GORI LYRICS: The song is sung by Rakesh Barot and released by Jhankar Music label. "GORI" is a Gujarati Love song, composed by Arjit Joshi, with lyrics written by AD Bhadramali, Vasu Charamata and Ronak Bhalgam. The music video of this new Gujarati track is picturised on Rakesh Barot and Shreya Dhandhukia.
ગોરી Gori Lyrics in Gujarati
તે અદાવો થી તારી મારી હાઈટ બીટ વધારી
તે અદાવો થી તારી મારી હાઈટ બીટ વધારી
આયા નખરા લઇ ભારી કાયા ગામ ના છો ગોરી
તીખી નેણ જોને યારી કાતિલ લટો આ તારી
જોઈ એક વાર હું દલ ગયો હારી
નથડી નો લચકો ને કેડે કંદોરો
નજરો ના લાગે પગે બાંધી રાખ દોરો
નથડી નો લચકો ને કેડે કંદોરો
નજરો ના લાગે પગે બાંધી રાખ દોરો
જોઈ તારા નેણલાં ની હલચલ હૂતો વારી બેઠો દલ
કાચી કાયા કરે ઘાયલ હૂતો વારી બેઠો દલ
હો તમને શું જણાવું મન રહ્યું નથી કાબુ
બીજું કોમ કાજ નથી તમને જોયે જાઉં
આ રૂપલે મોયા નખરે ખોયા
તું તું ને તું તારા જેવા નથી જોયા
લચકો આ કેડ નો ઢલકતો છેડલો
કાયા કામણગારી લાજીજો નેડલો
લચકો આ કેડ નો ઢલકતો છેડલો
કાયા કામણગારી લાજીજો નેદલો
હે તારા હોઠો ની હસી આગળ જન્નત છે જોખી
મેતો દુનિયા ની ખુશીયો તારી આંખો માં જોઈ નાખી
ભારતલીરીક્સ.કોમ
હે કાજળ ની કોર નઈ નખરા નવાબી
ગોતી ઘણી તારા દલ ની મળતી નથી ચાવી
ગાલો ની લાલી મને પાગલ બનાવી
મીઠી આ હસીયે નીંદર ઉડાડી
હો નેણે લજામણી લાગે પદમણી
અલકાતી મલકાતી જોઈ જુવાનડી
નેણે લજામણી લાગે પદમણી
અલકાતી મલકાતી જોઈ જુવાનડી
હે તને જોયા કરુ પલ પલ હૂતો વારીરી બેઠો દલ
વાલો વાલો લાગે કલરવ હૂતો વારીરી બેઠો દલ
જોઈ તારા નેણલા ની હલચલ હૂતો વારી બેઠો દલ
કાચી કાયા કરે ઘાયલ હૂતો વારી બેઠો દલ.
Gori Lyrics
Te adavo thi tari mari hait be vadhari
Te adavo thi tari mari hait be vadhari
Aaya nakhra lai bhari kaya gaam na cho gori
Tikhi nayan jone yaari katil lato aa tari
Joi ek vaar hun dal gayo haari
Nathdi no lachko ne kade kandoro
Nazro na laage page bandhi raakh doro
Nathdi no lachko ne kade kandoro
Nazro na laage page bandhi raakh doro
Joi tara nainlani ni halchal huto vaari betho dal
Kaachi kaya kare ghaayal huto vaari betho dal
Ho tame shu jaanavu man rahyu nathi kaabu
Biju kom kaaj nathi tame joye jaaun
Aa roople moya nakhre khoya
Tun tun ne tun tara jeva nathi joya
Lachko aa ked no dhalkato chhedlo
Kaya kamangari laaijo nedalo
Lachko aa ked no dhalkato chhedlo
Kaya kamangari laaijo nedalo
He tara hotho ni hasi aagal jannat che jokhi
Me to duniya ni khushiyo tari aankho ma joi naakhi
He kajal ni kor nai nakhra nawabi
Goti ghani tara dal ni malti nathi chaavi
Gaalo ni laali mane paagal banavi
Mithi aa hasiye nindar udaadi
Ho naine lajamaani laage padmani
Alkaati malkaati joi juvaani
Naine lajamaani laage padmani
Alkaati malkaati joi juvaani
bharatlyrics.com
He tane joya karu pal pal huto vaariri betho dal
Valo valo laage kalarav huto vaariri betho dal
Joi tara nainla ni halchal huto vaari betho dal
Kaachi kaya kare ghaayal huto vaari betho dal.
