaj Mistry.

The music director for Diwali Khali Khali Jashe is Jackie Gajjar.

The song Diwali Khali Khali Jashe was released under the Jhankar Music.

The genre of the song Diwali Khali Khali Jashe is Sad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *