Jeev Lyrics - Gaman Santhal

Jeev Lyrics - Gaman Santhal

જીવ | JEEV LYRICS IN GUJARATI is recorded by Gaman Santhal from Amara Muzik Gujarati label. The music of the song is composed by Jitu Prajapati, while the lyrics of "Jeev" are penned by Rajan Rayka and Dhaval Motan. The music video of the Gujarati track features Zeel Joshi and Kartik Rashtrapal.

Jeev Song Lyrics

Ho mane prem kare chhe jeev ni jem kare chhe
Mane prem kare chhe jeev ni jem kare chhe
Mane prem kare chhe jeev ni jem kare chhe
Ae manas nathi mari zindagi chhe

Mari jode rahe chhe mara dil ma rahe chhe
Mari jode rahe chhe mara dil ma rahe chhe
Ae manas nathi mari zindagi chhe

Ankho ni papan ni same ene rakhu
Kharchi nakhu eni pachhad jivan aakhu
Ae manas nathi mari zindagi chhe

Mane prem kare chhe jeev ni jem kare chhe
Mane prem kare chhe jeev ni jem kare chhe
Ae manas nathi mari zindagi chhe
Ae manas nathi mari zindagi chhe

Ho dil na arisa ma chehro chhe taro
Alag nahi ae to padchhayo chhe maro
Jeev ne jivava maate sath jove chhe tamaro
Hath pakdi ne have bhav maaro taaro

Ae madi gaya tame vaato karta karta
Doobi gaya tamara ma ame tarta tarta
Ae manas nathi mari zindagi chhe

Mane prem kare chhe jeev ni jem kare chhe
Mane prem kare chhe jeev ni jem kare chhe
Ae manas nathi mari zindagi chhe
Ae manas nathi mari zindagi chhe

Saune na made tara jeva jivansathi
Have jivavu tarathi marvu tarathi
Ho tara jetlo prem na thai sake koina thi
Second vaar pan door na thata marathi

Mara maate shu chhe tu tane na khabar chhe
Tipa maate tarsu je ae prem no sagar chhe
Ae manas nathi mari zindagi chhe

Mari hor rakhe chhe sambhad rakhe chhe
Mari hor rakhe chhe sambhad rakhe chhe
Ae manas nathi mari zindagi chhe

Mane prem kare chhe jeev ni jem kare chhe
Mane prem kare chhe jeev ni jem kare chhe
Ae manas nathi mari zindagi chhe
Ae manas nathi mari zindagi chhe
Ae manas nathi mari zindagi chhe.

જીવ Lyrics in Gujarati

હો મને પ્રેમ કરે છે જીવ ની જેમ કરે છે
મને પ્રેમ કરે છે જીવ ની જેમ કરે છે
મને પ્રેમ કરે છે જીવ ની જેમ કરે છે
એ માણસ નથી મારી જિંદગી છે

મારી જોડે રહે છે મારા દિલ માં રહે છે
મારી જોડે રહે છે મારા દિલ માં રહે છે
એ માણસ નથી મારી જિંદગી છે

આંખો ની પાંપણ ની સામે એને રાખું
ખર્ચી નાખું એની પાછળ જીવન આખું
એ માણસ નથી મારી જિંદગી છે

મને પ્રેમ કરે છે જીવ ની જેમ કરે છે
મને પ્રેમ કરે છે જીવ ની જેમ કરે છે
એ માણસ નથી મારી જિંદગી છે
એ માણસ નથી મારી જિંદગી છે

હો દિલ ના અરીસા માં ચેહરો છે તારો
અલગ નહિ એ તો પડછાયો છે મારો
જીવન જીવવા માટે સાથ જોવે છે તમારો
હાથ પકડી ને હવે ભવ મારો તારો

એ મળી ગયા તમે વાતો કરતા કરતા
ડૂબી ગયા તમારા માં અમે તરતા તરતા
એ માણસ નથી મારી જિંદગી છે

મને પ્રેમ કરે છે જીવ ની જેમ કરે છે
મને પ્રેમ કરે છે જીવ ની જેમ કરે છે
એ માણસ નથી મારી જિંદગી છે
એ માણસ નથી મારી જિંદગી છે

સૌને ના મળે તારા જેવા જીવનસાથી
હવે જીવવું તારાથી મરવું તારાથી
હો તારા જેટલો પ્રેમ ના થઇ શકે કોઈનાથી
સેકન્ડ વાર પણ દૂર ના થતા મારાથી

મારા માટે શું છે તું તને ના ખબર છે
ટીપા માટે તરસું જે એ પ્રેમ નો સાગર છે
એ માણસ નથી મારી જિંદગી છે

મારી હોર રાખે છે સંભાળ રાખે છે
મારી હોર રાખે છે સંભાળ રાખે છે
એ માણસ નથી મારી જિંદગી છે

bharatlyrics.com

મને પ્રેમ કરે છે જીવ ની જેમ કરે છે
મને પ્રેમ કરે છે જીવ ની જેમ કરે છે
એ માણસ નથી મારી જિંદગી છે
એ માણસ નથી મારી જિંદગી છે
એ માણસ નથી મારી જિંદગી છે.

Jeev Lyrics PDF Download
Print PDF      PDF Download

Leave a Reply