Bhaibandh Lyrics - Kinjal Dave

Bhaibandh Lyrics - Kinjal Dave

BHAIBANDH LYRICS IN GUJARATI: ભાઈબંધ, The song is sung by Kinjal Dave and released by KD Digital label. "BHAIBANDH" is a Gujarati Friendship song, composed by Mayur Nadiya, with lyrics written by Rajveersinh Vaghela. The music video of this song is picturised on Nadeem Wadhwania, Viral Mevani, Deepaksinh Chauhan, Rushirajsinh Solanki, Nishith Nayak, Ravi Vankhede and Rahul Vaghela.

Bhaibandh Song Lyrics

Joi akhu gam bhale bale re bale
Bale re bale… Bale re bale…

Joi akhu gam bhale bale re bale
Joi akhu gam bhale bale re bale
Joi ne gam akhu bale re bale
Ava bhaibandh kyay na re male

Nathi re majal koi hamu pade
Nathi re majal koi hamu pade
Havaj jeva yaar mara gotya nahi jade

Aek maru dil chhe aek mari jaan chhe
Aek maru dil chhe aek mari jaan chhe
Beu yaar aeto tara upar kurban chhe

Joi akhu gam bhale bale re bale
Bale re bale… Bale re bale…

Joi akhu gam bhale bale re bale
Joi ne gom akhu bale re bale
Havaj jeva yaar mara gotya nahi jade
Ava bhaibandh kyay na re male

Tara jevi moj bije kyaye nathi
Bhela jo hoy kai ghate na pachhi
Duniya ni koi mane parva nathi
Yaaro chhe sathe joyu jashe pachhi

Dil no khaja no tu haiya ni ham chhe
Mara dil no khaja no tu haiya ni ham chhe
Tari hare piva mare jindagi na jam chhe

Joi akhu gam bhale bale bale bale
Bale bale bale…. Bale bale bale…

Joi akhu gam bhale bale re bale
Joi ne gam akhu bale re bale
Havaj jeva yaar mara gotya nahi jade
Bhai jeva bhaibadh kadi nahi male

Yaro ni yari nibhavi leshu
Aek bija mate jiv api deshu
Moje aa dariya ma dubi jashu
Jivate jiv na juda thashu

Bik nathi koini bhle dushman le gheri
Bik nathi koini bhle dushman le gheri
Sath nahi chhute bhale thay jag veri

Joi akhu gam bhale bale re bale
Bale re bale… Bale re bale…

Joi akhu gam bhale bale re bale
Joi ne gam aakhu bale re bale
Tamara jeva bhaibandh na re male
Havaj jeva yaar mara gotya nahi jade.

ભાઈબંધ Lyrics in Gujarati

જોઈ આખું ગામ ભલે બળે રે બળે
બળે રે બળે… બળે રે બળે…

જોઈ આખું ગામ ભલે બળે રે બળે
જોઈ આખું ગામ ભલે બળે રે બળે
જોઈ ને ગામ આખું બળે રે બળે
આવા ભાઈબંધ ક્યાંય ના રે મળે

નથી રે મજાલ કોઈ હામું પડે
નથી રે મજાલ કોઈ હામું પડે
હાવજ જેવા યાર મારા ગોત્યા નહીં જડે

એક મારુ દિલ છે એક મારી જાન છે
એક મારુ દિલ છે એક મારી જાન છે
બેઉ યાર એતો તારા પર કુરબાન છે

જોઈ આખું ગામ ભલે બળે રે બળે
બળે રે બળે… બળે રે બળે…

bharatlyrics.com

જોઈ આખું ગામ ભલે બળે રે બળે
જોઈ ને ગોમ આખું બળે રે બળે
હાવજ જેવા યાર મારા ગોત્યા નહીં જડે
આવા ભઈબંધ ક્યાંય ના રે મળે

તારા જેવી મોજ બીજે ક્યાંયે નથી
ભેળા જો હોય કાંઈ ઘટે ના પછી
દુનિયાની કોઈ મને પરવા નથી
યારો છે સાથે જોયું જાશે પછી

દિલનો ખજાનો તું હૈયાની હામ છે
મારા દિલનો ખજાનો તું હૈયાની હામ છે
તારી હારે પીવા મારે જિંદગી ના જામ છે

જોઈ આખું ગામ ભલે બળે બળે બળે
બળે બળે બળે…. બળે બળે બળે…

જોઈ આખું ગામ ભલે બળે રે બળે
જોઈ ને ગામ આખું બળે રે બળે
હાવજ જેવા યાર મારા ગોત્યા નહીં જડે
ભાઈ જેવા ભાઈબંધ કદી નહીં મળે

યારોની યારી નિભાવી લેશું
એક બીજા માટે જીવ આપી દેશું
મોજે આ દરિયામાં ડૂબી જાશું
જીવતે જીવ ના જુદા થાશું

બીક નથી કોઈની ભલે દુશ્મન લે ઘેરી
બીક નથી કોઈની ભલે દુશ્મન લે ઘેરી
સાથ નહીં છૂટે ભલે થાય જગ વેરી

જોઈ આખું ગામ ભલે બળે રે બળે
બળે રે બળે… બળે રે બળે…

જોઈ આખું ગામ ભલે બળે રે બળે
જોઈ ને ગામ આખું બળે રે બળે
તમારા જેવા ભાઈબંધ ના રે મળે
હાવજ જેવા યાર મારા ગોત્યા નહીં જડે.

Bhaibandh Lyrics PDF Download
Print PDF      PDF Download

Leave a Reply