AAI RAKSHABANDHAN LYRICS IN GUJARATI: Aai Rakshabandhan (આઈ રક્ષાબંધન) is a Gujarati Happy song, voiced by Rakesh Barot and Rajal Barot from Jhankar Music. The song is composed by Jackie Gajjar, with lyrics written by Vipul Raval and Pravin Raval.
આઈ રક્ષાબંધન Aai Rakshabandhan Lyrics in Gujarati
હો હોભળી હરખી ઉઠ્યા હૈયા આવે મારી બેનડી
હો હોભળી હરખી ઉઠ્યા હૈયા આવે મારી બેનડી
જોપા તોડા કરે વીરડો આવે બેની બોધવા રાખડી
આઈ રક્ષાબંધન આંગણે પધારી બેનડી
આઈ રક્ષાબંધન આંગણીયે પધારી બેનડી
હો વીરા તને જોઈ બેની રાજી થઇ ઘણી ખમ્મા તને મારા ભઈ
વીરા તને જોઈ બેની રાજી થઇ ઘણી ખમ્મા તને મારા ભઈ
હો તારા પર બેનડી આ ભઈ ને ઘણી છે લાગણી
જોઈ તારા હસતા મુખડા હરખે થી ભીંજાણી આંખડી
આઈ રક્ષાબંધન આંગણે પધારી બેનડી
આઈ રક્ષાબંધન આંગણીયે પધારી બેનડી
હો લાખો માં એક વીરો મારો આંખો નો છે તારલો
તારા થી ઉજળા અમે વીરો મારો હૈયા કેરો હારલો
ઓરે મારી લાડકી બેની તારી જોતોતો હું વાટડી
તરસી રહી હતી બેની તને જોવા મારી આંખડી
હો રાખડી બાંધીને લઉ વારણા વીરા મારા જીવો તમે રે ઘણા
રાખડી બાંધીને લઉ વારણા વીરા મારા જીવો તમે રે ઘણા
ભારતલીરીક્સ.કોમ
હો ખુશીયો મળે તને જાજી ડૂબે તારી ના નાવડી
દુઃખ નો પડે ના તડકો માથે વહે સુખ ની છાંયડી
આઈ રક્ષાબંધન આંગણીયે પધારી બેનડી
હો ભગવાન જેવા માવતર મળ્યા ને રામ જેવો ભાઈ મને
ખુશ રહો મારા વીરા હાચવે જગત નો નાથ તને
હો જરૂર રે પડે તો કેજે મારો જીવ રે આપી દઈશ
સુખ દુઃખ માં હંમેશા બેની પડખે તારા હું રહીશ
હો માડી જાયો વીર વાલો ઘણો લાગે તને કાંટો ના ભઈલા તને વાગે
માડી જાયો વીર વાલો ઘણો લાગે તને કાંટો ના ભઈલા તને વાગે
હો જયારે જીવ ઉપડે ભઈ ના આંગણે આવજે બેની દોડી
ઓરતો હોય એ કેજે મન માં મુંઝાતી ના થોડી
દુવા કરું દિલ થી દુઃખ ની ના આવે બેની તારે રે ઘડી
દુવા કરું દિલ થી દુઃખ ની ના આવે બેની તારે રે ઘડી
Aai Rakshabandhan Lyrics
Ho hobhali harkhi uthya haiya aave maari bendadi
Ho hobhali harkhi uthya haiya aave maari bendadi
Jopa toda kare veerdo aave beni bodhva raakhdi
Aai rakshabandhan aangane padhaari bendadi
Aai rakshabandhan aanganiye padhaari bendadi
Ho veera tane joi beni raaji thai ghani khamma tane maara bhai
Veera tane joi beni raaji thai ghani khamma tane maara bhai
Ho taara par bendadi aa bhai ne ghani chhe laagni
Joi taara hasta mukhda harkhe thi bheenjaani aankhdi
Aai rakshabandhan aangane padhaari bendadi
Aai rakshabandhan aanganiye padhaari bendadi
Ho laakho maa ek veero maaro aankho no chhe taarlo
Taara thi ujjala ame veero maaro haiya kero haarlo
Ore maari laadki beni taari jototo hu vaatdi
Tarasi rahi hati beni tane jova maari aankhdi
bharatlyrics.com
Ho raakhdi baandhine lau vaarna veera maara jeevo tame re ghana
Raakhdi baandhine lau vaarna veera maara jeevo tame re ghana
Ho khushiyo male tane jaaji doobe taari naa naavdi
Dukh no pade naa tadko maathe vahe sukh ni chhaayadi
Aai rakshabandhan aanganiye padhaari bendadi
Ho bhagwan jeva maavtar malya ne ram jevo bhai mane
Khush raho maara veera haachve jagat no naath tane
Ho jarur re pade to keje maaro jeev re aapi daish
Sukh dukh maa hamesha beni padkhe taara hu rahish
Ho maadi jaayo veer vaalo ghano laage tane kaanto naa bhaila tane vaage
Maadi jaayo veer vaalo ghano laage tane kaanto naa bhaila tane vaage
Ho jyaare jeev upde bhai naa aangane aavje beni dodi
Orto hoy e keje man maa munjhaati naa thodi
Duva karu dil thi dukh ni naa aave beni taare re ghadi
Duva karu dil thi dukh ni naa aave beni taare re ghadi
