ભાઈ બેની નું હેત Bhai Beni Nu Het Lyrics - Gopal Bharwad, Manisha Bharwad

BHAI BENI NU HET LYRICS IN GUJARATI: ભાઈ બેની નું હેત, This Gujarati Playful song is sung by Gopal Bharwad and Manisha Bharwad & released by Jigar Studio. "BHAI BENI NU HET" song was composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Deepak Goswami. The music video of this track is picturised on Chhaya Thakor, Rutvik Patel and Raj Choudhary.

ભાઈ બેની નું હેત Bhai Beni Nu Het Lyrics in Gujarati

લીમડી પીપડી ડાળના હિંચકે બેનીને રમતા નિહાળું
ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના ભાળું
હા જોયું નથી આ જગમાં આવા પ્રેમનું બીજું ઠેકાણું
ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના ભાળું
ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના ભાળું

ભાઈલો બેનીના હૈયાનો હારલો ખમ્મા ખમ્મા એ કહેતી
વારણા લઈને વીરના માથે સંકટ સઘળાં લેતી
કહેતી, હું વીરનું મુખડું કાયમ હું તો હસતું નિહાળું
ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના ભાળું
ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના ભાળું

રાખણહારો વીરો બેનીની કાયમ ઢાલ બની રહેતો
હરવા દુઃખડા મીઠુડીના એ દુનિયા સામે લડી લેતો
એ મીઠુડા ઝઘડા વાતો વ્હાલપની કેમ કરીને હું ગાઉં
ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના હું ભાળું
ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના હું ભાળું

મમતા એવી બેનીની મારે મા નો એ પડછાયો
વીરલો બેનીને ઘેઘૂર વડલો જેમ પિતાનો છાયો
રાખવા રાજી એક બીજાને કેતા કે જીવ કાઢી આપું
ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના ભાળું
ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના ભાળું

જોઈને રાખડીનો નેહ નિતરતો રખતો ઈશ્વર પણ હરખાયો
વ્હાલપના નયનો એ દરિયો આંસુનો ઉભરાયો
વિધાતાથી વિદાય ટાણું કેવું વહેમું લખાણું
ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના હું ભાળું

ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના ભાળું
ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના ભાળું
ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના ભાળું
ભાઈ બેની નું હેત એવું ક્યાંય બીજે ના ભાળું

Bhai Beni Nu Het Lyrics

Limdi pipdi dalna hinchke banine ramta nihalu
Bhai bani nu het evu kyay bije na bhalu
Haa joyu nathi aa jagma aava premnu biju thekanu
Bhai bani nu het evu kyay bije na bhalu
Bhai bani nu het evu kyay bije na bhalu

Bhailo beni na haiya no harlo khamma khamma e kaheti
Varna laine veer na mathe sankat saghla leti
Keti hu veernu mukhdu kayam hu to hasatu nihalu
Bhai bani nu het evu kyay bije na bhalu
Bhai bani nu het evu kyay bije na bhalu

Rakhnharo veero benini kayam dhal bani reto
Harva dukhda mithudi na ae duniya same ladi leto
Ae mituda jhagda vaato valapni kem kari ne hu gaau
Bhai bani nu het evu kyay bije na hu bhalu
Bhai bani nu het evu kyay bije na hu bhalu

Mamta avi benini mare maa no ae padsayo
Veerlo benine ghegur vadlo jem pita no chayo
Rakhva raaji ek bijane kaaje ke jiv kadhi aapu
Bhai bani nu het evu kyay bije na bhalu
Bhai bani nu het evu kyay bije na bhalu

Joi ne rakhdi no neh nitrato ishwar pan harkhayo
Valapna nayno ae dariyo aansu no ubhrayo
Vidhatathi viday tanu kevu vahmu lakhanu
Bhai bani nu het evu kyay bije na hu bhalu

Bhai bani nu het evu kyay bije na bhalu
Bhai bani nu het evu kyay bije na bhalu
Bhai bani nu het evu kyay bije na bhalu
Bhai bani nu het evu kyay bije na bhalu

Bhai Beni Nu Het Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Bhai Beni Nu Het is from the Jigar Studio.

The song Bhai Beni Nu Het was sung by Gopal Bharwad and Manisha Bharwad.

The music for Bhai Beni Nu Het was composed by DJ Kwid, Gaurav Dhola.

The lyrics for Bhai Beni Nu Het were written by Deepak Goswami.

The music director for Bhai Beni Nu Het is DJ Kwid, Gaurav Dhola.

The song Bhai Beni Nu Het was released under the Jigar Studio.

The genre of the song Bhai Beni Nu Het is Playful.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *