ચાહત | CHAHAT LYRICS IN GUJARATI is recorded by Gaman Santhal from Amara Muzik Gujarati label. The music of the song is composed by Jitu Prajapati, while the lyrics of "Chahat" are penned by Rajan Rayka and Dhaval Motan. The music video of the Gujarati track features Yuvraj Suvada and Chhaya Thakor.
Chahat Song Lyrics
Ho… Tane malya pachhi dil ne rahat chhe
Tane malya pachhi dil ne rahat chhe
Tane malya pachhi dil ne rahat chhe
Tari chahat chhe… Tari chahat chhe
Tari chahat chhe… Tari chahat chhe
Mara haiye ne hothe tari vaat chhe
Mara haiye ne hothe tari vaat chhe
Tari chahat chhe… Tari chahat chhe
Tari chahat chhe… Pagli chahat chhe
Ho… Nashibdar chhu ke tame jindagi ma aavya
Pura thaya sapna je hata re sajavya
Nashibdar chhu ke tame jindagi ma aavya
Pura thaya sapna je hata re sajavya
Tane malya pachhi dil ne rahat chhe
Tane malya pachhi dil ne rahat chhe
Tari chahat chhe… Tari chahat chhe
Pagli chahat chhe… Tari chahat chhe
Tari chahat chhe… Pagal chahat chhe
Tari chahat chhe… Dil ma chahat chhe
Ho… Tara premni aevi asar chhe
Ghadi na fave mane tara vagar re
Ho… Mara jevi pan tare halat chhe
Mane padi gai aek tari re lat chhe
Ho… Aek pal marathi na jata door
Jivva maate chhe tari jarur
Aek pal marathi na jata door
Jivva maate chhe tari jarur
Tane malya pachhi dil ne raahat chhe
Tane malya pachhi dil ne raahat chhe
Tari chahat chhe… Tari chahat chhe
Pagli chahat chhe… Tari chahat chhe
Tari chahat chhe… Pagal chahat chhe
Tari chahat chhe… Dil ma chahat chhe
Ho… Malyo aa janme mane taro aa pyar re
Manu kudrat no kayam aabhar re
Ho… Mara mate tame jane lidho avtar re
Ek pal dur na jata mara yaar re
Ho… Janmo nu bandhan tari re sathe
Jivshu ame aek tara re mate
Janmo nu bandhan tari re sathe
Jivshu ame aek tara re mate
Tane malya pachhi dil ne raahat chhe
Tane malya pachhi dil ne raahat chhe
Tari chahat chhe… Tari chahat chhe
Pagli chahat chhe… Tari chahat chhe
Tari chahat chhe… Tari chahat chhe
Tari chahat chhe… Haiya ma chahat chhe
Tari chahat chhe… Tari chahat chhe
Tari chahat chhe… Tari chahat chhe.
ચાહત Lyrics in Gujarati
હો… તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તારી ચાહત છે… તારી ચાહત છે
તારી ચાહત છે… તારી ચાહત છે
મારા હૈયે ને હોઠે તારી વાત છે
મારા હૈયે ને હોઠે તારી વાત છે
તારી ચાહત છે… તારી ચાહત છે
તારી ચાહત છે… પગલી ચાહત છે
bharatlyrics.com
હો… નશીબદાર છું કે તમે જિંદગીમાં આવ્યા
પૂરા થયા સપના જે હતા રે સજાવ્યા
નશીબદાર છું કે તમે જિંદગીમાં આવ્યા
પૂરા થયા સપના જે હતા રે સજાવ્યા
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તારી ચાહત છે… તારી ચાહત છે
પગલી ચાહત છે… તારી ચાહત છે
તારી ચાહત છે… પાગલ ચાહત છે
તારી ચાહત છે… દિલમાં ચાહત છે
હો.. તારા પ્રેમની એવી અસર છે
ઘડી ના ફાવે મને તારા વગર રે
હો.. મારા જેવી પણ તારે હાલત છે
મને પડી ગઈ એક તારી રે લત છે
હો.. એક પળ મારાથી ના જતા દૂર
જીવવા માટે છે તારી જરૂર
એક પળ મારાથી ના જતા દૂર
જીવવા માટે છે તારી જરૂર
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તારી ચાહત છે… તારી ચાહત છે
પગલી ચાહત છે… તારી ચાહત છે
તારી ચાહત છે… પાગલ ચાહત છે
તારી ચાહત છે… દિલમાં ચાહત છે
હો.. મળ્યો આ જન્મે મને તારો આ પ્યાર રે
માનું કુદરત નો કાયમ આભાર રે
હો… મારા માટે તમે જાણે લીધો અવતાર રે
એક પળ દૂર ના જતા મારા યાર રે
હો.. જન્મોનું બંધન તારી રે સાથે
જીવશું અમે એક તારા રે માટે
જન્મોનું બંધન તારી રે સાથે
જીવશું અમે એક તારા રે માટે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તારી ચાહત છે… તારી ચાહત છે
પગલી ચાહત છે… તારી ચાહત છે
તારી ચાહત છે… તારી ચાહત છે
તારી ચાહત છે… હૈયામાં ચાહત છે
તારી ચાહત છે… તારી ચાહત છે
તારી ચાહત છે… તારી ચાહત છે.