આભ ફાટ્યું માથે Aabh Fatyu Mathe Lyrics - Pankaj Mistry

AABH FATYU MATHE LYRICS IN GUJARATI: આભ ફાટ્યું માથે, The song is sung by Pankaj Mistry and released by Jhankar Music label. "AABH FATYU MATHE" is a Gujarati Sad song, composed by Jackie Gajjar, with lyrics written by Mukesh Balva. The music video of this song is picturised on Pankaj Mistry, Harsh Vana and Ishika Toria.

આભ ફાટ્યું માથે Aabh Fatyu Mathe Lyrics in Gujarati

હો અમને છોડીને હાલ્યા બીજી વાટે
હો અમને છોડીને હાલ્યા બીજી વાટે
અમને છોડીને હાલ્યા બીજી વાટે
કેવું અણધાર્યું આભ ફાટ્યું માથે

કે તમે ચડ્યા આજ પારકાની વાદે
તમે ચડ્યા આજ પારકાની વાદે
વરહે વિરહની ધાર મારી આંખે

અમે પ્રેમ કેરા દરિયામાં ડૂબતા રહ્યા
તમે કિનારે ઉભા રહી અમને લૂટતા રહ્યા
અમે પ્રેમ કેરા દરિયામાં ડૂબતા રહ્યા
તમે કિનારે ઉભા રહી અમને લૂટતા રહ્યા

હો કાળા વાદળ ઘેરાણા છે આજે
કાળા વાદળ ઘેરાણા છે આજે
ઝરમર વરસે વરસાદ મારી આંખે
હો કેવું અણધાર્યું આભ ફાટ્યું માથે

મે હાથ તમને જોડ્યા તોય અમને તમે છોડ્યા
તમે ખોવાના બીજામાં ઝેર પ્રેમના રે ઘોળ્યા
હો શુ એવા અમે નડ્યા તમે બીજા વાદે ચડ્યા
તમે ખોટા થઈને ખુશ રહ્યા અમે સાચા થઈને રડ્યા

ભારતલીરીક્સ.કોમ

અમે તને પામવાને જગતી વેરા કીધા
તમે પ્રેમ મારો ભૂલી અમને જાકરા દીધા
અમે તને પામવાને જગથી વેરા કીધા
તમે પ્રેમ મારો ભૂલી અમને જાકરા દીધા

દિલમાં વિજલડી કેવી જોને ગાજે
દિલમાં વીજલડી કેવી જોને ગાજે
ઝરમર વરસે વરસાદ મારી આંખે
હો કેવું અણધાર્યું આગ ફાટ્યું માથે

તને માની હતી અમે રાણી તોયે તું હતી અજાણી
તારી ખોટી ખોટી વાતો મને સાચી સમજાણી
હો આંખો છે ભીંજાણી અધૂરી રહી કહાની
જેને જોઈને હસતાતા એણ આંખે લાવ્યા પાણી

અમે સપના જોતા રહી ગયા એની સાથે રેવાના
એતો પલમાં થઈ ગયા દૂર દુખ કોને જઈ કેવાના
અમે સપના જોતા રહી ગયા એની સાથે રેવાના
એતો પલમાં થઈ ગયા દૂર દુખ કોને જઈ કેવાના

મેં તો દુખ હોર્યાતા મારી જાતે
મે તો દુખ હોર્યાતા મારી જાતે
કેવું અણધાર્યું આભ ફાટ્યું માથે
કેવું અણધાર્યું આભ ફાટ્યું માથે

Aabh Fatyu Mathe Lyrics

Ho amne chhodine halya biji vaate
Ho amne chhodine halya biji vaate
Amne chhodine halya biji vaate
Kevu anadharyu aabh fatyu mathe

bharatlyrics.com

Ke tame chadya aaj parkani vaade
Tame chadya aaj parkani vaade
Varhe virahni dhaar maari aankhe

Ame prem kera dariyama dubta rahya
Tame kinare ubha rahi amne lootata rahya
Ame prem kera dariyama dubta rahya
Tame kinare ubha rahi amne lootata rahya

Ho kaala vaadal gherana chhe aaje
Kaala vaadal gherana chhe aaje
Jharmar varse varsad maari aankhe
Ho kevu anadharyu aabh fatyu mathe

Me haath tamne jodya toy amne tame chhodya
Tame khovana bijama zer premna re gholya
Ho shu eva ame nadya tame bija vaade chadya
Tame khota thaine khush rahya ame saacha thaine radya

Ame tane paamvane jagti vera kidha
Tame prem maaro bhuli amne jaakra didha
Ame tane paamvane jagthi vera kidha
Tame prem maaro bhuli amne jaakra didha

Dilma vijladi kevi jone gaaje
Dilma veejladi kevi jone gaaje
Jharmar varse varsad maari aankhe
Ho kevu anadharyu aabh fatyu mathe

Tane maani hati ame raani toye tu hati ajaani
Taari khoti khoti vaato mane saachi samjaani
Ho aankho chhe bheenjaani adhuri rahi kahaani
Jene joine hastata eṇ aankhe laavya paani

Ame sapna jota rahi gaya eni saathe revana
Eto palma thai gaya door dukh kone jai kevana
Ame sapna jota rahi gaya eni saathe revana
Eto palma thai gaya door dukh kone jai kevana

Me to dukh horyaata maari jaate
Me to dukh horyaata maari jaate
Kevu anadharyu aabh fatyu mathe
Kevu anadharyu aabh fatyu mathe

Aabh Fatyu Mathe Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Aabh Fatyu Mathe is from the Jhankar Music.

The song Aabh Fatyu Mathe was sung by Pankaj Mistry.

The music for Aabh Fatyu Mathe was composed by Jackie Gajjar.

The lyrics for Aabh Fatyu Mathe were written by Mukesh Balva.

The music director for Aabh Fatyu Mathe is Jackie Gajjar.

The song Aabh Fatyu Mathe was released under the Jhankar Music.

The genre of the song Aabh Fatyu Mathe is Sad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *