Bechen Dil Lyrics - Rakesh Barot

Bechen Dil Lyrics - Rakesh Barot

બેચેન દિલ | BECHEN DIL LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "BECHEN DIL" Gujarati song was composed by Ajay Vagheshwari, with lyrics written by Bharat Rami. The music video of this Bewafa (બેવફા) song stars Rakesh Barot, Nirali Joshi and Sahid Shaikh.

Bechen Dil Song Lyrics

Aevu koi tir mane vagi gayu chhe
Aevu koi tir mane vagi gayu chhe
Aevu koi tir mane vagi gayu chhe
Sutelu dil maru jagi gayu chhe

Sapna dekhadi koi bhagi gayu chhe
Sapna dekhadi koi bhagi gayu chhe
Lage chhe aenu dil bije lagi gayu chhe
Lage chhe aenu dil bije lagi gayu chhe

Aevu koi tir mane vagi gayu chhe
Aevu koi tir mane vagi gayu chhe
Sutelu dil maru jagi gayu chhe
Sutelu dil maru jagi gayu chhe

Mara karam ni kevi kathnai
Mari mahobbat ni nav gai tanai
Ho… Jani shakyo na aeno irado
Thayo shikar mari jindgi hanai

Aevu to dard koi api gayu chhe
Aevu to dard koi api gayu chhe
Badha sabandho ne kapi gayu chhe
Lage chhe aenu dil bije lagi gayu chhe
Lage chhe aenu dil bije lagi gayu chhe

Aevu koi tir mane vagi gayu chhe
Aevu koi tir mane vagi gayu chhe
Bechen dil maru jagi gayu chhe
Sutelu dil maru jagi gayu chhe

Mari duaao kabul thay na
Aore vidhata mane kai na samjay na
Ao pidha karu hu zer judai na
Aene malvani koi aasha dekhay na

Ho dilna darwaja koi vakhi gayu chhe
Dilna darwaja koi vakhi gayu chhe
Khali ae yaado ne rakhi gayu chhe
Lage chhe aenu dil bije lagi gayu chhe
Lage chhe aenu dil bije lagi gayu chhe
Lage chhe aenu dil bije lagi gayu chhe

Bije lagi gayu chhe
Bije lagi gayu chhe
Bije lagi gayu chhe
Bije lagi gayu chhe

Lage chhe aenu dil bije lagi gayu chhe
Bije lagi gayu chhe.

બેચેન દિલ Lyrics in Gujarati

એવું કોઈ તીર મને વાગી ગયું છે
એવું કોઈ તીર મને વાગી ગયું છે
એવું કોઈ તીર મને વાગી ગયું છે
સુતેલું દિલ મારુ જાગી ગયું છે

bharatlyrics.com

સપના દેખાડી કોઈ ભાગી ગયું છે
સપના દેખાડી કોઈ ભાગી ગયું છે
લાગે છે એનું દિલ બીજે લાગી ગયું છે
લાગે છે એનું દિલ બીજે લાગી ગયું છે

એવું કોઈ તીર મને વાગી ગયું છે
એવું કોઈ તીર મને વાગી ગયું છે
સુતેલું દિલ મારુ જાગી ગયું છે
સુતેલું દિલ મારુ જાગી ગયું છે

મારા કરમની કેવી કઠણાઈ
મારી મહોબ્બતની નાવ ગઈ તણાઈ
હો… જાણી શક્યો ના એનો ઈરાદો
થયો શિકાર મારી જિંદગી હણાઈ

એવું તો દર્દ કોઈ આપી ગયું છે
એવું તો દર્દ કોઈ આપી ગયું છે
બધા સબંધો ને કાપી ગયું છે
લાગે છે એનું દિલ બીજે લાગી ગયું છે
લાગે છે એનું દિલ બીજે લાગી ગયું છે

એવું કોઈ તીર મને વાગી ગયું છે
એવું કોઈ તીર મને વાગી ગયું છે
બેચેન દિલ મારુ જાગી ગયું છે
સુતેલું દિલ મારુ જાગી ગયું છે

મારી દુઆઓ કબુલ થાય ના
ઓરે વિધાતા મને કઈ સમજાય ના
ઓ પીધા કરું હું ઝેર જુદાઈ ના
એને મળવાની કોઈ આશા દેખાય ના

હો… દિલના દરવાજા કોઈ વાખી ગયું છે
દિલના દરવાજા વાખી ગયું છે
ખાલી એ યાદો ને રાખી ગયું છે
લાગે છે એનું દિલ બીજે લાગી ગયું છે
લાગે છે એનું દિલ બીજે લાગી ગયું છે
લાગે છે એનું દિલ બીજે લાગી ગયું છે

બીજે લાગી ગયું છે
બીજે લાગી ગયું છે
બીજે લાગી ગયું છે
બીજે લાગી ગયું છે

લાગે છે એનું દિલ બીજે લાગી ગયું છે
બીજે લાગી ગયું છે.

Bechen Dil Lyrics PDF Download
Print PDF      PDF Download

Leave a Reply