દિવો લઇ દશામાંને ગોતું Divo Lai Dashamane Gotu Lyrics - Nayna Thakor

DIVO LAI DASHAMANE GOTU LYRICS: The song is sung by Nayna Thakor and released by Jhankar Music label. "DIVO LAI DASHAMANE GOTU" is a Gujarati Devotional song, composed by Bechar Thakor and Prabhat Thakor Undra, with lyrics written by Sovanji Thakor. The music video of this new Gujarati track is picturised on Bharti Thakor.

દિવો લઇ દશામાંને ગોતું Divo Lai Dashamane Gotu Lyrics in Gujarati

ચોય ગોતુ માં મઢડો તારો
ચોય ખોળુ માં મઢડો તારો
દીવો લઇ ને ગોતુ દશામાં માડી

ભારતલીરીક્સ.કોમ

ડુંગરે ડુંગરે ફરતી માડી
હોમે મળે એને પૂછતી માડી
કોઈ બતાવો ધામ રે દશામાં માડી

દીવાહા નો દાડો માડી
વર્ત લીધા મેં તારા માડી
પાટે માં પધારો દશામાં માડી

ચોય ગોતુ માં મઢડો તારો
ચોય ખોળુ માં મઢડો તારો
દીવો લઇ ને ગોતુ દશામાં માડી
હે માડી દીવો લઇ ને ગોતુ દશામાં માડી

હે પાવાગઢ જઈને કીધું મહાકાળી માતને
જોયા હોતો કેજો મારી ભોળી દશા માતને
હો મહાકાળી માયે કીધુ હમણા ઓયાથી નીકળ્યા
હોઢણી સવાર થઇ ગબ્બર ગોખે ઉતર્યા

દોતાં કેરા ડુંગરે જોયું ગબ્બર કેરા ગોખે જોયું
ચોયના ના દેખાણા દશામાં માંડી
અંબે માં એ એવું કીધું સરનામું માયે હાચુ કીધું
મોરાગઢમાં બેઠા દશામાં માંડી

ચોય ગોતુ માં મઢડો તારો
ચોય ખોળુ માં મઢડો તારો
દીવો લઇ ને ગોતુ દશામાં માડી
હે માડી દીવો લઇ ને ગોતુ દશામાં માડી

મોરાગઢ મઢડે જોયું માંડી ના દેખાણા
ભરોષો હતો મારા લેખમાં લાખાણા
થાકી આઈ ઘેર જોયા ઓગણે અજવાળા
પાટે જોયા શામાં સાંઢણી વાળા

સતનો દીવો જળતો જોયો
પ્રગટ માંનો પરચો જોયો
પાટે માં પધાર્યા દશામાં માંડી

હે દશ દાદા મેં વર્ત કર્યા
ધન ના માયે ભંડાર ભર્યા
દિન દયાળી દેવી દશામાં મારી

દશા માયે દયા કરી આશા મારી પુરી કરી
પાટે માં પધાર્યા દશામાં માંડી
હે માંડી પાટે માં પધાર્યા દશામાં માંડી.

Divo Lai Dashamane Gotu Lyrics

Choy gotu maa madhado taaro
Choy kholu maa madhado taaro
Deevo lai ne gotu dashamaa Maadi

Dungare dungare farti Maadi
Homme male ene puchhti Maadi
Koi bataavo dhaam re dashamaa Maadi

Deevaha no daado Maadi
Vrat lidha me taara Maadi
Paate maa padhaaro dashamaa Maadi

Choy gotu maa madhado taaro
Choy kholu maa madhado taaro
Deevo lai ne gotu Dashamaa Maadi
He Maadi, deevo lai ne gotu dashamaa maadi

He Pavagadh jaine kidhu Mahakaali Maatne
Joya hoto kejo maari bholi Dasha Maatne
Ho Mahakaali Maaye kidhu, hamna oyathi nikalya
Hodhni savaar thai, gabbar gokhe utarya

Dota kera dungare joyu, gabbar kera gokhe joyu
Choyna na dekhaana dashamaa maadi
Ambe Maa e evu kidhu, sarnamu maaye haachu kidhu
Moragadhma betha dashamaa Maadi

Choy gotu maa madhado taaro
Choy kholu maa madhado taaro
Deevo lai ne gotu dashamaa maadii
He Maadi, deevo lai ne gotu dashamaa maadi

Moragadh madhde joyu, maadi na dekhaana
Bharoso hato maara lekhma lakhana
Thaaki aavi gher joya, ogane ajvaala
Paate joya shaamaa saandhani vaala

Satno deevo jaltho joyo
Pragat maana parcho joyo
Paate maa padhaarya dashamaa maadi

bharatlyrics.com

He dash daada, me vrat karya
Dhan na maaye bhandaar bharya
Din dayali devi dashamaa maari

Dasha Maaye daya kari, aasha maari puri kari
Paate maa padhaarya dashamaa maadi
He Maadi, paate maa padhaarya dashamaa maadi.

Divo Lai Dashamane Gotu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Divo Lai Dashamane Gotu is from the Jhankar Music.

The song Divo Lai Dashamane Gotu was sung by Nayna Thakor.

The music for Divo Lai Dashamane Gotu was composed by Bechar Thakor, Prabhat Thakor Undra.

The lyrics for Divo Lai Dashamane Gotu were written by Sovanji Thakor.

The music director for Divo Lai Dashamane Gotu is Bechar Thakor, Prabhat Thakor Undra.

The song Divo Lai Dashamane Gotu was released under the Jhankar Music.

The genre of the song Divo Lai Dashamane Gotu is Devotional.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *