જુદાઈ તારી મારી Judai Tari Mari Lyrics - Pankaj Mistry

LYRICS OF JUDAI TARI MARI IN GUJARATI: જુદાઈ તારી મારી, The song is sung by Pankaj Mistry from Jhankar Music. "JUDAI TARI MARI" is a Gujarati Sad song, composed by Jackie Gajjar, with lyrics written by Naresh Thakor.

Judai Tari Mari Lyrics

Ho na samjhaanu kai saachu aa preet vikharani
Ho na samjhaanu kai saachu aa preet vikharani
Marathi tu roothi gai o rudiyani raani
Kon hashe lakhanaro judai tari mari

Ho je mara jode rehti banine jaan mari
Have bolva nathi raaji shu majboori tari
Kon hashe lakhanaro judai tari mari

Ho sapne na vicharyu e aaj re thayu
Hasta hasta bolvanu bandh thai gayu
Sapne na vicharyu e aaj re thayu
Hasta hasta bolvanu bandh thai gayu

Ho khilela baagna phoolda ni vikharai vaadi
Taara maara prem ne koni najar lagi kaali
Kon hashe lakhanaro judai tari mari
Ho kon hashe lakhanaro judai tari mari

Ho bhool shu evi te thai hase marathi
Bhagwaane mane seto karyo tarathi
Ho judai tari mane nathi sahevati
Halat bagdi mari tara door javathi

bharatlyrics.com

Ho chaaltu n’atu tane maara vagar mari vali
Tara vagar mane badhu lage khaali khali
Chaaltu n’atu tane mara vagar mari vali
Tara vagar mane badhu lage khali khali

Ho na samjhaanu kai sachu aa preet vikharani
Maaraathi tu roothi gai rudiyani rani
Ho kon hashe lakhanaro judai tari mari
Ho kon hashe lakhanaro judai tari mari

Ho taro maro saath hato ghadi vaar no
Viyogi vayro vayo kaal no
Ho tarasyo rahyo hu to jaan tara pyaar no
Shu thashe tara vagar hu vicharu kyar no

Ho kagaru hu bhagwaan maro pyaar tu aapi de
Nahi to mara jeevvani dor tu kapi de
Ho kagaru hu bhagwaan maro pyaar tu aapi de
Nahi to mara jeevvani dor tu kapi de

Ho na samjhaanu kai saachu preet vikharani
Maraathi tu roothi gai rudiyani raani
Kon hashe lakhanaro judai tari mari
Kon hashe lakhanaro judai tari mari

જુદાઈ તારી મારી Judai Tari Mari Lyrics in Gujarati

હો ના સમજાણુ કંઈ સાચું આ પ્રિત વિખરાણી
હો ના સમજાણુ કંઈ સાચું આ પ્રિત વિખરાણી
મારાથી તુ રૂઠી ગઈ ઓ રૂદીયાની રાણી
કોણ હશે લખનારો જુદાઈ તારી મારી

હો જે મારા જોડે રેતી બનીને જાન મારી
હવે બોલવા નથી રાજી શું મજબૂરી તારી
કોણ હશે લખનારો જુદાઈ તારી મારી

હો સપને ના વિચાર્યુ એ આજ રે થયું
હસતા હસતા બોલવાનું બંદ થઈ ગયું
સપને ના વિચાર્યુ એ આજ રે થયું
હસતા હસતા બોલવાનું બંદ થઈ ગયું

હો ખીલેલા બાગના ફુલડા ની વિખરાઈ વાડી
તારા મારા પ્રેમ ને કોની નજર લાગી કાળી
કોણ હશે લખનારો જુદાઈ તારી મારી
હો કોણ હશે લખનારો જુદાઈ તારી મારી

હો ભૂલ શું એવી તે થઈ હસે મારાથી
ભગવાને મને સેટો કર્યો તારાથી
હો જુદાઈ તારી મને નથી સહેવાતી
હાલત બગડી મારી તારા દૂર જવાથી

હો ચાલતુ નતું તને મારા વગર મારી વાલી
તારા વગર મને બધું લાગે ખાલી ખાલી
ચાલતુ નતું તને મારા વગર મારી વાલી
તારા વગર મને બધું લાગે ખાલી ખાલી

હો ના સમજાણુ કંઈ સાચું આ પ્રિત વિખરાણી
મારાથી તુ રૂઠી ગઈ રૂદીયાની રાણી
હો કોણ હશે લખનારો જુદાઈ તારી મારી
હો કોણ હશે લખનારો જુદાઈ તારી મારી

હો તારો મારો સાથ હતો ઘડી વાર નો
વિયોગી વાયરો વાયો કાળનો
હો તરસ્યો રહ્યો હું તો જાન તારા પ્યારનો
શું થશે તારા વગર હુ વિચારુ ક્યારનો

હો કગરુ હું ભગવાન મારો પ્યાર તું આપીદે
નહીં તો મારા જીવવની દોર તું કાપીદે
હો કગરુ હું ભગવાન મારો પ્યાર તું આપીદે
નહીં તો મારા જીવવની દોર તું કાપીદે

ભારતલીરીક્સ.કોમ

હો ના સમજાણુ કંઈ સાચું પ્રિત વિખરાણી
મારા થી તુ રૂઠી ગઈ રૂદીયાની રાણી
કોણ હશે લખનારો જુદાઈ તારી મારી
કોણ હશે લખનારો જુદાઈ તારી મારી

Judai Tari Mari Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Judai Tari Mari is from the Jhankar Music.

The song Judai Tari Mari was sung by Pankaj Mistry.

The music for Judai Tari Mari was composed by Jackie Gajjar.

The lyrics for Judai Tari Mari were written by Naresh Thakor.

The music director for Judai Tari Mari is Jackie Gajjar.

The song Judai Tari Mari was released under the Jhankar Music.

The genre of the song Judai Tari Mari is Sad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *